gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર જીલ્લાના 154 જેટલા રેડ ઝોન અને યલો ઝોન વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ | Drone flying ba…

G METRO NEWS by G METRO NEWS
November 10, 2025
in GUJARAT
0 0
0
જામનગર જીલ્લાના 154 જેટલા રેડ ઝોન અને યલો ઝોન વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ | Drone flying ba…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરીયાઈ સીમાએ આવેલ અતિ-સંવેદનશીલ જિલ્લો છે. જામનગર જિલ્લાની હદમાં મીલીટરી સ્ટેશન, એરફોર્સ સ્ટેશન, જામનગર તથા સમાણા, આઈએનએસ વાલસુરા, એશીયાની સૌથી મોટી ઓઈલ રીફાઈનરી, થર્મલ પાવર સ્ટેશન સિક્કા, જી.એસ.એફ.સી. તથા અન્ય મોટા ઔદ્યોગિક એકમો જેવા સંવેદનશીલ વાઈટલ ઈન્સ્ટોલેશન્સ આવેલ છે.

જામનગર જિલ્લા વિસ્તારમાં આવેલ કુલ-154 ક્રિટીકલ/સ્ટ્રેટેજીકલ મહત્વ ધરાવતા ઇન્સ્ટોલેશન્સને રેડ ઝોન કે યલો ઝોનમાં વિભાજીત કરેલ છે જે પૈકી રેડ ઝોનમાં 112 તથા યલો ઝોનમાં 42 ઈન્સ્ટોલેશન્સ આવેલા છે. આથી અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ બી.એન.ખેર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જે મુજબ જામનગર મહાનગરપાલિકા સહિતના સમગ્ર જામનગર જીલ્લાના રેડઝોન અને યલો ઝોન જાહેર કરાયેલા વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ રહેશે. આગામી તા.08-12-2025 સુધી આ જાહેરનામું અમલમાં રહેશે. આ જાહેરનામાંનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા, 2023 ની કલમ-223 મુજબ શિક્ષાને પાત્ર થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
બરોડા ડેરીના કાર્યક્રમમાં વિવાદ: નેતાઓના સ્ટેજ સામે જ નાના બાળકો પાસે છાશનું વિતરણ કરાવાયું | Uproar…

બરોડા ડેરીના કાર્યક્રમમાં વિવાદ: નેતાઓના સ્ટેજ સામે જ નાના બાળકો પાસે છાશનું વિતરણ કરાવાયું | Uproar...

અમદાવાદમાં અજાણ્યા વાહનની ટક્કરે ટુ-વ્હીલર ચાલકનું કમકમાટીભર્યું મોત, એકને ઇજા | ahmedabad ring road…

અમદાવાદમાં અજાણ્યા વાહનની ટક્કરે ટુ-વ્હીલર ચાલકનું કમકમાટીભર્યું મોત, એકને ઇજા | ahmedabad ring road...

ઇન્ટરનેટ વગર પેમેન્ટ કરવું છે? આ સ્ટેપ્સ દ્વારા કરી શકાશે પૈસાની લેવડદેવડ… | How to pay UPI paymen…

ઇન્ટરનેટ વગર પેમેન્ટ કરવું છે? આ સ્ટેપ્સ દ્વારા કરી શકાશે પૈસાની લેવડદેવડ... | How to pay UPI paymen...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બગોદરામાં બિનવારસી આઇશરમાંથી રૃ. 70.46 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 70 46 lakh seized from un…

બગોદરામાં બિનવારસી આઇશરમાંથી રૃ. 70.46 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 70 46 lakh seized from un…

8 months ago
આ શુક્રવારે રહસ્યોની રાત: ‘બ્લેક બર્થડે’ થ્રિલરનો ધમાકો

આ શુક્રવારે રહસ્યોની રાત: ‘બ્લેક બર્થડે’ થ્રિલરનો ધમાકો

8 months ago
ભારતમાં કોરોનાના 7400 એક્ટિવ કેસ, 24 કલાકમાં 9ના મોત, જુઓ તમામ રાજ્યોની સ્થિતિ

ભારતમાં કોરોનાના 7400 એક્ટિવ કેસ, 24 કલાકમાં 9ના મોત, જુઓ તમામ રાજ્યોની સ્થિતિ

1 year ago
ઠગે રડતા-રડતા ફોન કરીને કહ્યું- ‘ભૂલથી પૈસા તમારામાં જમા થયા છે’, અમદાવાદના વૃદ્ધે ગુમાવ્યા લાખો રૂપ…

ઠગે રડતા-રડતા ફોન કરીને કહ્યું- ‘ભૂલથી પૈસા તમારામાં જમા થયા છે’, અમદાવાદના વૃદ્ધે ગુમાવ્યા લાખો રૂપ…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News