gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

45 દિવસ માટે બંધ કરાશે ઉધના રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ નંબર 6, જાણો કઈ ટ્રેનોને થશે અસર | Udhna Stat…

G METRO NEWS by G METRO NEWS
August 5, 2025
in GUJARAT
0 0
0
45 દિવસ માટે બંધ કરાશે ઉધના રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ નંબર 6, જાણો કઈ ટ્રેનોને થશે અસર | Udhna Stat…
0
VIEWS
Share on FacebookShare on Twitter

45 દિવસ માટે બંધ કરાશે ઉધના રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ નંબર 6, જાણો કઈ ટ્રેનોને થશે અસર 1 - image

Railway News: પશ્ચિમ રેલવેએ ઉધના રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 6 પર ઊંચાઈ વધારવાની કામગીરીને લઈને 7 ઓગસ્ટથી 45 દિવસ મેગા બ્લોક જાહેર કર્યું છે. આ દરમિયાન પ્લેટફોર્મ સંપૂર્ણપણે બંધ રહેશે અને પ્લેટફોર્મ પર આવતી-જતી ટ્રેન ઉધનાના વૈકલ્પિક પ્લેટફોર્મ પર સંચાલિત કરવામાં આવશે.

મુસાફરોને પડી હાલાકી

નોંધનીય છે કે, પ્લેટફોર્મ નંબર 6નું ઉદ્ઘાટન આ વર્ષે જાન્યુઆરીમાં જ કરવામાં આવ્યું હતું. જોકે, હોળી અને ઉનાળાની રજા દરમિયાન પ્લેટફોર્મની ઊંચાઈ ઓછી હોવાના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ વિશે વ્યાપક પ્રમાણમાં ફરિયાદો બાદ તેને સુધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

આ પણ વાંચોઃ વડોદરામાં અકોટાના વિવિધ વિસ્તારમાં રીપેરીંગના કારણે આવતીકાલે સવારે 6થી 10 વીજ પુરવઠો બંધ રહેશે

પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ ઓપરેશન્સ મેનેજરના જણાવ્યા અનુસાર, પ્લેટફોર્મની ઊંચાઈ વધારવાનું કામ 5 ઓગસ્ટથી શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ દરમિયાન, ઉધના ખાતે સમાપ્ત થતી ઘણી ટ્રેનોને સુરત ખસેડવામાં આવી છે. જેમાં નીચે મુજબની ટ્રેનનો સમાવેશ થાય છે.

કઈ ટ્રેન સુરત ખસેડવામાં આવશે? 

  • 19001- વિરાર-સુરત એક્સપ્રેસ
  • 22827- પુરી-ઉધના એક્સપ્રેસ
  • 69170- નંદુરબાર-ઉધના મેમૂ
  • 12935- બાંદ્રા ટર્મિનસ-ઉધના ઇન્ટરસિટી એક્સપ્રેસ
  • 69178- નંદુબાર-ઉધના મેમૂ

મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ ઘણી ટ્રેનોના પ્લેટફોર્મ ફાળવણીમાં ફેરફાર કર્યો છે. પહેલા પ્લેટફોર્મ નંબર 6 પર ચાલતી ટ્રેનો હવે પ્લેટફોર્મ 2, 3, 4 અથવા 5 પરથી દોડશે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં AAPનો વધુ એક લાફા કાંડ: ઈસુદાન ગઢવીને સવાલ કરનારા યુવકને કાર્યકરે ઝાપટ મારી

પ્રભાવિત ટ્રેનઃ 

  • ઉધના-દાનાપુર એક્સપ્રેસ
  • ઉધના-પુરી એક્સપ્રેસ
  • ઉધના-બનારસ એક્સપ્રેસ
  • ઉધના-પાલઘર મેમૂ
  • ભુસાવલ અને નંદુરબાર તરફ જતી ટ્રેનો

આ સિવાય મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે, મુસાફરી પહેલાં પ્લેટફોર્મ વિશે અપડેટેડ જાણકારી તપાસી લે, તેમજ મેગા બ્લોક સમયગાળા દરમિયાન રેલવે કર્મચારીઓ સાથે સહયોગ કરે. 

ઇન્ટરસિટી એક્સપ્રેસના સ્ટોપેજમાં ફેરફાર

ઉધના-બાંદ્રા ઇન્ટરસિટી એક્સપ્રેસ (12935/12936) 7 ઓગસ્ટે ઉધના સ્ટેશન પર નહીં રૂકે અને તેની બદલે સુરત સ્ટેશન જશે. 

નવી યાદીઃ 

  • 12935 ઇન્ટરસિટી એક્સ્પ્રેસ- સવારે 10:35 વાગ્યે ઉધના જંક્શનની બદલે સુરત સ્ટેશન પર પહોંચશે.
  • 12936 ઇન્ટરસિટી એક્સપ્રેસ- સાંજે 4:25 વાગ્યે ઉધના જંક્શનની બદલે સુરત સ્ટેશન પહોંચશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને રાતે 10 વાગે ડીજે બંધ કરાવવા પોલીસને સૂચના,ડીજે ઓપરેટરો સાથે મીટિંગ | C…
GUJARAT

બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને રાતે 10 વાગે ડીજે બંધ કરાવવા પોલીસને સૂચના,ડીજે ઓપરેટરો સાથે મીટિંગ | C…

February 12, 2026
સરકારે લીલી ઝંડી આપી, યુનિ.માં 825 જગ્યાઓ પર કાયમી અધ્યાપકોની ભરતી થશે | gujarat government approves…
GUJARAT

સરકારે લીલી ઝંડી આપી, યુનિ.માં 825 જગ્યાઓ પર કાયમી અધ્યાપકોની ભરતી થશે | gujarat government approves…

February 12, 2026
સાયબર માફિયાઓ દ્વારા યુવતીઓનો ઉપયોગઃરીયા અને દિપ્તીના નામે સેલ્સ મેનેજરે 20 લાખ ગુમાવ્યા | cyber fra…
GUJARAT

સાયબર માફિયાઓ દ્વારા યુવતીઓનો ઉપયોગઃરીયા અને દિપ્તીના નામે સેલ્સ મેનેજરે 20 લાખ ગુમાવ્યા | cyber fra…

February 12, 2026
Next Post
11 મહિના પછી પણ સરકાર નથી લઈ રહી નિર્ણય’, જમ્મુ કાશ્મીર પૂર્ણ રાજ્યના દરજ્જાની માંગ કરતી અરજી પર SCમ…

11 મહિના પછી પણ સરકાર નથી લઈ રહી નિર્ણય', જમ્મુ કાશ્મીર પૂર્ણ રાજ્યના દરજ્જાની માંગ કરતી અરજી પર SCમ...

જામનગર જિલ્લામાં શ્રાવણી જુગારના વધુ આઠ દરોડામાં 44 શખ્સો ઝડપાયા : પાંચ મહિલા નાસી ગઈ | 44 people ar…

જામનગર જિલ્લામાં શ્રાવણી જુગારના વધુ આઠ દરોડામાં 44 શખ્સો ઝડપાયા : પાંચ મહિલા નાસી ગઈ | 44 people ar...

‘જજ નક્કી ના કરે કે કોણ સાચો ભારતીય’, રાહુલ ગાંધી પર SCની ટિપ્પણી અંગે પ્રિયંકા ગાંધીનો જવાબ | Priya…

'જજ નક્કી ના કરે કે કોણ સાચો ભારતીય', રાહુલ ગાંધી પર SCની ટિપ્પણી અંગે પ્રિયંકા ગાંધીનો જવાબ | Priya...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાંધીનગરમાં ગમખ્વાર અકસ્માત, બેફામ બુલેટ ચાલકની ટક્કરે બે ભાઈઓના કમકમાટીભર્યા મોત | Horrific acciden…

ગાંધીનગરમાં ગમખ્વાર અકસ્માત, બેફામ બુલેટ ચાલકની ટક્કરે બે ભાઈઓના કમકમાટીભર્યા મોત | Horrific acciden…

12 hours ago
રક્ષાબંધન-બળેવના પવિત્ર પર્વનો ઈતિહાસ 5100 થી વધુ વર્ષ જૂનો, સુતરના એક ધાગામાં સુરક્ષા-સ્વાસ્થ્ય પ્ર…

રક્ષાબંધન-બળેવના પવિત્ર પર્વનો ઈતિહાસ 5100 થી વધુ વર્ષ જૂનો, સુતરના એક ધાગામાં સુરક્ષા-સ્વાસ્થ્ય પ્ર…

6 months ago
રાજ્યકક્ષા કલા મહાકુંભમાં ડૉન બોસ્કો હાઇસ્કુલ કવાંટ રાજ્યમાં પ્રથમ ક્રમાંકે આવી.

રાજ્યકક્ષા કલા મહાકુંભમાં ડૉન બોસ્કો હાઇસ્કુલ કવાંટ રાજ્યમાં પ્રથમ ક્રમાંકે આવી.

1 month ago
વડોદરાઃ દરજીપુરા બ્રિજ પાસે ટ્રાફિકને લીધે ટ્રક અને ટેમ્પા વચ્ચે કાર સેન્ડવીચ | Car sandwiched betwe…

વડોદરાઃ દરજીપુરા બ્રિજ પાસે ટ્રાફિકને લીધે ટ્રક અને ટેમ્પા વચ્ચે કાર સેન્ડવીચ | Car sandwiched betwe…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News