gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

BIG NEWS: અમેરિકા પર ટેરિફ લગાવી વળતો જવાબ આપીશું, WTOમાં ભારતની મોટી જાહેરાત | india proposes retal…

G METRO NEWS by G METRO NEWS
May 13, 2025
in Business
0 0
0
BIG NEWS: અમેરિકા પર ટેરિફ લગાવી વળતો જવાબ આપીશું, WTOમાં ભારતની મોટી જાહેરાત | india proposes retal…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Steel aluminum tariff: ભારતે આજે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં અમેરિકા દ્વારા વસૂલવામાં આવતાં સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ટેરિફના જવાબમાં રિટાલિટરી ડ્યુટી (જવાબી ડ્યુટી) લાગુ કરવાની જાહેરાત કરી છે. WTO અનુસાર, અમેરિકા દ્વારા સ્ટીલ અને એલ્યુમિનિયમ પર 25 ટકા ટેરિફના કારણે ભારતથી આયાત થતાં 7.6 અબજ ડૉલરના ગુડ્સ પર 1.91 અબજ ડૉલરનો ટેરિફ બોજો પડી રહ્યો છે. જેના જવાબમાં ભારતે અમેરિકામાંથી આવતી પ્રોડક્ટ્સ પર તેટલો જ 25 ટકા ટેરિફ લાગુ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ વર્ષે એપ્રિલમાં ભારતે WTOના નિયમો હેઠળ અમેરિકા સાથે આ મુદ્દે વાતચીત કરવાની માગ કરી હતી. જો કે, અમેરિકાએ વાતચીત કરવાનો ઇન્કાર કરતાં કહ્યું હતું કે, આ ટેરિફ અમારી સુરક્ષા માટે છે, અને તેને સેફગાર્ડ ઉકેલોના સંદર્ભમાં લઈ શકાય નહીં.

અમેરિકાએ ટેરિફમાં સતત વધારો કર્યો

2018માં અમેરિકાએ સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ટેરિફ લાદવાની શરુઆત કરી હતી. જેમાં સ્ટીલ પર 25 ટકા અને એલ્યુમિનિયમ પર 10 ટેરિફ લાદ્યો હતો. 2020માં તેમાં વધારો કરવામાં આવ્યો હતો. 10 ફેબ્રુઆરી, 2025ના રોજ બંને પ્રોડક્ટ્સ પર ટેરિફ વધારી 25 ટકા કર્યો હતો. જેથી ભારતના સ્ટીલ અને એલ્યુમિનિયમ નિકાસકારો પર બોજો વધ્યો છે. 

ભારતે WTOમાં કરી અપીલ

ભારતે WTOમાં અપીલ કરી હતી કે, અમેરિકા દ્વારા લાગુ સ્ટીલ અને એલ્યુમિનિયમ ટેરિફનો જવાબ વેપાર લાભો અને જવાબદારીઓ પર કાપ મૂકે છે. અમેરિકાનું આ પગલું WTOના વેપાર નિયમો અને સેફગાર્ડ ડીલની વિરુદ્ધ છે. અમેરિકા આ મુદ્દે વાતચીત કરવા પણ માગતું નથી. આથી અમે અમારા વેપારમાં થઈ રહેલા નુકસાનના જવાબમાં ટેરિફ લગાવી શકીએ છીએ. તેના માટે ભારત અમેરિકાની અમુક પ્રોડ્કટ્સ પર ટેરિફ વધારશે. 

પહેલાં પણ લગાવી હતી રિટાલિટરી ડ્યુટી

અમેરિકાએ જ્યારે 2018માં સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ટેરિફ લાદ્યો હતો. ત્યારે જૂન, 2019માં ભારતે પણ રિટાલિટરી ડ્યુટી લાગુ કરતાં બદામ, અખરોટ સહિત 28 અમેરિકન પ્રોડક્ટ્સ પર 28 ટકા ટેરિફ લાદ્યો હતો અને WTOમાં ફરિયાદ પણ નોંધાવી હતી. ભારતે હાલમાં ફરિયાદ કરતાં કહ્યું કે, 30 દિવસ બાદ ટેરિફ લાગુ કરવા અને ફેરફાર કરવા માટેનો અધિકાર છે. ભારત ભવિષ્યમાં આ પ્રસ્તાવમાં ફેરફાર અથવા નવો પ્રસ્તાવ લાવી શકે છે. ભારતનું આ પગલું અત્યંત મહત્ત્વનું છે. કારણકે, તે અમેરિકા સાથે ટેરિફ મુદ્દે દ્વિપક્ષીય વેપાર કરાર કરવા ચર્ચાઓ કરી રહ્યું છે. આ સપ્તાહે ભારતની એક ટીમ આ ચર્ચાઓમાં ભાગ લેવા અમેરિકા રવાના થશે.

BIG NEWS: અમેરિકા પર ટેરિફ લગાવી વળતો જવાબ આપીશું, WTOમાં ભારતની મોટી જાહેરાત 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
શેરબજાર આજે કરેક્શન મોડ પર, સેન્સેક્સ 900થી વધુ પોઈન્ટ તૂટ્યો, આઈટી-બેન્કિંગ શેર્સમાં પ્રોફિટ બુકિંગ…

શેરબજાર આજે કરેક્શન મોડ પર, સેન્સેક્સ 900થી વધુ પોઈન્ટ તૂટ્યો, આઈટી-બેન્કિંગ શેર્સમાં પ્રોફિટ બુકિંગ...

OPERATION KELLER | જમ્મુ કાશ્મીરમાં સેનાનું ઓપરેશન કેલર, લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકી ઠાર | three lash…

OPERATION KELLER | જમ્મુ કાશ્મીરમાં સેનાનું ઓપરેશન કેલર, લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકી ઠાર | three lash...

પદ્મશ્રી પુરસ્કાર વિજેતા કૃષિ વિજ્ઞાની ડૉ. સુબન્ના અયપ્પનનું શંકાસ્પદ મોત, નદીમાંથી મળ્યો મૃતદેહ | p…

પદ્મશ્રી પુરસ્કાર વિજેતા કૃષિ વિજ્ઞાની ડૉ. સુબન્ના અયપ્પનનું શંકાસ્પદ મોત, નદીમાંથી મળ્યો મૃતદેહ | p...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વલભીપુરના દિવંગત શિક્ષક દીપકભાઈ જયપાલની ઉત્તરક્રિયામાં રક્તદાનનો અનોખો સેવાયજ્ઞ: ૮૦ બોટલ લોહી એકત્ર …

વલભીપુરના દિવંગત શિક્ષક દીપકભાઈ જયપાલની ઉત્તરક્રિયામાં રક્તદાનનો અનોખો સેવાયજ્ઞ: ૮૦ બોટલ લોહી એકત્ર …

6 months ago
ડિજિટલ પેમેન્ટસમાં આકર્ષણ વધવા છતાં કરન્સી ઈન સર્ક્યુલેશનમાં વૃદ્ધિ | Despite growing attraction to …

ડિજિટલ પેમેન્ટસમાં આકર્ષણ વધવા છતાં કરન્સી ઈન સર્ક્યુલેશનમાં વૃદ્ધિ | Despite growing attraction to …

1 year ago
અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગ ચાર્જનો વિવાદ: કેશ પેમેન્ટ કરનારને રૂ. 100 વધુ ચૂકવવા પડશે, કૂપન ખોવાય ત…

અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગ ચાર્જનો વિવાદ: કેશ પેમેન્ટ કરનારને રૂ. 100 વધુ ચૂકવવા પડશે, કૂપન ખોવાય ત…

6 months ago
ચૂંટણી કાર્ડ સાથે લિંક કરાશે આધાર કાર્ડ, EC અને ગૃહ વિભાગની બેઠકમાં નિર્ણય

ચૂંટણી કાર્ડ સાથે લિંક કરાશે આધાર કાર્ડ, EC અને ગૃહ વિભાગની બેઠકમાં નિર્ણય

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News