gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

5 મહિનાના બાળકને ગળે ટૂંપો આપી હત્યા? મહિલા અને તેની લેસ્બિયન પાર્ટનરની ધરપકડ | 5 month old baby kil…

G METRO NEWS by G METRO NEWS
November 9, 2025
in INDIA
0 0
0
5 મહિનાના બાળકને ગળે ટૂંપો આપી હત્યા? મહિલા અને તેની લેસ્બિયન પાર્ટનરની ધરપકડ | 5 month old baby kil…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Tamil Nadu News : તમિલનાડુના કૃષ્ણાગીરી જિલ્લાના કેલામંગલમ વિસ્તારોમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં 38 વર્ષીય પતિએ તેની પત્ની અને પત્નીની કથિત લેસ્બિયન પાર્ટનરે 5 મહિનાના બાળકનું ગળુ દબાવીને હત્યા નીપજાવી છે. સમગ્ર ઘટના મામલે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી બંને મહિલાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

5 મહિનાના બાળકનું મોત, માતા સહિત બે મહિલાની ધરપકડ

મળતી માહિતી મુજબ, કૃષ્ણાગીરી જિલ્લાના ચિન્નાટ્ટી ગામના રહેવાસી સુરેશના લગ્ન 26 વર્ષીય ભારતી નામની યુવતી સાથે થયા હતા, તેઓ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. દંપતીની 4-5 વર્ષની બે બાળકી છે અને એક 5 મહિનાનું બાળક. સુરેશે જણાવ્યું કે, ‘ગત 5 નવેમ્બરના રોજ મને જાણકારી મળી કે અમારો મહિનાનો દીકરો અચાનક બેભાન થતાં સારવાર માટે કેલામંગલમ સ્થિત સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ડૉક્ટર તપાસમાં બાળકને મૃત જાહેર કર્યો હતો. આ પછી અમે દીકરાના અંતિમ સંસ્કાર કર્યા હતા.’

જ્યારે ઘટનાના થોડા દિવસ પછી સુરેશને તેની પત્ની ભારતી પર શંકા ગઈ હતી. આ પછી તેણે ભારતીનો ફોન ચેક કર્યો હતો, જેમાં કથિત રીતે ફોટો, ચેટ્સ અને વોઈસ મેસેજ જોવા મળ્યા હતા. ત્યારબાદ સુરેશે કેલામંગલમ પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. 

ત્રણ વર્ષથી ચાલી રહ્યા હતા બંને મહિલાના સંબંધ

પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, ભારતીના સુમિત્રા નામની મહિલા સાથે છેલ્લા ત્રણ વર્ષથી સંબંધ ચાલી રહ્યા હતા. જ્યારે ત્રીજા બાળકના જન્મ પછી બંને વચ્ચે મુલાકાત બંધ થતાં બંનેના સંબંધમાં તણાવ વધ્યો હતો. આ તણાવના કારણે ભારતીએ તેના 5 મહિનાના બાળકનું ગળુ દબાવીને હત્યા નીપજાવી દીધી હોવાનો પતિએ આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચો: રાન્યા રાવ ગોલ્ડ સ્મગલિંગ કેસના આરોપી એક્ટર તરુણને જેલમાં VIP ટ્રીટમેન્ટ, ટીવી-મોબાઈલ સહિતની સુવિધા

સુરેશે પોલીસને એક કોલ રેકોર્ડિંગ આપ્યું હતું. રેકોર્ડિંગ અનુસાર, કોલમાં ભારતીએ તેના બાળકની હત્યા કરી હોવાની વાત સ્વીકારી હતી. સમગ્ર મામલે પોલીસે ફરિયાદ અને ડિજિટલ પૂરાવાના આધારે ભારતી અને તેની કથિત પાર્ટનર સુમિત્રાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ધાર્મિક વિધિ કરવા માટે બાબાની ટોળકીની ઠગાઈ: બોડેલીના વેપારીએ 30 લાખ ગુમાવ્યા | trader from Bodeli lo…

ધાર્મિક વિધિ કરવા માટે બાબાની ટોળકીની ઠગાઈ: બોડેલીના વેપારીએ 30 લાખ ગુમાવ્યા | trader from Bodeli lo...

Video Viral: રાન્યા રાવ ગોલ્ડ સ્મગલિંગ કેસના આરોપી એક્ટર તરુણને જેલમાં VIP ટ્રીટમેન્ટ, ટીવી-મોબાઈલ સ…

Video Viral: રાન્યા રાવ ગોલ્ડ સ્મગલિંગ કેસના આરોપી એક્ટર તરુણને જેલમાં VIP ટ્રીટમેન્ટ, ટીવી-મોબાઈલ સ...

કચ્છના લખપતમાં ખિસ્સામાં ફાટ્યો મોબાઈલ, ફેંક્યા બાદ વધુ બે ધડાકા થયા, 14 વર્ષનો કિશોર ભોગ બન્યો | Sm…

કચ્છના લખપતમાં ખિસ્સામાં ફાટ્યો મોબાઈલ, ફેંક્યા બાદ વધુ બે ધડાકા થયા, 14 વર્ષનો કિશોર ભોગ બન્યો | Sm...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેશની નિકાસ તથા ઘરેલુ માંગ ઘટવાની સંભાવના | The country’s exports and domestic demand are likely to …

દેશની નિકાસ તથા ઘરેલુ માંગ ઘટવાની સંભાવના | The country’s exports and domestic demand are likely to …

1 year ago
વડોદરામાં ઘડિયાળી પોળમાં ખરીદી કરવા ગયેલી NRI મહિલાના 15 તોલા દાગીના અને રોકડા 41 હજારની ચોરી | 15 t…

વડોદરામાં ઘડિયાળી પોળમાં ખરીદી કરવા ગયેલી NRI મહિલાના 15 તોલા દાગીના અને રોકડા 41 હજારની ચોરી | 15 t…

7 months ago
UKના વર્ક વિઝા અપાવવાની લાલચ આપી કોલેજના લેક્ચરર સાથે 34 લાખની છેતરપિંડી, એજન્ટ સામે ફરિયાદ | uk wor…

UKના વર્ક વિઝા અપાવવાની લાલચ આપી કોલેજના લેક્ચરર સાથે 34 લાખની છેતરપિંડી, એજન્ટ સામે ફરિયાદ | uk wor…

1 week ago
જામનગર શહેર અને જિલ્લામાં ઠંડીનો ચમકારો વધ્યો : મોસમનું સૌથી નીચું તાપમાન 13.5 ડીગ્રી નોંધાયું | Col…

જામનગર શહેર અને જિલ્લામાં ઠંડીનો ચમકારો વધ્યો : મોસમનું સૌથી નીચું તાપમાન 13.5 ડીગ્રી નોંધાયું | Col…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News