gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

’65 લાખ જ નહીં, બે કલાકમાં 116 લાખ મત પડી શકે’, રાહુલ ગાંધીના આરોપ પર ચૂંટણી પંચનો વળતો જવાબ | elect…

G METRO NEWS by G METRO NEWS
April 22, 2025
in INDIA
0 0
0
’65 લાખ જ નહીં, બે કલાકમાં 116 લાખ મત પડી શકે’, રાહુલ ગાંધીના આરોપ પર ચૂંટણી પંચનો વળતો જવાબ | elect…
0
VIEWS
Share on FacebookShare on Twitter

EC Reply to Rahul Gandhi Allegations: 20 એપ્રિલના રોજ રાહુલ ગાંધીએ તેમના યુએસ પ્રવાસ દરમિયાન મહારાષ્ટ્ર ચૂંટણી પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. ચૂંટણી પંચે મંગળવારે આ અંગે એક નિવેદન બહાર પાડ્યું છે. 

કમિશને જણાવ્યું હતું કે, ‘ભારતમાં જે પ્રમાણમાં અને ચોકસાઈથી ચૂંટણીઓ યોજવામાં આવે છે તેની વિશ્વભરમાં પ્રશંસા થાય છે. આખો દેશ જાણે છે કે સરકારી કર્મચારીઓ મતદાર યાદી તૈયાર કરવા, મતદાન કરવા અને મતગણતરી સહિતની દરેક ચૂંટણી પ્રક્રિયામાં સામેલ હોય છે. કમિશનને બદનામ કરવાનો પ્રયાસ સંપૂર્ણપણે વાહિયાત છે.’

રાહુલ ગાંધીએ શું આરોપ લગાવ્યા હતા?

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ અગાઉ મહારાષ્ટ્ર ચૂંટણીમાં છેતરપિંડીથી મતદારો ઉમેરવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલે તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં પાંચ વર્ષમાં 32 લાખ મતદારો ઉમેરવામાં આવ્યા હતા, જ્યારે પાંચ મહિના પછી, વિધાનસભા ચૂંટણી માટે 39 લાખ મતદારો ઉમેરવામાં આવ્યા હતા.

આ વર્ષે ફેબ્રુઆરીમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મહારાષ્ટ્ર ચૂંટણીમાં ગોટાળા થયા છે. ભાજપ જીતી શકે તે માટે મતદાર યાદીમાં નવા મતદારો ઉમેરવામાં આવ્યા. રાહુલે ચૂંટણી પંચ પાસેથી મતદારોનો ડેટા માંગ્યો હતો.

કોંગ્રેસના સાંસદે કહ્યું હતું કે, ‘અમે ચૂંટણી પંચને આની તપાસ કરવા કહ્યું છે. અમે મતદાર યાદી, નામ અને સરનામા માંગ્યા છે. અમે ઇચ્છીએ છીએ કે તેમના ફોટોગ્રાફ્સ પણ આપવામાં આવે. અમને લોકસભા અને વિધાનસભાની મતદાર યાદી જોઈએ છે. ઘણા મતદારોના નામ પણ કાઢી નાખવામાં આવ્યા છે. આ દલિત, લઘુમતી મતો છે. હું કોઈ આરોપ નથી લગાવી રહ્યો, પણ  કંઇક ગોટાળો છે.’

આ પણ વાંચો: BIG NEWS: જમ્મુ કાશ્મીરના પહલગામમાં પર્યટકો પર આતંકવાદી હુમલો, એકનું મોત, ચાર ઘાયલ

રાહુલ ગાંધીના આરોપનો ચૂંટણી પંચે આપ્યો જવાબ 

ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, ‘કોઈપણ વ્યક્તિ દ્વારા ખોટી માહિતી ફેલાવવી એ ફક્ત કાયદાના અનાદરની નિશાની નથી. તે તેમના રાજકીય પક્ષમાંથી નિયુક્ત થયેલા હજારો પ્રતિનિધિઓને પણ બદનામ કરે છે. આવા નિવેદનો ચૂંટણી દરમિયાન અથાક અને પારદર્શક રીતે કામ કરતા લાખો ચૂંટણી કર્મચારીઓના મનોબળને નિરાશ કરે છે. મતદારો દ્વારા કોઈપણ પ્રતિકૂળ ચુકાદા પછી ચૂંટણી પંચ સાથે ચેડા થયાનું કહીને તેને બદનામ કરવાનો કોઈપણ પ્રયાસ સંપૂર્ણપણે વાહિયાત છે.’

ચૂંટણી પંચે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે, ‘ભારતમાં મતદાર યાદી જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1950 અને મતદાર નોંધણી નિયમો, 1960 મુજબ તૈયાર કરવામાં આવે છે. કાયદા અનુસાર, મતદાન યાદીઓ ચૂંટણી પહેલા અથવા દર વર્ષે એક વાર સુધારવામાં આવે છે. મતદાર યાદીની અંતિમ નકલ તમામ રાષ્ટ્રીય/રાજ્ય રાજકીય પક્ષો (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સહિત) ને સુપરત કરવામાં આવે છે.’

પંચે કહ્યું, ‘દેશમાં બધી ચૂંટણીઓ કાયદા મુજબ જ થાય છે. ભારતમાં જે પ્રમાણમાં અને ચોકસાઈથી ચૂંટણીઓ યોજવામાં આવે છે તેની સમગ્ર વિશ્વમાં પ્રશંસા થાય છે. આખો દેશ જાણે છે કે મતદાર યાદી તૈયાર કરવા, મતદાન કરવા અને મત ગણતરી સહિતની દરેક ચૂંટણી પ્રક્રિયા સરકારી કર્મચારીઓ દ્વારા જ ગોઠવવામાં આવે છે. આ રાજકીય પક્ષો કે ઉમેદવારો દ્વારા નિયુક્ત અધિકૃત પ્રતિનિધિઓની હાજરીમાં થાય છે અને મતદાન મથકથી લઈને મતવિસ્તાર સ્તર સુધી તેનું પાલન કરવામાં આવે છે.

'65 લાખ જ નહીં, બે કલાકમાં 116 લાખ મત પડી શકે', રાહુલ ગાંધીના આરોપ પર ચૂંટણી પંચનો વળતો જવાબ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દિલ્હીમાં 128 કરોડના બનાવટી GST ઈનવોઈસ કૌભાંડનો પર્દાફાશ | Fake GST invoice scam worth Rs 128 crore …
INDIA

દિલ્હીમાં 128 કરોડના બનાવટી GST ઈનવોઈસ કૌભાંડનો પર્દાફાશ | Fake GST invoice scam worth Rs 128 crore …

May 17, 2026
પાકે. ભારતના શિક્ષિત યુવાનોને આતંકી બનાવી ગઝવા-એ-હિંદનું કાવતરું ઘડયું હતું : એનઆઇએ | Pak Devised Gh…
INDIA

પાકે. ભારતના શિક્ષિત યુવાનોને આતંકી બનાવી ગઝવા-એ-હિંદનું કાવતરું ઘડયું હતું : એનઆઇએ | Pak Devised Gh…

May 17, 2026
ભાજપે જે મહિલાને ઉમેદવાર બનાવ્યા, તેના પર સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ, 7ની ધરપકડ | Punjab BJP Ferozepu…
INDIA

ભાજપે જે મહિલાને ઉમેદવાર બનાવ્યા, તેના પર સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ, 7ની ધરપકડ | Punjab BJP Ferozepu…

May 16, 2026
Next Post
‘યા હબીબી, યા હબીબી… બોલીને મોહમ્મદ બિન સલમાનને મળશે પીએમ મોદી’, ઓવૈસીના પ્રહાર | pm modi will gre…

'યા હબીબી, યા હબીબી... બોલીને મોહમ્મદ બિન સલમાનને મળશે પીએમ મોદી', ઓવૈસીના પ્રહાર | pm modi will gre...

BIG NEWS: જમ્મુ કાશ્મીરના પહલગામમાં પર્યટકો પર આતંકવાદી હુમલો, એકનું મોત, ચાર ઘાયલ | Terrorist Attac…

BIG NEWS: જમ્મુ કાશ્મીરના પહલગામમાં પર્યટકો પર આતંકવાદી હુમલો, એકનું મોત, ચાર ઘાયલ | Terrorist Attac...

USA-ચીન ટ્રેડવૉરનો ભારતને પ્રથમ મોટો ફાયદો, ડ્રેગને રદ કરેલા બોઈંગ વિમાનો ખરીદવાની તૈયારી | air indi…

USA-ચીન ટ્રેડવૉરનો ભારતને પ્રથમ મોટો ફાયદો, ડ્રેગને રદ કરેલા બોઈંગ વિમાનો ખરીદવાની તૈયારી | air indi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના અઘ્યક્ષસ્થાને જિલ્લાના બ્રિજની ચકાસણી તથા ર…

ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના અઘ્યક્ષસ્થાને જિલ્લાના બ્રિજની ચકાસણી તથા ર…

10 months ago
સામ, દામ, દંડ અને ભેદ : પહેલગામ હુમલા પછી ભારત પાકિસ્તાન સામે ચાણક્ય નીતિ અનુસરતું હોય તેમ લાગે છે |…

સામ, દામ, દંડ અને ભેદ : પહેલગામ હુમલા પછી ભારત પાકિસ્તાન સામે ચાણક્ય નીતિ અનુસરતું હોય તેમ લાગે છે |…

1 year ago
૨૧ મહિનાથી ફરાર ખંડણીના આરોપીને પકડવામાં પોલીસ નિષ્ફળ | Police fail to arrest extortion accused who …

૨૧ મહિનાથી ફરાર ખંડણીના આરોપીને પકડવામાં પોલીસ નિષ્ફળ | Police fail to arrest extortion accused who …

9 months ago
પોરબંદરના દરિયામાં ‘લાઇટ’ ફિશિંગ કરતા ત્રણ માછીમારોની ધરપકડ | Three fishermen arrested for ‘light’ f…

પોરબંદરના દરિયામાં ‘લાઇટ’ ફિશિંગ કરતા ત્રણ માછીમારોની ધરપકડ | Three fishermen arrested for ‘light’ f…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News