gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

313 કિલો ચાંદી, 7 કરોડનું સોનું, 5 કરોડ રોકડા! ટ્રાવેલ એજન્ટના ઘરે મળ્યો ‘ખજાનો’: ડંકી રૂટ કેસ | ed …

G METRO NEWS by G METRO NEWS
December 19, 2025
in INDIA
0 0
0
313 કિલો ચાંદી, 7 કરોડનું સોનું, 5 કરોડ રોકડા! ટ્રાવેલ એજન્ટના ઘરે મળ્યો ‘ખજાનો’: ડંકી રૂટ કેસ | ed …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ED Raid in Delhi-Haryana : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દિલ્હીમાં દરોડો પાડીને ગેરકાયદેસર રીતે વિદેશ મોકલનારી ગેંગ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. પંજાબના જલંધર ઝોનલ ઓફિસની ટીમે મની લોન્ડ્રિંગ કાર્યવાહી હેઠળ ગઈકાલે હરિયાણા અને દિલ્હીમાં એક સાથે રહેણાંક સહિત 13 સ્થળે દરોડા પાડ્યા હતા. અમેરિકા દ્વારા ફેબ્રુઆરી-2025માં 330 ભારતીયોનો દેશનિકાલ કરાયો હતો, ત્યારે આમાંથી કેટલાક ભારતીયોને મોકલવા પાછળ આ ગેંગનો હાથ હોવાનું સામે આવ્યા છે. 

દિલ્હીમાં દરોડો, મોંઘી ચિજવસ્તુઓ મળી આવી

ઈડીએ દિલ્હી સ્થિત એક ટ્રાવેલ એજન્ટના ત્યાં દરોડો પાડ્યા હતો, જેમાં મસમોટી રોકડ રકમનો અને મોંઘી ચિજવસ્તુઓ મળી આવી છે. ઈડીએ રોકડા 4.62 કરોડ રૂપિયા, 313 કિલો ચાંદી અને છ કિલો સોનાના બિસ્કીટ જપ્ત કર્યા છે. જપ્ત કરાયેલી તમામ વસ્તુઓની કુલ અંદાજીત કિંમત 19.13 કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ટીમને ચેટ અને ડિજિટલ પૂરાવા પણ હાથ લાગ્યા છે, જેમાં ડંકી રૂટ દ્વારા મોકલાયેલા લોકોની ટિકિટ, રૂટ અને નાણાંની ડીલ પર થયેલી વાતચીત સામેલ છે.

Primary search findings from the raid conducted on December 18 at 13 locations in Punjab, Haryana and Delhi by the Jalandhar Enforcement Directorate in the donkey route case have revealed crucial findings and evidence in the case. Cash of Rs 4.62 crore has been found, silver 313… pic.twitter.com/Bi6VHZH7Ii

— ANI (@ANI) December 19, 2025

ડંકી રૂટથી વિદેશ ઘૂસાડવા માટે સંપત્તિ-જમીન ગિરવે રાખતા

દરોડા દરમિયાન હરિયાણાના એક મોટા ખેલાડીના ઠેકાણા પરથી ચોંકાવનારા રેકોર્ડ મળી આવ્યા છે. રેકોર્ડ મુજબ ગેરકાયદે રીતે વિદેશ મોકલનારી ભેજાબાજ ગેંગ લોકોને મેક્સિકોના રસ્તે અમેરિકા મોકલતા હતા અને આ માટે તેઓ તેમની સંપત્તિ કે જમીન ગિરવે રાખતા હતા.

આ પણ વાંચો : અશ્લીલ વીડિયો, બ્લેકમેલ અને સામૂહિક દુષ્કર્મ… બેંગ્લુરુમાં વિદ્યાર્થિની પર ક્રૂરતાની હચમચાવતી ઘટના

ડિજિટલ ડેટા ફોરેન્સિક તપાસમાં મોકલાયે, મોટો ખુલાસો થવાની સંભાવના

અન્ય સ્થળોએ દરોડા દરમિયાન મોબાઈલ ફોન, દસ્તાવેજો અને અન્ય શંકાસ્પદ વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. જપ્ત કરાયેલી તમામ ચીજવસ્તુઓની તપાસ કરાશે, જેમાં આખા નેટવર્કનો ખુલાસો કરવામાં મદદ મળશે. ઈડીએ જપ્ત કરેલ ડિજિટલ ડેટા અને દસ્તાવેજોને ફોરેન્સિક તપાસમાં મોકલી દીધા છે. પંજાબ અને હરિયાણા પોલીસમાં એફઆઈઆર નોંધાયા બાદ આ કાર્વાહીઓ કરવામાં આવી છે અને આ નેટવર્કમાં ટ્રાવેલ એન્જન્ટ, વચેટીયાઓ અને હવાલા ઓપરેટરો સામેલ છે.

ગેંગ વિદેશ જવાની ઘેલછા રાખનારા લોકોને ડંકી રૂટ દ્વારા જોખમી રસ્તા પરથી અમેરિકા મોકલીને કરોડો રૂપિયા કમાતા હતા. રિપોર્ટ મુજહ, ઈડીની આ કાર્યવાહી બાદ વધુ ધરપકડ થવાના અને મોટા ખુલાસા થવાની સંભાવના છે.

આ પણ વાંચો : મધ્ય પ્રદેશના 6 બાળકો HIV પોઝિટિવ આવતા ખળભળાટ, બ્લડ બેંક સામે કાયદેસરની કાર્યવાહી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભીડ તમાશો જોતી રહી, વીડિયો બનતા રહ્યા, મહારાષ્ટ્રમાં 3 મહિલાને અર્ધનગ્ન કરી સરઘસ કાઢ્યું | Ulhasnaga…
INDIA

ભીડ તમાશો જોતી રહી, વીડિયો બનતા રહ્યા, મહારાષ્ટ્રમાં 3 મહિલાને અર્ધનગ્ન કરી સરઘસ કાઢ્યું | Ulhasnaga…

May 17, 2026
‘પાકિસ્તાનને એક ટીપું પાણી નહીં મળે..’, સિંધુ જળ સંધિ અંગે કોર્ટના ચુકાદા પર ભડક્યું ભારત | India Re…
INDIA

‘પાકિસ્તાનને એક ટીપું પાણી નહીં મળે..’, સિંધુ જળ સંધિ અંગે કોર્ટના ચુકાદા પર ભડક્યું ભારત | India Re…

May 17, 2026
મોંઘવારીનો ડામ : દિલ્હીમાં 3 દિવસમાં બીજી વખત CNGના ભાવ વધ્યાં, પ્રતિ કિલોએ 1 રૂ.નો વધારો | CNG Pric…
INDIA

મોંઘવારીનો ડામ : દિલ્હીમાં 3 દિવસમાં બીજી વખત CNGના ભાવ વધ્યાં, પ્રતિ કિલોએ 1 રૂ.નો વધારો | CNG Pric…

May 17, 2026
Next Post
અમદાવાદમાં ભાજપ કાર્યકરની હત્યા કેસમાં મોટો ચુકાદો, મોન્ટુ નામદાર સહિત 4 આરોપીઓને આજીવન કેદ | Ahmeda…

અમદાવાદમાં ભાજપ કાર્યકરની હત્યા કેસમાં મોટો ચુકાદો, મોન્ટુ નામદાર સહિત 4 આરોપીઓને આજીવન કેદ | Ahmeda...

ભારતના દરિયા કિનારે મળ્યું ચીન વિરુદ્ધ ‘બ્રહ્માસ્ત્ર’! મોબાઈલ, EVથી લઈને જેટ ઈન્ડસ્ટ્રી પર પડશે અસર …

ભારતના દરિયા કિનારે મળ્યું ચીન વિરુદ્ધ 'બ્રહ્માસ્ત્ર'! મોબાઈલ, EVથી લઈને જેટ ઈન્ડસ્ટ્રી પર પડશે અસર ...

અશ્લીલ વીડિયો, બ્લેકમેલ અને સામૂહિક દુષ્કર્મ… બેંગ્લુરુમાં વિદ્યાર્થિની પર ક્રૂરતાની હચમચાવતી ઘટના…

અશ્લીલ વીડિયો, બ્લેકમેલ અને સામૂહિક દુષ્કર્મ... બેંગ્લુરુમાં વિદ્યાર્થિની પર ક્રૂરતાની હચમચાવતી ઘટના...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બૂલેટ ચાલક અને ટ્રાફિક પોલીસના જવાનો વચ્ચે જાહેરમાં ઝપાઝપી | Public scuffle between Bullet driver an…

બૂલેટ ચાલક અને ટ્રાફિક પોલીસના જવાનો વચ્ચે જાહેરમાં ઝપાઝપી | Public scuffle between Bullet driver an…

4 months ago
ભારતમાં દર આઠ મિનિટે એક બાળક ગુમ થાય છે! રિપોર્ટ જોઈ સુપ્રીમ કોર્ટ પણ ચિંતિત, કહ્યું- આ ગંભીર મુદ્દો…

ભારતમાં દર આઠ મિનિટે એક બાળક ગુમ થાય છે! રિપોર્ટ જોઈ સુપ્રીમ કોર્ટ પણ ચિંતિત, કહ્યું- આ ગંભીર મુદ્દો…

6 months ago
200 અબજ ડૉલરની ક્લબમાં વધુ એક અબજપતિની એન્ટ્રી, એવા એકમાત્ર વ્યક્તિ જે અમેરિકન નથી | billionaire lis…

200 અબજ ડૉલરની ક્લબમાં વધુ એક અબજપતિની એન્ટ્રી, એવા એકમાત્ર વ્યક્તિ જે અમેરિકન નથી | billionaire lis…

6 months ago
‘તિરુપતિ મંદિરના પ્રસાદમાં 5 વર્ષમાં 250 કરોડનું ભેળસેળવાળું ઘી વપરાયું’, SITના રિપોર્ટમાં ખુલાસો | …

‘તિરુપતિ મંદિરના પ્રસાદમાં 5 વર્ષમાં 250 કરોડનું ભેળસેળવાળું ઘી વપરાયું’, SITના રિપોર્ટમાં ખુલાસો | …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News