gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

’33 જીવન રક્ષક દવાઓ પર હવે 0% GST’, આરોગ્ય ક્ષેત્રને લઈને નિર્મલા સીતારમણે શું કરી જાહેરાત? | 0% GST…

G METRO NEWS by G METRO NEWS
September 3, 2025
in INDIA
0 0
0
’33 જીવન રક્ષક દવાઓ પર હવે 0% GST’, આરોગ્ય ક્ષેત્રને લઈને નિર્મલા સીતારમણે શું કરી જાહેરાત? | 0% GST…
0
VIEWS
Share on FacebookShare on Twitter

0% GST On 33 life-saving medicines : કેન્દ્ર સરકારે દિવાળી પહેલા GST રિફોર્મની જાહેરાત કરી છે, ત્યારે રોજબરોજની જરૂરિયાતની વસ્તુઓ સસ્તી થશે. હવે હેર ઓઇલ, શેમ્પૂ, ટૂથપેસ્ટ, ટોઇલેટ સાબુ, ટૂથબ્રશ અને શેવિંગ ક્રીમ પર GST 18% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. તેવી જ રીતે, માખણ, ઘી, ચીઝ, ડેરી સ્પ્રેડ, પેક્ડ નમકીન, ભુજિયા, વાસણો, બાળકો માટે ફીડિંગ બોટલ અને નેપકિન્સ, ક્લિનિકલ ડાયપર અને સીવણ મશીન પરનો ટેક્સ પણ 12% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. હવે 33 જીવન રક્ષક દવાઓ પર કોઈ પ્રકારે ટેક્સ લેવામાં નહીં આવે. 

નાણા મંત્રીએ કહ્યું કે, દરેક રાજ્યના નાણા મંત્રીએ GSTમાં સુધારો કરવાની પ્રક્રિયાને પૂરુ સર્મથન આપ્યું છે. ગત 8 મહિનાથી વડાપ્રધાન મોદી GST રેટ ઘટાડવાને  લઈને વાત કરી રહ્યા હતા. GST કાઉન્સિલે GST રેટને તર્કસંગત બનાવવાને મંજૂરી આપી છે. કાઉન્સિલે 12% અને 28% ના ટેક્સ સ્લેબને નાબૂદ કરવાની મંજૂરી આપી છે.

ખેડૂતો માટે પણ રાહતની જાહેરાત

કૃષિ ક્ષેત્રમાં પણ રાહત આપવામાં આવી છે. ટ્રેક્ટરના ટાયર અને પાર્ટ્સ, ટ્રેક્ટર, બાયો-પેસ્ટિસાઇડ્સ, માઈક્રો-ન્યૂટ્રિએન્ટ્સ, ટપક સિંચાઈ પ્રણાલી અને છંટકાવ, ખેતી અને વનીકરણ માટેના મશીનો પર GST ઘટાડીને 5% કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: GSTના નવા સ્લેબ અંગે નિર્મલા સીતારમણની જાહેરાત, જાણો શું સસ્તુ થશે અને મોંઘું

આરોગ્ય ક્ષેત્ર અંગે નાણામંત્રીની મોટી જાહેરાત

આરોગ્ય ક્ષેત્રમાં, આરોગ્ય અને જીવન વીમા પરનો કર હવે સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યો છે. જેમાં થર્મોમીટર, મેડિકલ ઓક્સિજન, ડાયગ્નોસ્ટિક કીટ, ગ્લુકોમીટર, ટેસ્ટ સ્ટ્રીપ્સ અને ચશ્મા પરનો કર ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. જેમાં હવે 33 જીવન રક્ષક દવાઓ પર કોઈ પ્રકારે ટેક્સ લેવામાં નહીં આવે. જોકે, આમાં અત્યાર સુધીમાં 12 ટકા ટેક્સ લેવામાં આવતો હતો. 

The following drugs and medicines

1

Onasemnogene abeparvovec

2

Asciminib

3

Mepolizumab

4

Pegylated Liposomal Irinotecan

5

Daratumumab

6

Daratumumab subcutaneous

7

Teclistamab

8

Amivantamab

9

Alectinib

10

Risdiplam 

11

Obinutuzumab

12

Polatuzumab vedotin

13

Entrectinib

14

Atezolizumab

15

Spesolimab

16

Velaglucerase Alpha

17

Agalsidase Alfa

18

Rurioctocog Alpha Pegol

19

Idursulphatase

20

Alglucosidase Alfa

21

Laronidase

22

Olipudase Alfa

23

Tepotinib

24

Avelumab

25

Emicizumab

26

Belumosudil

27

Miglustat

28

Velmanase Alfa

29

Alirocumab

30

Evolocumab

31

Cystamine Bitartrate

32

CI-Inhibitor injection

33

Inclisiran

12%

Nil

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઈંધણ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો | the central g…
INDIA

ઈંધણ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો | the central g…

March 27, 2026
લૉકડાઉનની અફવાઓ પર સરકારનો જવાબ: કેન્દ્રીય મંત્રીએ કહ્યું – ‘આવો કોઈ પ્રસ્તાવ નથી’ | No Lockdown Pla…
INDIA

લૉકડાઉનની અફવાઓ પર સરકારનો જવાબ: કેન્દ્રીય મંત્રીએ કહ્યું – ‘આવો કોઈ પ્રસ્તાવ નથી’ | No Lockdown Pla…

March 27, 2026
જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ખામેનેઈના પોસ્ટર લહેરાવાયા, ધારાસભ્યો વચ્ચે ધક્કા-મુક્કી | Chaos in J&K As…
INDIA

જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ખામેનેઈના પોસ્ટર લહેરાવાયા, ધારાસભ્યો વચ્ચે ધક્કા-મુક્કી | Chaos in J&K As…

March 27, 2026
Next Post
રાજબાઈના મેળામાં હત્યાથી નાસભાગ: ભત્રીજીને ભગાડી જનારો યુવક મેળામાં દેખાતા કાકાએ છરીના ઘા ઝીંકી દીધા…

રાજબાઈના મેળામાં હત્યાથી નાસભાગ: ભત્રીજીને ભગાડી જનારો યુવક મેળામાં દેખાતા કાકાએ છરીના ઘા ઝીંકી દીધા...

પાન મસાલા, સિગારેટ, ગુટખા મોંઘા થયા, જાણો કઈ વસ્તુઓ પર લાગ્યો ‘40% સ્પેશિયલ GST’ | GST Council Meet …

પાન મસાલા, સિગારેટ, ગુટખા મોંઘા થયા, જાણો કઈ વસ્તુઓ પર લાગ્યો ‘40% સ્પેશિયલ GST’ | GST Council Meet ...

GSTના નવા સ્લેબ અંગે નિર્મલા સીતારમણની જાહેરાત, જાણો શું સસ્તુ થશે અને મોંઘું | nirmala sitharaman s…

GSTના નવા સ્લેબ અંગે નિર્મલા સીતારમણની જાહેરાત, જાણો શું સસ્તુ થશે અને મોંઘું | nirmala sitharaman s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના: ટેમ્પોની અડફેટે વિદ્યાર્થિનીનું ઘટનાસ્થળે મોત | Hit And Run inc…

વડોદરામાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના: ટેમ્પોની અડફેટે વિદ્યાર્થિનીનું ઘટનાસ્થળે મોત | Hit And Run inc…

12 months ago
આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ગુજરાત સરકાર અને બજાજ કંપની સાથે LOA…

આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ગુજરાત સરકાર અને બજાજ કંપની સાથે LOA…

4 months ago
છોટાઉદેપુરના વેપારીને બોગસ ચલણી નોટો આપનાર ગેંગનો ફરાર આરોપી પકડાયો | Fugitive accused in fake curre…

છોટાઉદેપુરના વેપારીને બોગસ ચલણી નોટો આપનાર ગેંગનો ફરાર આરોપી પકડાયો | Fugitive accused in fake curre…

8 months ago
બિહાર ચૂંટણી પહેલા તેજ પ્રતાપની મોટી ગેમ, આજે નવી પાર્ટી બનાવવાની કરશે જાહેરાત | Bihar Assembly Elec…

બિહાર ચૂંટણી પહેલા તેજ પ્રતાપની મોટી ગેમ, આજે નવી પાર્ટી બનાવવાની કરશે જાહેરાત | Bihar Assembly Elec…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News