gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Lifestyle

6 એવી વસ્તુઓ જે તમે દરરોજ ખાઓ છો પણ તે ભારતીય નહીં વિદેશી છે, નામ જાણી ચોંકી જશો | popular indian foods with foreign connections

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
July 27, 2025
in Lifestyle
0 0
0
0
VIEWS
Share on FacebookShare on Twitter

Indian Foods With Foreign Connections: ભારતને વિવિધતાનો દેશ કહેવામાં આવે છે. અહીં તમને જાત-ભાતની ખાણી-પીણીની વસ્તુઓ મળી જશે. આપણે બધા  રેસ્ટોરન્ટમાં ખાવા માટે બહાર જઈએ છીએ. તમે જોયું હશે કે જ્યારે પણ આપણે કોઈ રેસ્ટોરન્ટ કે ઢાબામાં દેશી વાનગીનો ઓર્ડર કરીએ છીએ, ત્યારે એવું લાગે છે કે તે સંપૂર્ણપણે ભારતીય છે. પરંતુ શું તમે જાણો છો કે આવા ઘણા પ્રખ્યાત દેશી ફૂડ્સ છે, જેનો ભારત સાથે કોઈ સંબંધ નથી, પરંતુ વિદેશી દેશો સાથે છે.

આજે આપણે જે ફૂડ્સને ભારતીય માનીએ છીએ તે હકીકતમાં કોઈ બીજા દેશમાંથી અહીં આવી છે. સમયની સાથે-સાથે તે આપણા સ્વાદ અને સંસ્કૃતિનો હિસ્સો બની ગઈ. ભારતમાં હંમેશાથી વિવિધ દેશો અને સભ્યતાઓની અસર જોવા મળી છે. પછી ભલે તે મુઘલોનું આગમન હોય, કે બ્રિટિશ શાસન હોય કે પછી વ્યવસાય માટે ભારતમાં આવેલા વિદેશીઓ, તેમની ખાવાની આદતો પણ આપણા દેશમાં સમાવિષ્ટ થતી ગઈ.

ધીમે-ધીમે આ ફૂડ્સ ભારતમાં એટલા ફેમશ થઈ ગયા કે લોકો એવું વિચારવા લાગ્યા કે આ તો ભારતનું જ છે. આજે જ્યારે આપણે આ ફૂડ જોઈએ છીએ, ત્યારે એવું લાગતું નથી કે તેનો ક્યારેય કોઈ અન્ય દેશ સાથે સંબંધ રહ્યો હશે. આજે અમે તમને એવા દેશી ફૂડ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનું કનેક્શન ભારત સાથે નથી.

સમોસા

સમોસા એ ભારતમાં સૌથી વધુ ખાવામાં આવતું દેશી સ્નેક છે. પહેલા તે માત્ર રેસ્ટોરન્ટ કે ઢાબામાં જ મળતા હતા, પરંતુ હવે તે ઘરે પણ બનાવવામાં આવે છે. પરંતુ તમને જણાવી દઈએ કે, આ નાસ્તો ભારતનો નથી, પરંતુ તે એક વિદેશી દેશનો છે. તેનો ઈતિહાસ સેન્ટ્રલ એશિયા સાથે જોડાયેલો છે. ત્યાં તેને ‘સંબૂસા’ કહેવામાં આવતા હતા.

દાળ-ભાત

ભારતીય ઘરોમાં દાળ ભાત દરરોજ ખાવામાં આવે છે. તેના વગર લોકોનો દિવસ અધૂરો રહે છે. પરંતુ કોઈએ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે દાળ-ભાત પણ વિદેશી હોઈ શકે છે. તે નેપાળથી ભારતમાં આવ્યા હતા.

ગુલાબ જાંબુ

જ્યારે પણ મીઠાઈનું નામ લેવામાં આવે છે, ત્યારે ગુલાબ જાંબુનું નામ સૌથી પહેલા લેવામાં આવે છે. તે ભારતના દરેક તહેવાર પર બનાવવામાં આવે છે. પરંતુ આ ડિશ મુઘલ સમ્રાટો દ્વારા પર્શિયાથી ભારતમાં લાવવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે ગુલાબ જાંબુને પહેલા ‘લુકમા તે અલ કાદી’ તરીકે ઓળખવામાં આવતું હતું.

હલવો

હલવો પણ ભારતમાં સૌથી વધુ ખાવામાં આવે છે. તેનો ઈતિહાસ ભારત અને પર્શિયા બંને સાથે જોડાયેલો છે. પરંતુ તેનું નામ પર્શિયન શબ્દ ‘હલવ’ પરથી લેવામાં  છે. તેનો અર્થ સ્વીટ થાય છે.

જલેબી

જલેબીનો ઈતિહાસ પણ ભારતનો સાથે નથી, પરંતુ તેની શરૂઆત મધ્ય પૂર્વમાં થઈ હતી. ત્યાં તેને ‘જલાબિયા’ અથવા ‘જલુબિયા’ તરીકે ઓળખવામાં આવતી હતી.

પાઉંભાજી

પાઉંભાજીનું નામ સાંભળીને લોકો ઘણીવાર વિચારે છે કે તે સંપૂર્ણપણે ભારતીય ફૂડ છે, પરંતુ પાંઉ શબ્દ પોર્ટુગીઝ છે. પોર્ટુગલમાં તેને પાંઉ કહેવામાં આવતું હતું. પોર્ટુગીઝ લોકો આ પાઉં સાથે મરચાં અને મસાલા ઉમેરીને છૂંદેલા શાકભાજી ખાતા હતા. જ્યારે તે ભારતમાં આવ્યું ત્યારે તેનું નામ પાઉંભાજી પડી ગયું.

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

Lifestyle

શું તમે પણ કોઈને ગિફ્ટમાં આપો છો આ વસ્તુઓ? જાણી લો, આર્થિક નુકસાન સાથે સંબંધો પણ બગાડશે… | vastu tips for gifts dos and donts for healthy relationships

June 22, 2026
Lifestyle

તરબૂચના બીજ ફેંકવાની ભૂલ ન કરતાં: ડસ્ટબિનમાં ફેંકાતા કાળા બીજ વાસ્તવમાં છે ‘સુપરફૂડ’ | How to Use Watermelon Seeds Benefits Recipes Quick DIY Superfood Hacks

June 17, 2026
Lifestyle

તાંબાની બોટલમાંથી પાણી પીતા પહેલાં સાવધાન! જો 3 ભૂલો કરશો તો ફાયદાને બદલે થશે મોટું નુકસાન | 3 Mistakes to Avoid When Drinking Water from a Copper Bottle

June 16, 2026
Next Post
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ માંથી ત્રણ એમ્બ્યુલન્સ 108 સ્ટાફને સેવા માટે ફાળવી દેવાઈ | 3 ambulan…

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ માંથી ત્રણ એમ્બ્યુલન્સ 108 સ્ટાફને સેવા માટે ફાળવી દેવાઈ | 3 ambulan...

બનાસકાંઠાના વડગામમાં આભ ફાટ્યું! 7 કલાકમાં 9 ઈંચ વરસાદ, જનજીવન અસ્ત-વ્યસ્ત | PHOTOS: Cloudburst in V…

બનાસકાંઠાના વડગામમાં આભ ફાટ્યું! 7 કલાકમાં 9 ઈંચ વરસાદ, જનજીવન અસ્ત-વ્યસ્ત | PHOTOS: Cloudburst in V...

સિક્કાના ટ્રાન્સપોર્ટના એક ધંધાર્થી સાથે રૂપિયા 76,000ની છેતરપિંડી કરવા અંગે સિક્કાના એક શખ્સ સામે ફ…

સિક્કાના ટ્રાન્સપોર્ટના એક ધંધાર્થી સાથે રૂપિયા 76,000ની છેતરપિંડી કરવા અંગે સિક્કાના એક શખ્સ સામે ફ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગરમાં એક, ઘોઘામાં પોણો ઈંચ કમોસમી વરસાદ | One inch of unseasonal rain in Bhavnagar one and a hal…

ભાવનગરમાં એક, ઘોઘામાં પોણો ઈંચ કમોસમી વરસાદ | One inch of unseasonal rain in Bhavnagar one and a hal…

8 months ago
ખેડૂતોના હિતમાં કેબિનેટનો મોટો નિર્ણય, હવે સસ્તા દરે મળશે ખાતર, જાણો કેટલા રૂપિયા કર્યા મંજૂર | Cabi…

ખેડૂતોના હિતમાં કેબિનેટનો મોટો નિર્ણય, હવે સસ્તા દરે મળશે ખાતર, જાણો કેટલા રૂપિયા કર્યા મંજૂર | Cabi…

1 year ago
વડોદરાના અટલાદરામાં પ્રમુખ બજાર પાસે પાણી લાઈન તૂટતા પાણીનો વેડફાટ | Water wastage due to water line…

વડોદરાના અટલાદરામાં પ્રમુખ બજાર પાસે પાણી લાઈન તૂટતા પાણીનો વેડફાટ | Water wastage due to water line…

7 months ago
સુરતના રાંદેરમાં વિચિત્ર ચોરી: તસ્કર ઘરની બહારથી મોંઘા પગરખાં ચોરી ગયો, વીડિયો સોશિયલ મીડિયામાં વાઈર…

સુરતના રાંદેરમાં વિચિત્ર ચોરી: તસ્કર ઘરની બહારથી મોંઘા પગરખાં ચોરી ગયો, વીડિયો સોશિયલ મીડિયામાં વાઈર…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News