gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

6 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ, મંત્રી શિવરાજ સિંહે કહ્યું – મનમાં આક્રોશ, હું શાંતિથી નહીં બેસુ…

G METRO NEWS by G METRO NEWS
November 24, 2025
in INDIA
0 0
0
6 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ, મંત્રી શિવરાજ સિંહે કહ્યું – મનમાં આક્રોશ, હું શાંતિથી નહીં બેસુ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Madhya pardesh Raisen News : મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં 6 વર્ષની માસૂમ બાળકી પર થયેલા બળાત્કારની ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. શુક્રવારે બનેલી આ હેવાનિયતભરી ઘટના બાદ પણ રવિવાર સુધી આરોપી પકડાયો ન હોવાથી લોકોનો આક્રોશ સાતમા આસમાને પહોંચ્યો છે. રવિવારે ગુસ્સે ભરાયેલા હજારો લોકોએ જયપુર-જબલપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગને જામ કરી દીધો અને ન્યાય માટે ઉગ્ર પ્રદર્શન કર્યું હતું.

ભાજપના કેન્દ્રીય મંત્રીનો આક્રોશ: “હું ચેનથી નહીં બેસું!”

આ ઘટના વિદિશા લોકસભા ક્ષેત્ર હેઠળ આવે છે, જ્યાંથી સાંસદ અને કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ આ ઘટના પર તીવ્ર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું: “મારા સંસદીય ક્ષેત્રમાં માસૂમ દીકરી સાથે થયેલી દુષ્કર્મની ઘટનાથી મારું મન વ્યથિત અને અત્યંત આક્રોશિત છે. આજે મેં કેન્દ્રીય ચિકિત્સાલય, ભોપાલ પહોંચીને પીડિતાના સ્વાસ્થ્યની જાણકારી લીધી અને પરિવારજનોને દિલાસો આપ્યો કે અમે મજબૂતીથી સાથે ઊભા છીએ અને ન્યાય જરૂર અપાવીશું. દીકરીના ઉપચારમાં કોઈ કમી ન રહે અને સંપૂર્ણ ઇલાજની વ્યવસ્થા થાય, તે માટે હોસ્પિટલ પ્રબંધનને નિર્દેશિત કર્યા છે.”

આરોપીને પકડવા ચક્રો ગતિમાન… 

ચૌહાણે વધુમાં ઉમેર્યું કે “મેં વહીવટીતંત્રને કડક નિર્દેશ આપ્યા છે કે આરોપીને જલદીથી જલદી પકડીને કડકમાં કડક સજા કરવામાં આવે. મેં એ પણ નિર્દેશ આપ્યો છે કે આરોપીની ધરપકડ બાદ આ મામલાને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં લાવવામાં આવે, જેથી પીડિતાને જલદીથી જલદી ન્યાય મળી શકે. જ્યાં સુધી અપરાધી પકડાશે નહીં, ત્યાં સુધી હું ચેનથી નહીં બેસું.”

આરોપી ફરાર, 8 ટીમો અને ડ્રોન દ્વારા શોધખોળ ચાલુ, 10,000નું ઇનામ!

આ હેવાનિયતભરી ઘટના રાયસેનના ગોહરગંજમાં બની છે. માસૂમ બાળકી પર બળાત્કાર કરનાર આરોપીની ઓળખ 23 વર્ષીય સલમાન તરીકે થઈ છે. આરોપી છેલ્લા બેથી ત્રણ મહિના પહેલા જ ગોહરગંજના ઘટનાસ્થળવાળા ગામમાં આવ્યો હતો. ઘટના બાદથી જ આરોપી સલમાન ફરાર છે. પોલીસની આઠ ટીમો ડ્રોન વડે આરોપીની શોધ કરી રહી છે. આરોપી સીહોર જિલ્લાનો નિવાસી હોવાથી સીહોરમાં પણ તેની શોધ ચાલી રહી છે. આરોપીનો પતો આપનારને 10,000 રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઈરાન-અમેરિકા વચ્ચે વાતચીતમાં ભારત સહિત આ 5 દેશોનો રોલ! પડદાં પાછળની કૂટનીતિ તેજ: રિપોર્ટમાં દાવો | m…
INDIA

ઈરાન-અમેરિકા વચ્ચે વાતચીતમાં ભારત સહિત આ 5 દેશોનો રોલ! પડદાં પાછળની કૂટનીતિ તેજ: રિપોર્ટમાં દાવો | m…

March 24, 2026
અમેરિકા-ઈરાન યુદ્ધની અસર : ભારતીય બજારમાં રૂ. 48.29 લાખ કરોડ સ્વાહા | Impact of US Iran war: Indian …
INDIA

અમેરિકા-ઈરાન યુદ્ધની અસર : ભારતીય બજારમાં રૂ. 48.29 લાખ કરોડ સ્વાહા | Impact of US Iran war: Indian …

March 24, 2026
કોવિડના ‘લોકડાઉન’ સામે લડયા તે રીતે યુદ્ધની કટોકટી સામે લડીશું : મોદી | We will fight the crisis of …
INDIA

કોવિડના ‘લોકડાઉન’ સામે લડયા તે રીતે યુદ્ધની કટોકટી સામે લડીશું : મોદી | We will fight the crisis of …

March 24, 2026
Next Post
પક્ષી સાથે અથડાયા બાદ ઈન્ડિગોનું વિમાન નુકસાનગ્રસ્ત, ઋષિકેશમાં સર્જાઈ દુર્ઘટના | IndiGo Flight Damag…

પક્ષી સાથે અથડાયા બાદ ઈન્ડિગોનું વિમાન નુકસાનગ્રસ્ત, ઋષિકેશમાં સર્જાઈ દુર્ઘટના | IndiGo Flight Damag...

કાશ્મીરમાં તાપમાન ‘0’ એ પહોંચ્યું, ઉત્તર ભારતમાં ઠંડીના પ્રકોપ વચ્ચે 6 રાજ્યોમાં વરસાદની આગાહી | Tem…

કાશ્મીરમાં તાપમાન '0' એ પહોંચ્યું, ઉત્તર ભારતમાં ઠંડીના પ્રકોપ વચ્ચે 6 રાજ્યોમાં વરસાદની આગાહી | Tem...

કેનેડા નાગરિકતાના કાયદામાં મહત્ત્વપૂર્ણ સુધારો કરશે, ભારતીયોને મોટો ફાયદો થશે | Canada will change i…

કેનેડા નાગરિકતાના કાયદામાં મહત્ત્વપૂર્ણ સુધારો કરશે, ભારતીયોને મોટો ફાયદો થશે | Canada will change i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મુંબઈ: 400 મીટરના 18,000 રૂપિયા! અમેરિકન મહિલાને ટેક્સી ડ્રાઈવરે માયાનગરી બતાવી લૂંટી | Mumbai Taxi …

મુંબઈ: 400 મીટરના 18,000 રૂપિયા! અમેરિકન મહિલાને ટેક્સી ડ્રાઈવરે માયાનગરી બતાવી લૂંટી | Mumbai Taxi …

2 months ago
વડોદરામાં ઈદની ઉત્સાહભેર ઉજવણી : મુસ્લિમ બિરાદરોએ સામૂહિક નમાઝ પઢી ખુદાની બંદગી કરી | Eid celebrated…

વડોદરામાં ઈદની ઉત્સાહભેર ઉજવણી : મુસ્લિમ બિરાદરોએ સામૂહિક નમાઝ પઢી ખુદાની બંદગી કરી | Eid celebrated…

3 days ago
પત્નીના પિયર ગયા પછી પતિનો ગળા ફાંસો ખાઇને આપઘાત | Husband commits suicide by hanging himself after …

પત્નીના પિયર ગયા પછી પતિનો ગળા ફાંસો ખાઇને આપઘાત | Husband commits suicide by hanging himself after …

2 months ago
પવિત્ર શ્રાવણ માસનો કાલથી શુભારંભ : શિવ મંદિરો ભોલેનાથના નાદથી ગુંજશે | Holy month of Shravan begins…

પવિત્ર શ્રાવણ માસનો કાલથી શુભારંભ : શિવ મંદિરો ભોલેનાથના નાદથી ગુંજશે | Holy month of Shravan begins…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News