gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

5 વર્ષની બાળકી પર દુષ્કર્મ-હત્યા કેસમાં દીકરાને બચાવનારી માતાને હાઈકોર્ટે છોડી મૂકી, કહ્યું – ‘કાયદા…

G METRO NEWS by G METRO NEWS
December 27, 2025
in INDIA
0 0
0
5 વર્ષની બાળકી પર દુષ્કર્મ-હત્યા કેસમાં દીકરાને બચાવનારી માતાને હાઈકોર્ટે છોડી મૂકી, કહ્યું – ‘કાયદા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Punjab Child Rape Case : પાંચ વર્ષની બાળકી પર રેપ અને હત્યાના કેસમાં સુનાવણી દરમિયાન પંજાબ-હરિયાણા હાઇકોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ટિપ્પણી કરાઇ હતી, હાઇકોર્ટે કહ્યું હતું કે, પુત્ર ગમે એટલો મોટો ગુનેગાર કેમ ના હોય તેની માતા માટે તે હંમેશા રાજા બેટા જ હોય છે, આ માનસિકતા બદલવાની જરૂર છે, જો રાજા બેટા અપરાધી હોય તો માતાઓએ તેને સજા અપાવવામાં મદદ કરવી જોઈએ જેથી પીડિતાને ન્યાય મળી શકે.

આરોપી માતા-પુત્રએ કોર્ટમાં અપીલ કરી

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ન્યાયાધીશ અનૂપ ચિટકારા અને સુખવિંદર કૌર સમક્ષ પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ અને બાદમાં તેની હત્યા કરી દેવાના કેસની સુનાવણી ચાલી રહી હતી. આ કેસમાં ફાંસીની સજા પામેલા આરોપી અને સાત વર્ષની કેદની સજા પામેલી તેની મા દ્વારા અપીલ કરવામાં આવી હતી. 

હત્યા બાદ મૃતદેહ કન્ટેનરમાં છૂપાવ્યો

એવો આરોપ છે કે ગુનેગાર જે વ્યક્તિને ત્યાં મંડપ લગાવવા વગેરેનું કામ કરતો હતો તેની જ પાંચ વર્ષની બાળકીને પોતાના ઘરે લઈ જઈને તેના પર 2018માં દુષ્કર્મ કર્યું, બાદમાં તેની હત્યા કરીને ઘરના એક કન્ટેનરમાં મૃતદેહ છૂપાવી દીધો. ઘટના સમયે ગુનેગારની માતા ઘરે નહોતી, બાદમાં જ્યારે તેને પુત્રના આ જઘન્ય અપરાધની જાણ થઈ તો તેણે પોલીસને જાણકારી આપવા કે પીડિતાને મદદ કરવાના બદલે પુત્રને ઘરમાં છૂપાવી રાખવામાં મદદ કરી હતી.

આ પણ વાંચો : સિંધુ જળ સંધિ રદ કર્યા બાદ ભારતનો બીજો મોટો નિર્ણય, ચિનાબ નદી પર બીજા પ્રોજેક્ટને આપી મંજૂરી

હાઈકોર્ટે શું કહ્યું?

હાઈકોર્ટે નોંધ્યું હતું કે આ કેસમાં માતા દ્વારા પુત્રને છૂપાવવા જે પ્રયાસ થયો તે નવો નથી, સમાજમાં આ પ્રકારની પિતૃસત્તાક માનસિકતા અને સંસ્કૃતિ આજે પણ જોવા મળે છે. પુત્ર ગમે એવો ગુનેગાર હોય માતા માટે તો જાણે રાજા બેટા જ હોય છે. પરંતુ એક આદર્શ સમાજમાં આ પ્રકારની માનસિકતા યોગ્ય નથી, આવા કેસમાં માતાએ પોલીસને મદદ કરવી જોઇએ. બાદમાં જોકે આ મામલામાં હાઈકોર્ટે ફાંસીની સજાને ૩૦ વર્ષની કેદમાં ફેરવી નાખી અને સ્પષ્ટતા કરી કે ગુનેગારે ત્યાંસુધી જેલમાં કેદ રહેવુ પડશે જ્યાંસુધી તે પોતાનું પુરુષત્વ અસ્ત થવાની નજીક ના હોય. સાથે જ પીડિતાના પરિવારને ૩૦ લાખ રૂપિયા પણ આપવા પડશે. આ કેસમાં કોર્ટે માતાને છોડી મુકી હતી અને કહ્યું હતું કે તેણે જે કર્યું તે નવું નથી આ માનસિકતા પહેલાથી જ સમાજમાં છે.

આ પણ વાંચો : કોંગ્રેસના જૂના જોગીએ PM મોદી-RSSના વખાણ કરતાં રાજકારણ ગરમાયું! રાહુલ ગાંધીને કરી ટકોર

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો | Commercial LPG…
INDIA

મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો | Commercial LPG…

April 1, 2026
દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station
INDIA

દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station

April 1, 2026
વૈશ્વિક કટોકટી વચ્ચે પણ ભારતે સફળ વિદેશ નીતિથી મોંઘવારી કાબૂમાં રાખી | Even amidst the global crisis…
INDIA

વૈશ્વિક કટોકટી વચ્ચે પણ ભારતે સફળ વિદેશ નીતિથી મોંઘવારી કાબૂમાં રાખી | Even amidst the global crisis…

April 1, 2026
Next Post
‘મનરેગાને લઈને દેશવ્યાપી આંદોલન કરીશું’, CWCની બેઠક બાદ કોંગ્રેસનું મોટું એલાન | congress cwc meetin…

'મનરેગાને લઈને દેશવ્યાપી આંદોલન કરીશું', CWCની બેઠક બાદ કોંગ્રેસનું મોટું એલાન | congress cwc meetin...

જમ્મુ કાશ્મીરમાં 30-35 આતંકવાદીઓ એક્ટિવ! એજન્સીના એલર્ટ બાદ ભારતીય સેનાનું ઓપરેશન શરૂ

જમ્મુ કાશ્મીરમાં 30-35 આતંકવાદીઓ એક્ટિવ! એજન્સીના એલર્ટ બાદ ભારતીય સેનાનું ઓપરેશન શરૂ

ગુજરાત ભાજપના નવા હોદ્દેદારોની જાહેરાત: ઉપપ્રમુખ, મહામંત્રી અને મોરચા પ્રમુખ સહિતની નવી નિમણૂક, જુઓ …

ગુજરાત ભાજપના નવા હોદ્દેદારોની જાહેરાત: ઉપપ્રમુખ, મહામંત્રી અને મોરચા પ્રમુખ સહિતની નવી નિમણૂક, જુઓ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રેમીની પત્નીના ફોટા એડિટ કરી બિભત્સ લખાણ કરી મિત્રને મોકલતી યુવતી | Girl edits photos of lover’s w…

પ્રેમીની પત્નીના ફોટા એડિટ કરી બિભત્સ લખાણ કરી મિત્રને મોકલતી યુવતી | Girl edits photos of lover’s w…

8 months ago
અમદાવાદના શાહીબાગમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો ગાંધીનગરમાં નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો, હત્યાની આશંક…

અમદાવાદના શાહીબાગમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો ગાંધીનગરમાં નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો, હત્યાની આશંક…

6 months ago
હૈદરાબાદ IITના સંશોધકોએ ડ્રાઈવરલેસ બસ બનાવી, ભારતમાં પરિવહન ક્ષેત્રે નવી ક્રાંતિ | Important researc…

હૈદરાબાદ IITના સંશોધકોએ ડ્રાઈવરલેસ બસ બનાવી, ભારતમાં પરિવહન ક્ષેત્રે નવી ક્રાંતિ | Important researc…

8 months ago
સુરતમાં બેદરકારીનો ભોગ બન્યો માસૂમ: પાલિકાના ગાર્ડનમાં લોખંડનો ગેટ પડતા બાળકનું કરુણ મોત | Tragedy i…

સુરતમાં બેદરકારીનો ભોગ બન્યો માસૂમ: પાલિકાના ગાર્ડનમાં લોખંડનો ગેટ પડતા બાળકનું કરુણ મોત | Tragedy i…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News