gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

400 હિમસરોવરો વિસ્તરતાં ભારતમાં વિનાશકારી પૂરનું જોખમ | India at risk of devastating floods as 400 g…

G METRO NEWS by G METRO NEWS
September 7, 2025
in INDIA
0 0
0
400 હિમસરોવરો વિસ્તરતાં ભારતમાં વિનાશકારી પૂરનું જોખમ | India at risk of devastating floods as 400 g…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ભારતમાં આવેલાં 681 હિમસરોવરોમાંથી 432નું કદ ચિંતાજનક રીતે મોટું થયું

– 2011માં હિમસરોવરો 1917 હેક્ટરમાં ફેલાયેલાં હતા તે હવે 2025માં 2508 હેક્ટર વિસ્તારમાં ફેલાયા 

નવી દિલ્હી : ભારતના ૪૦૦થી વધારે હિમ સરોવરો ઝડપથી વિસ્તરી રહ્યા છે જેના કારણે વિનાશક પૂર આવવાનું જોખમ વધી ગયું છે તેમ કેન્દ્ર સરકારના જળ આયોગે તેની મોનિટરિંગ રિપોર્ટમાં ચેતવણી આપતાં જણાવ્યું છે. આગામી દિવસોમાં આવી હોનારતથી બચવા માટે સઘન મોનિટરિંગ કરવાની તાતી જરૂર છે. લદ્દાખ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરૂણાચલ પ્રદેશમાં આવેલા ૪૩૨ હિમસરોવરો અચાનક વિનાશકારી પૂરનું કારણ બની શકે છે.  ગ્લેશિયલ લેક્સ એન્ડ વોટર બોડીઝ ફોર જુન ૨૦૨૫ નામના તાજેતરમાં જાહેર કરવામાં આવેલાં અહેવાલ અનુસાર ગ્લેશિયલ લેક્ એટલાસ ૨૦૨૩ અનુસાર ભારતમાંં આવેલાં ૬૮૧ હિમસરોવરોમાંથી ૪૩૨ હિમસરોવરો વિસ્તરી રહ્યા છે. અહેવાલમાં જણાવ્યા અનુસાર સૌથી વધારે ૧૯૭ હિમસરોવરો અરૂણાચલ પ્રદેશમાં આવેલાં છે. એ પછી લદ્દાખમાં ૧૨૦, જમ્મુ અને કાશ્મીરમાં ૫૭, સિક્કિમમાં ૪૭, હિમાચલ પ્રદેશમાં છ અને ઉત્તરાખંડમાં પાંચ હિમસરોવરોનો આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. 

ગયા એક દશકામાં ભારતમાં હિમસરોવરોના ક્ષેત્રફળમાં ઝડપથી વધારો થયો છે. ૨૦૧૧માં આ હિમસરોવરો ૧૯૧૭ હેક્ટરમાં ફેલાયેલાં હતા તે હવે ૨૦૨૫માં ૨૫૦૮ હેક્ટર વિસ્તારમાં ફેલાઇ ગયા છે. આ બાબતે સાવધ થવા પર ભાર મુકતાં કેન્દ્રીય જળ આયોગે મેદાની  વિસ્તારોમાં રહેતાં લોકોના બચાવ માટે રિયલ ટાઇમ મોનિટરિંગ સિસ્ટમ તથા સેટેલાઇટ આધારિત એલર્ટ અને વોર્નિંગ સિસ્ટમ સ્થાપવાની ભલામણ કરી છે. 

અહેવાલમાં જણાવ્યું છે કે હિમાલય વિસ્તારમાં જળવાયુપરિવર્તનની  વિપરીત અસરને ખાળવાના મોટાં પડકારો ઉભાં થયા છે. જળવાયુ ગરમ થવાથી તેના દુષ્પ્રભાવને કારણે હિમનદીઓના સંકોચન અને હિમસરોવરોના વિસ્તાર થઇ રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘ભારતની વિદેશ નીતિ હવે PM મોદીની વ્યક્તિગત નીતિ બની ગઈ’, રાહુલ ગાંધીએ સરકારની વ્યૂહનીતિ પર ઉઠાવ્યા સ…
INDIA

‘ભારતની વિદેશ નીતિ હવે PM મોદીની વ્યક્તિગત નીતિ બની ગઈ’, રાહુલ ગાંધીએ સરકારની વ્યૂહનીતિ પર ઉઠાવ્યા સ…

March 24, 2026
વિદેશ મંત્રી જયશંકરે ભારતમાં ઈરાનના રાજદૂત સાથે વાત કરી, પશ્ચિમ એશિયાની સ્થિતિ પર કરી ચર્ચા | S Jais…
INDIA

વિદેશ મંત્રી જયશંકરે ભારતમાં ઈરાનના રાજદૂત સાથે વાત કરી, પશ્ચિમ એશિયાની સ્થિતિ પર કરી ચર્ચા | S Jais…

March 24, 2026
ઉદ્ધવ ઠાકરે માટે એકનાથ શિંદેનું ભાવુક નિવેદન, કહ્યું- વિધાન પરિષદમાંથી વિદાય આપવાથી સંબંધો નથી તૂટતા…
INDIA

ઉદ્ધવ ઠાકરે માટે એકનાથ શિંદેનું ભાવુક નિવેદન, કહ્યું- વિધાન પરિષદમાંથી વિદાય આપવાથી સંબંધો નથી તૂટતા…

March 24, 2026
Next Post
ચોમાસામાં દુર્લભ લેસ્સર ફ્લોરીકન ભાવનગરના મહેમાન બન્યા : 25 થી વધુનો અંદાજ | Rare Lesser Floricans b…

ચોમાસામાં દુર્લભ લેસ્સર ફ્લોરીકન ભાવનગરના મહેમાન બન્યા : 25 થી વધુનો અંદાજ | Rare Lesser Floricans b...

લીંબાસી પોલીસ સ્ટેશનની બહાર 3 યુવકો પર હુમલો, 2 શખ્સનું અપહરણ | 3 youths attacked outside Limbasi po…

લીંબાસી પોલીસ સ્ટેશનની બહાર 3 યુવકો પર હુમલો, 2 શખ્સનું અપહરણ | 3 youths attacked outside Limbasi po...

સિહોર ઉપર મેઘો મહેરબાન : 11 વર્ષમાં રેકોર્ડબ્રેક 1000 થી વધુ મિ.મી. વરસાદ | Megh Meherban over Sehor…

સિહોર ઉપર મેઘો મહેરબાન : 11 વર્ષમાં રેકોર્ડબ્રેક 1000 થી વધુ મિ.મી. વરસાદ | Megh Meherban over Sehor...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કુદરતનો માર અને સરકારની લાલિયાવાડી! 1 લાખથી વધુ ખેડૂતોને કૃષિ સહાયનો બીજો હપ્તો મળ્યો નથી | Over 1 L…

કુદરતનો માર અને સરકારની લાલિયાવાડી! 1 લાખથી વધુ ખેડૂતોને કૃષિ સહાયનો બીજો હપ્તો મળ્યો નથી | Over 1 L…

2 months ago
રાજકોટમાં એકલા રહેતા યુવકની લોહીથી લથબથ લાશ મળી આવી | Blood soaked body of a young man living alone …

રાજકોટમાં એકલા રહેતા યુવકની લોહીથી લથબથ લાશ મળી આવી | Blood soaked body of a young man living alone …

3 months ago
ખેડામાં ક્રિકેટ રમવા ગયેલા બે સગા ભાઈઓ તળાવમાં ડૂબતા મોત, પરિવારમાં શોકનો માહોલ | Kheda Two children…

ખેડામાં ક્રિકેટ રમવા ગયેલા બે સગા ભાઈઓ તળાવમાં ડૂબતા મોત, પરિવારમાં શોકનો માહોલ | Kheda Two children…

8 months ago
બિલ પર કાર્યવાહી કરવા કોર્ટ રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ માટે સમયમર્યાદા નક્કી ના કરી શકાય: સુપ્રીમ કોર્ટ …

બિલ પર કાર્યવાહી કરવા કોર્ટ રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ માટે સમયમર્યાદા નક્કી ના કરી શકાય: સુપ્રીમ કોર્ટ …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News