gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પક્ષી સાથે અથડાયા બાદ ઈન્ડિગોનું વિમાન નુકસાનગ્રસ્ત, ઋષિકેશમાં સર્જાઈ દુર્ઘટના | IndiGo Flight Damag…

G METRO NEWS by G METRO NEWS
November 24, 2025
in INDIA
0 0
0
પક્ષી સાથે અથડાયા બાદ ઈન્ડિગોનું વિમાન નુકસાનગ્રસ્ત, ઋષિકેશમાં સર્જાઈ દુર્ઘટના | IndiGo Flight Damag…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bird Strike Damages IndiGo Aircraft: ઈન્ડિગો એરલાઈન્સના એક વિમાન સાથે મોટી દુર્ઘટના ટળી ગઈ છે. મુંબઈથી ઉડાન ભરેલા ઈન્ડિગોના વિમાન સાથે ઉત્તરાખંડના ઋષિકેશ નજીક પક્ષી અથડાતાં વિમાનને નુકસાન થયું હોવાના અહેવાલ છે. જોકે, વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત હોવાની પુષ્ટિ અધિકારીઓએ કરી છે.

લેન્ડિંગ દરમિયાન સર્જાઈ ઘટના

અહેવાલો અનુસાર, ઈન્ડિગો એરલાઈન્સનું વિમાન મુંબઈથી 186 મુસાફરોને લઈને આવી રહ્યું હતું. ઉત્તરાખંડના દેહરાદૂન સ્થિત ઋષિકેશ નજીક જોલી ગ્રાન્ટ એરપોર્ટ પર વિમાન જ્યારે રનવે પર હતું, ત્યારે તે પક્ષી સાથે અથડાયું, જેના કારણે વિમાનના એક ભાગને નુકસાન થયું. અકસ્માત સમયે વિમાનમાં 186 મુસાફરો સવાર હતા. તાત્કાલિક કાર્યવાહીને કારણે કોઈ મોટી જાનહાનિ થઈ નથી અને બધા મુસાફરો સુરક્ષિત છે.

આ પણ વાંચો: ભારતે રશિયાથી આયાત કરાતા ક્રૂડની ખરીદી ઘટાડવી પડશે : સપ્લાય અનિશ્ચિત

વિમાન સાથે પક્ષીઓ કેમ અથડાય છે?

વિમાન સાથે પક્ષીઓ અથડાવવાની ઘટના સામાન્ય રીતે ત્યારે બને છે જ્યારે વિમાન ઓછી ઊંચાઈએ હોય છે, એટલે કે ટેકઓફ અથવા લેન્ડિંગ દરમિયાન. સામાન્ય રીતે અસરગ્રસ્ત ભાગોમાં વિમાનનું નાક (નોઝ), વિન્ડશિલ્ડ, પાંખો અને લેન્ડિંગ લાઇટનો સમાવેશ થાય છે.

સૌથી મોટું જોખમ વિમાનના એન્જિનને છે. આધુનિક જેટ એન્જિનો નાના પક્ષીઓ સાથેની ટક્કર સહન કરવા માટે રચાયેલા હોય છે, પરંતુ જો મોટું પક્ષી અથડાય તો એન્જિનમાં કંપન, શક્તિ ગુમાવવી અથવા એન્જિન બંધ થવા જેવી ગંભીર સમસ્યા થઈ શકે છે. એરપોર્ટ સત્તાવાળાઓ દ્વારા આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
કાશ્મીરમાં તાપમાન ‘0’ એ પહોંચ્યું, ઉત્તર ભારતમાં ઠંડીના પ્રકોપ વચ્ચે 6 રાજ્યોમાં વરસાદની આગાહી | Tem…

કાશ્મીરમાં તાપમાન '0' એ પહોંચ્યું, ઉત્તર ભારતમાં ઠંડીના પ્રકોપ વચ્ચે 6 રાજ્યોમાં વરસાદની આગાહી | Tem...

કેનેડા નાગરિકતાના કાયદામાં મહત્ત્વપૂર્ણ સુધારો કરશે, ભારતીયોને મોટો ફાયદો થશે | Canada will change i…

કેનેડા નાગરિકતાના કાયદામાં મહત્ત્વપૂર્ણ સુધારો કરશે, ભારતીયોને મોટો ફાયદો થશે | Canada will change i...

ભારતે રશિયાથી આયાત કરાતા ક્રૂડની ખરીદી ઘટાડવી પડશે : સપ્લાય અનિશ્ચિત | India will have to reduce pur…

ભારતે રશિયાથી આયાત કરાતા ક્રૂડની ખરીદી ઘટાડવી પડશે : સપ્લાય અનિશ્ચિત | India will have to reduce pur...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખાનગી સ્કૂલને ટક્કર આપે તેવી સુવિધાઓ વચ્ચે રસૂલાબાદની સરકારી સ્કૂલમાં આદિવાસી બાળકો ભણે છે | Tribal …

11 months ago
સુરતની હૃદય ધ્રૂજાવતી ઘટના: નજર સામે પત્નીએ આત્મવિલોપન કર્યું, પતિ વીડિયો ઉતારતો રહ્યો | Husband Sho…

7 months ago
ટ્રેડ વોર વચ્ચે RBI વ્યાજ દર ઘટાડી પાંચ ટકા સુધી લઈ આવે તેવી ધારણા | RBI expected to cut interest ra…

1 year ago
PM મોદીમાં હિંમત નથી કે અમેરિકા વિરુદ્ધ એક શબ્દ બોલે… 3 ભારતીયના મોત મુદ્દે રાહુલ ગાંધીના પ્રહાર |…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News