gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

34 ટકા વધારા સાથે નવરાત્રીમાં વાહનોનું અત્યાર સુધીનું રેકોર્ડ વેચાણ | Record vehicle sales in Navrat…

G METRO NEWS by G METRO NEWS
October 8, 2025
in Business
0 0
0
34 ટકા વધારા સાથે નવરાત્રીમાં વાહનોનું અત્યાર સુધીનું રેકોર્ડ વેચાણ | Record vehicle sales in Navrat…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી)માં કપાતને કારણે  વર્તમાન વર્ષની નવરાત્રીના ગાળામાં   વાહનોના વેચાણમાં ૩૪ ટકાનો અત્યારસુધીનો વિક્રમી વધારો રહ્યો છે. સંપૂર્ણ  સપ્ટેમ્બરમાં ઊતારૂ વાહનોના વેચાણમાં વાર્ષિક ધોરણે ૫.૮૦ ટકા વધારો થયો છે. ગત મહિનાના પ્રથમ ત્રણ સપ્તાહમાં વેચાણ મંદ રહ્યું હતું પરંતુ ૨૨ સપ્ટેમ્બરથી નવરાત્રી પ્રારંભ થવા સાથે વેચાણમાં વધારો જોવા ંમળ્યો છે, એમ ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશનના (ફાડા)ના સુત્રોએ જણાવ્યું હતું. 

આગામી દિવાળીના તહેવારમાં પણ વેચાણ વૃદ્ધિને લઈને ઓટો ઉદ્યોગ આશાવાદ સેવી રહ્યો છે. 

જીએસટીમાં કપાત બાદ ઊતારૂ વાહનોનું વેચાણ ગયા વર્ષના સપ્ટેમ્બરની સરખામણીએ ૫.૮૦ ટકા વધી ૨,૯૯,૩૬૯ વાહનો રહ્યું હતું.  એકંદર ઓટો વેચાણ વાર્ષિક ધોરણે ૫.૨૦ ટકા  વધ્યું હોવાનું પણ ફાડા દ્વારા જાહેર કરાયેલા ડેટા જણાવે છે.

 ગયા મહિને ટુ વ્હીલર્સના વેચાણમાં ૬.૫૦ ટકા, ટ્રેકટર્સના વેચાણમાં ૩.૬૦ ટકા અને કમર્સિઅલ વાહનોના વેચાણમાં ૨.૬૦ ટકા વૃદ્ધિ જોવા મળી છે.  જો કે થ્રી વ્હીલર્સ તથા બાંધકામ ઈક્વિપમેન્ટ સેગમેન્ટસનું વેચાણ અનુક્રમે ૭.૨૦ ટકા અને ૧૯ ટકા નીચુ રહ્યું છે. 

માત્ર નવરાત્રીના તહેવાર દરમિયાનના વેચાણમાં વાર્ષિક ધોરણે ૩૪ ટકા વધારો થયો છે જે કોઈ નવરાત્રીનો અત્યારસુધીનો રેકોર્ડ છે, એમ ફાડાના વાઈસ-પ્રેસિડેન્ટ સાઈ ગીરીધરે જણાવ્યું હતું. ૨૨ સપ્ટેમ્બરથી ૨ ઓકટોબરના નવરાત્રીના સમયગાળા દરમિયાન એકંદરે ૧૧.૫૦ લાખ વાહનો વેચાયા છે જે ગયા વર્ષની નવરાત્રીમાં ૮.૬૩ લાખ વેચાયા હતા. 

નવરાત્રીના પ્રારંભ એટલે કે ૨૨ સપ્ટેમ્બરથી જીએસટીમાં કપાત આવવાની હોવાથી સપ્ટેમ્બરના પ્રથમ ત્રણ સપ્તાહમાં વેચાણ મંદ રહ્યું હતું, પરંતુ અંતિમ સપ્તાહમાં ગણિતો બદલાઈ ગયા હતા અને વેચાણમાં જોરદાર વધારો જોવા મળ્યો હતો એમ તેમણે જણાવ્યું હતું. 

માગમાં વધારાને કારણે ડીલરોને તેમનો સ્ટોક ઘટાડવામાં મદદ મળી હતી. વેરામાં કપાત અને તહેવાર બને સાથોસાથ આવતા વાહનો માટે પૂછપરછ અને બુકિંગ્સમાં વધારો થયો હતો. 

ઊતારૂ વાહનોના સ્ટોક વધી હાલમાં ૬૦ દિવસ આસપાસ પહોંચી ગયો છે જે ડીલરો દિવાળીમાં પણ વેચાણમાં વધારો જોવા મળવાની અપેક્ષા રાખતા હોવાના સંકેત આપે છે.  નવરાત્રી બાદ હવે દિવાળીમાં પણ વેચાણ આંક આકર્ષક રહેવાની અપેક્ષા હોવાનું શ્રી. ગીરીધરે વધુમા ંજણાવ્યું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આર્ટિમિસ-2: માત્ર ચંદ્રની સફર નહીં પણ મંગળ પર પહોંચવાનો રસ્તો, જાણો 54 વર્ષ બાદ કેમ ફરી ’મૂન મિશન’? …
Business

આર્ટિમિસ-2: માત્ર ચંદ્રની સફર નહીં પણ મંગળ પર પહોંચવાનો રસ્તો, જાણો 54 વર્ષ બાદ કેમ ફરી ’મૂન મિશન’? …

April 2, 2026
રોકાણકારો માટે ખરીદીની તક? સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ | Gold Silver crash…
Business

રોકાણકારો માટે ખરીદીની તક? સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ | Gold Silver crash…

April 2, 2026
AI ને કારણે 12 હજાર ભારતીયોએ નોકરી ગુમાવી! Oracle માં છટણી અંગે પરફ્લેક્સિટીના CEOનું નિવેદન ચર્ચામા…
Business

AI ને કારણે 12 હજાર ભારતીયોએ નોકરી ગુમાવી! Oracle માં છટણી અંગે પરફ્લેક્સિટીના CEOનું નિવેદન ચર્ચામા…

April 2, 2026
Next Post
સુરેન્દ્રનગર જિલ્લામાં 365 સ્પેશ્યાલિસ્ટ કેમ્પ તથા 3528 સ્ક્રીનિંગ કેમ્પ યોજાયા | 365 specialist cam…

સુરેન્દ્રનગર જિલ્લામાં 365 સ્પેશ્યાલિસ્ટ કેમ્પ તથા 3528 સ્ક્રીનિંગ કેમ્પ યોજાયા | 365 specialist cam...

ખાનગી બેંકોના બજાર મૂડીરોકાણમાં ઘટાડો,જ્યારે PSUનો સારો દેખાવ | Private banks’ market capitalization…

ખાનગી બેંકોના બજાર મૂડીરોકાણમાં ઘટાડો,જ્યારે PSUનો સારો દેખાવ | Private banks' market capitalization...

નાના અને મોટા મઢાદ ગામમાં ખનીજ માફિયાઓના બ્લાસ્ટથી મકાનોમા તીરાડો પડી | Houses in small and big Madh…

નાના અને મોટા મઢાદ ગામમાં ખનીજ માફિયાઓના બ્લાસ્ટથી મકાનોમા તીરાડો પડી | Houses in small and big Madh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડને હજુ સરકારી બંગલો ન ફાળવાયો, પ્રાઈવેટ ઘરમાં શિફ્ટ થવાનો વારો

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડને હજુ સરકારી બંગલો ન ફાળવાયો, પ્રાઈવેટ ઘરમાં શિફ્ટ થવાનો વારો

7 months ago
BIG NEWS: અમેરિકા પર ટેરિફ લગાવી વળતો જવાબ આપીશું, WTOમાં ભારતની મોટી જાહેરાત | india proposes retal…

BIG NEWS: અમેરિકા પર ટેરિફ લગાવી વળતો જવાબ આપીશું, WTOમાં ભારતની મોટી જાહેરાત | india proposes retal…

11 months ago
મુત્તાકી સાથે જયશંકરની મુલાકાત બાદ મોટો નિર્ણય, અફઘાનિસ્તાનમાં ફરી એમ્બેસી ખોલશે ભારત | afghanistan …

મુત્તાકી સાથે જયશંકરની મુલાકાત બાદ મોટો નિર્ણય, અફઘાનિસ્તાનમાં ફરી એમ્બેસી ખોલશે ભારત | afghanistan …

6 months ago
પૂર્વ ઉત્તર રશિયામાં એક જ કલાકમાં ધરતીકંપના પાંચ પ્રચંડ આંચકા | Five powerful earthquakes hit northe…

પૂર્વ ઉત્તર રશિયામાં એક જ કલાકમાં ધરતીકંપના પાંચ પ્રચંડ આંચકા | Five powerful earthquakes hit northe…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News