gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

52 લાખની લાલચ, રશિયા ભણવા ગયેલો અનુજ યુક્રેન સામે યુદ્ધમાં ઉતર્યા બાદથી ગુમ, પરિજનો બેહાલ | family d…

G METRO NEWS by G METRO NEWS
December 7, 2025
in INDIA
0 0
0
52 લાખની લાલચ, રશિયા ભણવા ગયેલો અનુજ યુક્રેન સામે યુદ્ધમાં ઉતર્યા બાદથી ગુમ, પરિજનો બેહાલ | family d…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Russia-Ukraine War: હરિયાણાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જ્યાં 21 વર્ષીય અનુજ નામનો યુવક સ્ટડી વીઝા પર રશિયા ગયો હતો, તેને આશા હતી કે ત્યાં જઈને તેને કામ મળી જશે અને તે પોતાના પરિવારની આર્થિક સ્થિતિ સુધારી દેશે. અનુજ રશિયા પહોંચ્યો અને તેને કામ પણ મળ્યું. પરંતુ, ત્યાંના એક એજન્ટ દ્વારા તેને 52 લાખ રૂપિયાની લાલચ આપી પોતાની જાળમાં ફસાવી દીધો. એજન્ટ દ્વારા અનુજને 10 દિવસની ટ્રેનિંગ આપ્યા બાદ સીધું યુક્રેન સામે યુદ્ધ કરવા માટે મેદાનમાં મોકલી દેવાયો. પરિવારના લોકોએ જણાવ્યું કે, 13 ઓક્ટોબર પછી તેની કોઈ ખબર નથી. હવે પરિવાર અનુજને પરત લાવવા માટે મદદ માંગી રહ્યો છે. 

આ પણ વાંચોઃ સસ્તી ટિકિટ, નો કેન્સલેશન ફી… ઈન્ડિગો સંકટ વચ્ચે એર ઈન્ડિયાનો મુસાફરોના હિતમાં નિર્ણય

6 લાખનો ખર્ચ કરી રશિયા પહોંચ્યો

મળતી માહિતી મુજબ, અનુજ ઘરની આર્થિક સ્થિતિ સુધારવા માટે 6 લાખ રૂપિયા આપીને રશિયા પહોંચ્યો હતો. ત્યાં તેને એક જીમમાં નોકરી મળી ગઈ હતી. જોકે, થોડા દિવસો બાદ એક એજન્ટે તેની સાથે અમુક અન્ય યુવકોને ફોસલાવીને રશિયાની આર્મીમાં સામેલ થવા કહ્યું. જેમાંથી ઘણાં આર્મીમાં સામેલ થયા અને અમુકે આ વાતનો ઇનકાર કરી દીધો. 

10 દિવસની ટ્રેનિંગ બાદ યુદ્ધ મેદાને મોકલ્યો

યુવકોના ઇનકાર બાદ એજન્ટોએ ફરી પ્રયાસ કર્યો અને આ વખતે 52 લાખ રૂપિયાની લાલચ આપી. સાથે જ કહ્યું કે, આ રકમ ધીમે-ધીમે કરીને તમારા બેન્ક એકાઉન્ટમાં આવશે. બાદમાં અનુજ તેમની વાતોમાં આવી ગયો અને રશિયાની આર્મીમાં સામેલ થઈ ગયો. તેને 10 દિવસની ટ્રેનિંગ આપવામાં આવી હતી અને બાદમાં યુદ્ધ મેદાને મોકલી દેવાયો હતો. 

આ પણ વાંચોઃ ‘ભારતનો સમાજ સૌથી વધુ જાતિવાદી અને રંગભેદી, અંગ્રેજો જતા રહ્યા પણ..’, કર્ણાટક હાઈકોર્ટ કેમ ભડકી?

પરિવારના લોકોએ જણાવ્યું કે, 13 ઓક્ટોબરે છેલ્લીવાર ઘરે અનુજની વાત થઈ હતી અને તેણે જણાવ્યું હતું કે, અમને રેડ ઝોન એટલે કે ફ્રન્ટ લાઇનમાં મોકલવામાં આવી રહ્યા છે. ત્યાર પછી તેની સાથે કોઈ વાત નથી થઈ. અનેક યુવકો ભારત પરત આવી ગયા છે, જે પહેલાં ત્યાં ફસાયેલા હતા પરંતુ અનેક યુવકો હજુ ત્યાં ફસાયેલા છે, જેમાં અનુજ પણ છે અને તે છેલ્લાં દોઢ મહિનાથી ગુમ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

૨૦૩૦ સુધીમાં ૧૦૦ અબજ ડોલરનું રોકાણ આકર્ષવાનો ભારતનો લક્ષ્યાંક | 100 billion dollar investment by 203…
INDIA

૨૦૩૦ સુધીમાં ૧૦૦ અબજ ડોલરનું રોકાણ આકર્ષવાનો ભારતનો લક્ષ્યાંક | 100 billion dollar investment by 203…

March 26, 2026
તમામ હોટલ-રેસ્ટોરન્ટ્સને સરકારનો કડક આદેશ, બિલમાં એકસ્ટ્રા LPG કે ફ્યુઅલ ચાર્જ વસૂલી નહીં શકાય | ccp…
INDIA

તમામ હોટલ-રેસ્ટોરન્ટ્સને સરકારનો કડક આદેશ, બિલમાં એકસ્ટ્રા LPG કે ફ્યુઅલ ચાર્જ વસૂલી નહીં શકાય | ccp…

March 26, 2026
મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસની ટ્રક સાથે ટક્કર, 10ના મોત, મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માત …
INDIA

મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસની ટ્રક સાથે ટક્કર, 10ના મોત, મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માત …

March 26, 2026
Next Post
શ્રીલંકામાં દેવદૂત બની ભારતીય સેના: ફિલ્ડ હોસ્પિટલ બનાવી 1250 ઈજાગ્રસ્તોની સારવાર કરી | indian army …

શ્રીલંકામાં દેવદૂત બની ભારતીય સેના: ફિલ્ડ હોસ્પિટલ બનાવી 1250 ઈજાગ્રસ્તોની સારવાર કરી | indian army ...

નવી પાર્ટી બનાવી AIMIM સાથે ગઠબંધન કરી ચૂંટણી લડીશું: બાબરીનો પાયો નાખનાર હુમાયુ કબીરની જાહેરાત | hu…

નવી પાર્ટી બનાવી AIMIM સાથે ગઠબંધન કરી ચૂંટણી લડીશું: બાબરીનો પાયો નાખનાર હુમાયુ કબીરની જાહેરાત | hu...

ખાનગી બંગલાનું 3.5 લાખ રૂપિયા વીજ બિલ બાકી છતાં તેજ પ્રતાપ સામે કોઈ કાર્યવાહી નહીં | tej pratap yada…

ખાનગી બંગલાનું 3.5 લાખ રૂપિયા વીજ બિલ બાકી છતાં તેજ પ્રતાપ સામે કોઈ કાર્યવાહી નહીં | tej pratap yada...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શેરબજારમાં પ્રતિકુળ વલણ છતાંય વિદેશી રોકાણમાં અમેરિકન FPIનો હિસ્સો વધીને 41% | US FPI share in forei…

શેરબજારમાં પ્રતિકુળ વલણ છતાંય વિદેશી રોકાણમાં અમેરિકન FPIનો હિસ્સો વધીને 41% | US FPI share in forei…

1 month ago
છેતરપિંડીના નાણાની હેરફેરનું મોટું કૌભાંડ, સુરતથી પકડાયો યુવક, પાકિસ્તાન મોકલ્યા 10 કરોડના USDT | Gu…

છેતરપિંડીના નાણાની હેરફેરનું મોટું કૌભાંડ, સુરતથી પકડાયો યુવક, પાકિસ્તાન મોકલ્યા 10 કરોડના USDT | Gu…

5 months ago
માઇક્રોફાઇનાન્સ સંસ્થાઓમાં 450 લાખ ખાતાઓનો ઘટાડો, મોટી ચિંતાનો વિષય | Reduction of 450 lakh accounts…

માઇક્રોફાઇનાન્સ સંસ્થાઓમાં 450 લાખ ખાતાઓનો ઘટાડો, મોટી ચિંતાનો વિષય | Reduction of 450 lakh accounts…

4 months ago
જામનગર જીલ્લાના 154 જેટલા રેડ ઝોન અને યલો ઝોન વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ | Drone flying ba…

જામનગર જીલ્લાના 154 જેટલા રેડ ઝોન અને યલો ઝોન વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ | Drone flying ba…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News