gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

4 બાળકીઓ સાથે જાતીય સતામણી અને દુષ્કર્મ આચરનાર આધેડ આરોપીને આજીવન કેદની સજા | Middle aged accused se…

G METRO NEWS by G METRO NEWS
December 23, 2025
in GUJARAT
0 0
0
4 બાળકીઓ સાથે જાતીય સતામણી અને દુષ્કર્મ આચરનાર આધેડ આરોપીને આજીવન કેદની સજા | Middle aged accused se…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– નડિયાદની સ્પેશિયલ પોક્સો કોર્ટેનો સગીરા સાથે વધતા અત્યાચારના કિસ્સાઓમાં મહત્વનો ચુકાદો 

– આધેડે માસુમ બાળાઓ સાથે દુષ્કર્મ આચરી તેના વીડિયો પણ ઉતાર્યા હતા : આરોપીને રૂપિયા 1.51 લાખનો દંડ અને દરેક ભોગ બનનાર બાળકીને રૂ. 2 લાખ વળતર પેટે ચૂકવવાનો હુકમ 

નડિયાદ : નડિયાદની સ્પેશિયલ પોક્સો કોર્ટે સગીર વયની બાળકીઓ સાથે જાતીય સતામણી અને દુષ્કર્મના કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. ૮થી ૧૧ વર્ષની ચાર માસુમ બાળાઓને ચોકલેટ અને બિસ્કિટની લાલચ આપી તેમની સાથે અવારનવાર અત્યાચાર ગુજારનાર અને તે ઘટનાઓના બિભત્સ વીડિયો ઉતારનાર આરોપી ચંદ્રકાન્ત ઉર્ફે પેન્ટર ડાહ્યાભાઇ પટેલને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આ સાથે જ અદાલતે આરોપીને કુલ ૧,૫૧,૦૦૦ રૂપિયાનો દંડ અને દરેક ભોગ બનનાર બાળકીને ૨,૦૦,૦૦૦ રૂપિયા વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો છે. 

આ કેસની વિગતો મુજબ ૫૪ વર્ષનો આરોપી ચંદ્રકાન્ત પટેલ રામપુરના કાકરખાડ ફળિયામાં એકલો રહેતો હતો અને મહેંદી મૂકવા તેમજ પેન્ટિંગનું કામ કરતો હતો. તે શાળા છૂટવાના સમયે દૂધની ડેરી પાસે ઉભો રહી નાની બાળકીઓને ખાણી-પીણીની લાલચ આપી પોતાના ઘરે બોલાવતો હતો. ગત વર્ષે આરોપીએ સૌપ્રથમ એક બાળકીને લાલચ આપી ઘરે બોલાવી તેની છેડતી કરી હતી. ત્યારબાદ ગણપતિ મહોત્સવ અને નવરાત્રિ જેવા તહેવારો દરમિયાન તેણે માસુમ બાળકીઓને અશ્લીલ વીડિયો બતાવી તેમના પર જાતીય દુષ્કર્મ આચરી તેના વીડિયો ઉતાર્યા હતા. આરોપીએ બાળકીઓને ધમકી આપી હતી કે, જો તેઓ આ બાબતે કોઈને જણાવશે તો તેમને જીવતી દાટી દેશે અથવા મારી નાખશે.

વસો પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે બીએનએસ અને પોક્સો એક્ટની વિવિધ કલમો તેમજ આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. આ કેસ નડિયાદના સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલ્યો હતો. સુનાવણી દરમિયાન સરકારી વકીલે દલીલો કરી હતી કે, દેશમાં સગીર બાળકીઓ સાથે વધતા અત્યાચારના કિસ્સાઓમાં દાખલારૂપ સજા થવી જરૂરી છે, જેથી સમાજમાં મજબૂત સંદેશો જાય. ફરિયાદી પક્ષ તરફથી કુલ ૧૯ સાક્ષીઓ અને ૪૫ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. નામદાર અદાલતે તમામ પુરાવા અને દલીલોને ગ્રાહ્ય રાખી આરોપીને પોક્સો એક્ટ હેઠળ આજીવન કેદ એટલે કે કુદરતી જીવનના અંત સુધીની જેલની સજા ફટકારી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
ગુતાલ બ્રીજ નજીક કારે ટક્કર મારતા ઝારખંડના યુવકનું મોત | Jharkhand youth dies after being hit by car…

ગુતાલ બ્રીજ નજીક કારે ટક્કર મારતા ઝારખંડના યુવકનું મોત | Jharkhand youth dies after being hit by car...

આણંદ અને ખંભાતના 3 એકમને રૂપિયા 3 લાખનો દંડ ફટકારાયો | 3 units of Anand and Khambhat fined Rs 3 lakh

આણંદ અને ખંભાતના 3 એકમને રૂપિયા 3 લાખનો દંડ ફટકારાયો | 3 units of Anand and Khambhat fined Rs 3 lakh

નાપા વાટા ગામ પાસેથી જુગાર રમતા 5 ઝડપાયા, 4 ફરાર | 5 arrested while gambling near Napa Wata village …

નાપા વાટા ગામ પાસેથી જુગાર રમતા 5 ઝડપાયા, 4 ફરાર | 5 arrested while gambling near Napa Wata village ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સમામાં વિશ્વામિત્રીના કોતરમાં વાઘ આયો..ની બૂમો પડતાં લોકોમાં ગભરાટ,ફોરેસ્ટની ટીમોએ દોડધામ કરી | Fore…

સમામાં વિશ્વામિત્રીના કોતરમાં વાઘ આયો..ની બૂમો પડતાં લોકોમાં ગભરાટ,ફોરેસ્ટની ટીમોએ દોડધામ કરી | Fore…

10 months ago
ઓટો, ઓઈલ શેરોમાં સેલિંગે સેન્સેક્સ 102 પોઈન્ટ ઘટીને 84961 | Sensex falls 102 points to 84961 on sell…

ઓટો, ઓઈલ શેરોમાં સેલિંગે સેન્સેક્સ 102 પોઈન્ટ ઘટીને 84961 | Sensex falls 102 points to 84961 on sell…

9 months ago
માત્ર ટાર્ગેટ પૂરો કરવા વૃક્ષો ન વાવો! વધતી ગરમી રોકવા IIT ગાંધીનગરે આપી નવી ફોર્મ્યુલા | IIT Gandhi…

માત્ર ટાર્ગેટ પૂરો કરવા વૃક્ષો ન વાવો! વધતી ગરમી રોકવા IIT ગાંધીનગરે આપી નવી ફોર્મ્યુલા | IIT Gandhi…

5 months ago
ઠક્કરનગરમાં બનેવીએ બે બહેનોને પાઇપના ફટકા માર્યા

ઠક્કરનગરમાં બનેવીએ બે બહેનોને પાઇપના ફટકા માર્યા

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News