gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લીંબાસી પોલીસ સ્ટેશનની બહાર 3 યુવકો પર હુમલો, 2 શખ્સનું અપહરણ | 3 youths attacked outside Limbasi po…

G METRO NEWS by G METRO NEWS
September 7, 2025
in GUJARAT
0 0
0
લીંબાસી પોલીસ સ્ટેશનની બહાર 3 યુવકો પર હુમલો, 2 શખ્સનું અપહરણ | 3 youths attacked outside Limbasi po…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પૈસાની લેતીદેતીની બાબતે મામલો બિચક્યો, ફરિયાદ નોંધાઇ 

– સુરેન્દ્રનગરના શખ્સોએ બે યુવકને લઇ જઇને ઢોર મારમારીને હરિયાળા પુલ નીચે ફેંકી દીધા  

નડિયાદ : ખેડાના માતર તાલુકાના લીંબાસી પોલીસ સ્ટેશન નજીક મોડી રાત્રે ખનીજ માફિયાઓ બેફામ બન્યા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પોલીસ સ્ટેશનથી માત્ર ૧૦ પગલાં દૂર જ સુરેન્દ્રનગરના શખ્સોએ એક કારમાં સવાર ત્રણ શખ્સો પર હુમલો કર્યો હતો. પૈસાની લેતીદેતીના મામલે હુમલામાં બે યુવકોને ગંભીર ઇજાઓ પહોંચાડયા બાદ તેમનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું અને બાદમાં તેમને હરિયાળા પુલ નીચે ફેંકી દેવામાં આવ્યા હતા. આ બનાવ મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. 

લીંબાસી પોલીસ સ્ટેશન પાસે ગઈકાલે રાત્રે કાર પસાર થઈ રહી હતી ત્યારે બે અન્ય ગાડીઓમાં આવેલા છથી સાત અજાણ્યા શખ્સોએ તેને રોકીને તેના પર હુમલો કર્યો હતો. કાર ચાલક જીવ બચાવવા માટે ભાગીને પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગયો હતો, જ્યારે તેની સાથે કારમાં બેઠેલા અન્ય બે ઈસમોને હુમલાખોરોએ ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ હુમલાખોરોએ બે યુવકોને માર મારીને તેમનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ લીંબાસીથી આશરે ૧૫ કિલોમીટર દૂર હરિયાળા પુલ નીચે નાખીને ભાગી ગયા હતા. પ્રાથમિક તપાસમાં હુમલો કરનાર મુખ્ય શખ્સ સુરેન્દ્રનગરના સાયલા ગામનો લાલાભાઈ ભરવાડ હોવાનું સામે આવ્યું છે. જે ખનીજ સાથે સંકળાયેલો છે. આ સમગ્ર ઘટના પૈસાની લેતીદેતીના મામલે થઈ હોવાનું પોલીસનું માનવું છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે ખેડા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે લીંબાસી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
સિહોર ઉપર મેઘો મહેરબાન : 11 વર્ષમાં રેકોર્ડબ્રેક 1000 થી વધુ મિ.મી. વરસાદ | Megh Meherban over Sehor…

સિહોર ઉપર મેઘો મહેરબાન : 11 વર્ષમાં રેકોર્ડબ્રેક 1000 થી વધુ મિ.મી. વરસાદ | Megh Meherban over Sehor...

લાંક – વરાસી ડેમમાંથી પાણી છોડતા કપડવંજના 11 ગામોને સાવધ કરાયા | Lanka 11 villages in Kapadvanj warn…

લાંક - વરાસી ડેમમાંથી પાણી છોડતા કપડવંજના 11 ગામોને સાવધ કરાયા | Lanka 11 villages in Kapadvanj warn...

ગારિયાધારમાં રૂ. 15.47 લાખનો આલ્કોહોલિક કોલાનો જથ્થો ઝડપાયો | Alcoholic cola worth Rs 15 47 lakh sei…

ગારિયાધારમાં રૂ. 15.47 લાખનો આલ્કોહોલિક કોલાનો જથ્થો ઝડપાયો | Alcoholic cola worth Rs 15 47 lakh sei...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોવામાં નાઇટ ક્લબમાં ભીષણ આગ, 23 લોકોના દર્દનાક મોત, CMના તપાસના આદેશ | Massive fire in Goa nightclu…

ગોવામાં નાઇટ ક્લબમાં ભીષણ આગ, 23 લોકોના દર્દનાક મોત, CMના તપાસના આદેશ | Massive fire in Goa nightclu…

10 months ago
ચાંદી, કોપર તથા ઝિંકની ઉપલબ્ધતા વધારવા બજેટમાં નવી નીતિ જાહેર થશે | New policy to increase availabil…

ચાંદી, કોપર તથા ઝિંકની ઉપલબ્ધતા વધારવા બજેટમાં નવી નીતિ જાહેર થશે | New policy to increase availabil…

9 months ago
સમુદ્રમાં વધ્યો ભારતનો દબદબો! દુશ્મનો ત્રાટકશે સુપરસોનિક મિસાઈલ, જાણો INS તારાગિરીની ખાસિયત | ins ta…

સમુદ્રમાં વધ્યો ભારતનો દબદબો! દુશ્મનો ત્રાટકશે સુપરસોનિક મિસાઈલ, જાણો INS તારાગિરીની ખાસિયત | ins ta…

6 months ago
પતિના અવસાન પછી પરિણીતાને ત્રાસ આપતા સાસુ અને દિયર | Mother in law and brother in law harassing a ma…

પતિના અવસાન પછી પરિણીતાને ત્રાસ આપતા સાસુ અને દિયર | Mother in law and brother in law harassing a ma…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News