gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

4 હજાર કિ.મી.નું અંતર હોવા છતાં 24 જ કલાકમાં ગુજરાત કેવી રીતે પહોંચી ઈથિયોપિયાના જ્વાળામુખીની રાખ? |…

G METRO NEWS by G METRO NEWS
November 25, 2025
in INDIA
0 0
0
4 હજાર કિ.મી.નું અંતર હોવા છતાં 24 જ કલાકમાં ગુજરાત કેવી રીતે પહોંચી ઈથિયોપિયાના જ્વાળામુખીની રાખ? |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ethiopia Volcanic Eruption: ઈથિયોપિયાના અફાર પ્રદેશમાં આવેલો હેઇલ ગુબ્બી (Hayli Gubbi) જ્વાળામુખી 23મી નવેમ્બર 2025ના રોજ 10,000થી 12,000 વર્ષમાં પહેલી વાર ફાટ્યો, જેની સીધી અને આશ્ચર્યજનક અસર ભારતના વાતાવરણ પર જોવા મળી રહી છે. આ જ્વાળામુખીની રાખ 4,000 કિલોમીટરનું વિશાળ અંતર માત્ર 24 કલાકમાં કાપીને ગુજરાતથી લઈને દિલ્હી સુધીની હવામાં ફેલાઈ ગઈ છે. આ રહસ્યમય યાત્રા પાછળ ‘જેટ સ્ટ્રીમ’ નામનો શક્તિશાળી પવન પ્રવાહ જવાબદાર છે.

રાખના વિશાળ ગોટા 14-15 કિલોમીટરની ઊંચાઈએ પહોંચ્યા

હેઇલ ગુબ્બી જ્વાળામુખી, જે વિશ્વના સૌથી ગરમ પ્રદેશોમાંના એક એવા દાનાકિલ રણમાં સ્થિત છે, તે 23મી નવેમ્બરની સવારે લગભગ 8:30 વાગ્યે ફાટ્યો. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે ગેસ અને રાખના વિશાળ ગોટા 14-15 કિલોમીટરની ઊંચાઈએ પહોંચ્યા હતા, જે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કરતાં લગભગ બમણું છે.

આ વિસ્ફોટ આફ્રિકન રિફ્ટ વેલીનો એક ભાગ છે, જ્યાં પૃથ્વીની ટેક્ટોનિક પ્લેટો અલગ થઈ રહી છે. વિસ્ફોટને કારણે પૃથ્વી ધ્રૂજી ઊઠી હતી. વિસ્ફોટ બાદ તુલૂઝ વોલ્કેનિક એશ એડવાઇઝરી સેન્ટર (VAAC) દ્વારા તરત જ ચેતવણી જાહેર કરાઈ હતી, કારણ કે રાખમાં ઝેરી સલ્ફર ડાયોક્સાઇડ પણ હતું.

‘જેટ સ્ટ્રીમ’ હાઈવે પર સવાર રાખની ઝડપી યાત્રા

જ્વાળામુખીની રાખ આટલી ઝડપથી આટલું લાંબુ અંતર કેવી રીતે કાપી શકી, તેનો જવાબ પૃથ્વીના ઉપલા વાતાવરણમાં રહેલો છે. મિશિગન ટેકનોલોજીકલ યુનિવર્સિટીના જ્વાળામુખીશાસ્ત્રી સિમોન કાર્ને જણાવ્યું કે, રાખ લગભગ 130 કિમી/કલાકની ઝડપે પૂર્વ તરફ આગળ વધી રહી હતી. જ્યારે રાખ 14-25 કિલોમીટરની ઊંચાઈએ પહોંચે છે, ત્યારે તે જેટ પ્રવાહ નામના તીવ્ર પવનોમાં ફસાઈ જાય છે. આ પવનો 100-200 કિમી/કલાકની ઝડપે પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે, જેણે રાખને ‘ટ્રક’ની જેમ વહન કરી.

સમગ્ર ભૂગોળ સમજો

•ઈથિઓપિયાના અફાર પ્રદેશમાં હેઇલ ગુબ્બી ખાતે વિસ્ફોટ થયો હતો, જે એરિટ્રિયાની સરહદે છે. રાખ ત્યાંથી હવામાં ફેલાઈ હતી.

•23મી નવેમ્બર સાંજે રાખ રાતો સમુદ્ર પાર કરે છે. 500-600 કિ.મી.નું અંતર કાપી સાઉદી અરેબિયા અને યમનમાંથી પસાર થાય છે. 

•24મી નવેમ્બર સવારે  રાખ ઓમાન ઉપરથી પસાર થઈને, જ્યાં પવનની દિશા તેને અરબી સમુદ્ર તરફ લઈ જાય છે.

•24મી નવેમ્બરે બપોરે અરબી સમુદ્ર પાર કરીને પાકિસ્તાન સ્પર્શી અને ગુજરાતમાં પહોંચે છે. 

• 24મી નવેમ્બર રાત્રે 11 વાગ્યે રાખ રાજસ્થાન, હરિયાણા, પંજાબ, ઉત્તરપશ્ચિમ મહારાષ્ટ્ર અને દિલ્હી-એનસીઆરને આવરી લે છે. રાખ હિમાલય તરફ પણ આગળ વધી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘FIR કરો કે વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ લાવો, હું ખેડૂતો માટે લડતો રહીશ’ : રાહુલ ગાંધી | Rahul Gandhi…
INDIA

‘FIR કરો કે વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ લાવો, હું ખેડૂતો માટે લડતો રહીશ’ : રાહુલ ગાંધી | Rahul Gandhi…

February 12, 2026
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : 15 ફેબ્રુઆરીથી ટોલ ટેક્સના નિયમોમાં થશે ફેરફાર | NHAI Toll Rule Change…
INDIA

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : 15 ફેબ્રુઆરીથી ટોલ ટેક્સના નિયમોમાં થશે ફેરફાર | NHAI Toll Rule Change…

February 12, 2026
ભારતને રશિયા પાસેથી બાકી રહેલી એસ -૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ મે -જૂનમાં મળશે | S 400 air defense system …
INDIA

ભારતને રશિયા પાસેથી બાકી રહેલી એસ -૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ મે -જૂનમાં મળશે | S 400 air defense system …

February 12, 2026
Next Post
‘કોઈ ભ્રમમાં ન રહેતા, અરુણાચલ અમારું જ છે’, યુવતી સાથે દુર્વ્યવહાર મામલે ભારતનો ચીનને જવાબ | india c…

'કોઈ ભ્રમમાં ન રહેતા, અરુણાચલ અમારું જ છે', યુવતી સાથે દુર્વ્યવહાર મામલે ભારતનો ચીનને જવાબ | india c...

‘મેરા ગાંવ, મેરા દેશ’ ફિલ્મમાં ધ્રાંગધ્રા-હળવદમાં જ ધરમજીએ જબ્બારસિંઘને માર્યો હતો! | mera gaon mera…

‘મેરા ગાંવ, મેરા દેશ' ફિલ્મમાં ધ્રાંગધ્રા-હળવદમાં જ ધરમજીએ જબ્બારસિંઘને માર્યો હતો! | mera gaon mera...

હિંમતનગરના નિવૃત્ત સિટી સર્વેયરની આવક કરતાં 105% વધુ અપ્રમાણસર મિલકતનો પર્દાફાશ | himmatnagar city s…

હિંમતનગરના નિવૃત્ત સિટી સર્વેયરની આવક કરતાં 105% વધુ અપ્રમાણસર મિલકતનો પર્દાફાશ | himmatnagar city s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તિરૂપતિ મંદિરમાં ‘પ્રસાદ કૌભાંડ’, 5 વર્ષમાં 68 લાખ કિલો નકલી ઘીના લાડુ ચઢતા રહ્યા, કિંમત રૂ. 250 કરો…

તિરૂપતિ મંદિરમાં ‘પ્રસાદ કૌભાંડ’, 5 વર્ષમાં 68 લાખ કિલો નકલી ઘીના લાડુ ચઢતા રહ્યા, કિંમત રૂ. 250 કરો…

3 months ago
‘હું ચૂપ છું તો ચૂપ રહેવા દો, મને છંછેડશો નહીં..’ મહાયુતિમાં ટેન્શન વચ્ચે એકનાથ શિંદેની ચેતવણી | Ekn…

‘હું ચૂપ છું તો ચૂપ રહેવા દો, મને છંછેડશો નહીં..’ મહાયુતિમાં ટેન્શન વચ્ચે એકનાથ શિંદેની ચેતવણી | Ekn…

2 months ago
મુંબઈમાં એપલ સ્ટોર બહાર લાઈનમાં ગ્રાહકોમાં મારામારી, પોલીસનો લાઠીચાર્જ | Customers clash in queue ou…

મુંબઈમાં એપલ સ્ટોર બહાર લાઈનમાં ગ્રાહકોમાં મારામારી, પોલીસનો લાઠીચાર્જ | Customers clash in queue ou…

5 months ago
ભારતે દુ:ખતી રગ દબાવતા તરફડવા લાગ્યું પાકિસ્તાન! કહ્યું- પાણીને હથિયાર ન બનાવશો | Pakistan Senator S…

ભારતે દુ:ખતી રગ દબાવતા તરફડવા લાગ્યું પાકિસ્તાન! કહ્યું- પાણીને હથિયાર ન બનાવશો | Pakistan Senator S…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News