gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘7 દિવસમાં સોગંદનામું આપો અથવા દેશની માફી માગો…’, ‘વોટ ચોરી’ના આરોપ પર ECનું મોટું નિવેદન | Electi…

G METRO NEWS by G METRO NEWS
August 17, 2025
in INDIA
0 0
0
‘7 દિવસમાં સોગંદનામું આપો અથવા દેશની માફી માગો…’, ‘વોટ ચોરી’ના આરોપ પર ECનું મોટું નિવેદન | Electi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

EC slams Voter Fraud Allegations: ‘વોટ ચોરી’ના આરોપ પર ચૂંટણી પંચનું મોટું નિવેદન સામે આવ્યું છે. ચૂંટણી પંચે આજે રવિવારે (17 ઓગસ્ટ) પ્રેસ કોન્ફરન્સ યોજીને સમગ્ર મામલે માહિતી આપી હતી. જેમાં બિહારમાં સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) મુદ્દે વિપક્ષ છેલ્લાં ઘણાં સમયથી સત્તાધારી રપક્ષ અને ચૂંટણી પંચ વોટ ચોરી સહિતના ગંભીર આરોપો મૂકી રહ્યા છે. આ અંગે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જવાબ આપ્યા છે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, ‘અમારા માટે પક્ષ-વિપક્ષ બંને સરખાં છે.’ આ પત્રકાર પરિષદમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા હતા.

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે, ‘તેમણે ચૂંટણી પંચ અને મતદાર યાદીને લઈને જે આરોપ લગાવ્યા છે, તે નિરાધાર છે અને ખોટા છે. જો તેમની પાસે પોતાના દાવાના પૂરાવા છે તો તેમણે 7 દિવસમાં સોગંદનામું આપવું પડશે, નહીતર આખા દેશની માફી માગવી પડશે.’

તેમણે વધુમાં જણાવ્યું કે, ‘ગંભીર ચિંતાનો વિષય છે કે રાજકીય પક્ષોના જિલ્લા પ્રમુખો અને તેમના દ્વારા નિયુક્ત કરાયેલા BLO દ્વારા ચકાસવામાં આવેલા દસ્તાવેજો અને પ્રમાણપત્રો રાજ્ય કે રાષ્ટ્રીય સ્તરના નેતાઓ સુધી પહોંચી નથી રહ્યા અથવા તો જમીની સ્તરે વાસ્તવિક્તાને નજરઅંદાજ કરીને ભ્રમ ફેલાવવાની કોશિશ કરવામાં આવી રહી છે.’

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે શું-શું કહ્યું?

• અમારા માટે ના કોઈ પક્ષ છે, ના કોઈ વિપક્ષ, તમામ સમકક્ષ છે. જો કે, વોટ ચોરી જેવા શબ્દોનો ઉપયોગ ખોટો. આ પ્રકારના મામલામાં કોર્ટમાં અરજી કરવી જોઈએ.

• મતદારોના ફોટા, નામ અને ઓળખ જાહેરમાં બતાવવામાં આવ્યા, જે સંપૂર્ણપણે ખોટું છે.’

• 7 દિવસમાં સોગંદનામું આપવું પડશે, નહીતર આખા દેશની માફી માગવી પડશે.

• કેટલાકે ડબલ વોટિંગના આરોપ મૂક્યા, પુરાવા માંગ્યા તો જવાબ ના મળ્યો, ચૂંટણી પંચ આવા આરોપોથી ગભરાતું નથી. અમારા ખભે બંદૂક રાખીને રાજકારણ ખેલાઈ રહ્યું છે.

• કોઈ પણ ફરિયાદ માટે ચૂંટણી પંચના દરવાજા ખુલ્લા છે, કેટલાક પક્ષો-નેતાઓ બિહારની SIR પ્રક્રિયા વિશે ખોટી માહિતી ફેલાવી રહ્યા છે, જે ચિંતાનો વિષય છે.

• હાલમાં જ મતદારોની મંજૂરી વિના જ તેમની તસવીરો જાહેર કરી દેવાઈ. તેમના પર આરોપ મૂકાયા, તેમનો ઉપયોગ કરાયો. શું ચૂંટણી પંચે કોઈની મા-વહુ કે પુત્રીના સીસીટીવી ફૂટેજ જાહેર કરવા જોઈએ? 

• ચૂંટણી પ્રક્રિયામાં એક કરોડથી વધુ કર્મચારી, 10 લાખથી વધુ બુથ એજન્ટ અને 20 લાખથી વધુ ઉમેદવારોના એજન્ટ હોય છે, આટલા લોકો સામે વોટ ચોરી કેવી રીતે થઈ શકે? 

આ પણ વાંચો: 78 વર્ષ બાદ શિફ્ટ થઈ રહ્યું છે ભારતના વડાપ્રધાનનું કાર્યાલય, જાણો સાઉથ બ્લોક છોડવાનું કારણ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઈરાન-અમેરિકા વચ્ચે વાતચીતમાં ભારત સહિત આ 5 દેશોનો રોલ! પડદાં પાછળની કૂટનીતિ તેજ: રિપોર્ટમાં દાવો | m…
INDIA

ઈરાન-અમેરિકા વચ્ચે વાતચીતમાં ભારત સહિત આ 5 દેશોનો રોલ! પડદાં પાછળની કૂટનીતિ તેજ: રિપોર્ટમાં દાવો | m…

March 24, 2026
અમેરિકા-ઈરાન યુદ્ધની અસર : ભારતીય બજારમાં રૂ. 48.29 લાખ કરોડ સ્વાહા | Impact of US Iran war: Indian …
INDIA

અમેરિકા-ઈરાન યુદ્ધની અસર : ભારતીય બજારમાં રૂ. 48.29 લાખ કરોડ સ્વાહા | Impact of US Iran war: Indian …

March 24, 2026
કોવિડના ‘લોકડાઉન’ સામે લડયા તે રીતે યુદ્ધની કટોકટી સામે લડીશું : મોદી | We will fight the crisis of …
INDIA

કોવિડના ‘લોકડાઉન’ સામે લડયા તે રીતે યુદ્ધની કટોકટી સામે લડીશું : મોદી | We will fight the crisis of …

March 24, 2026
Next Post
ખટંબા આવાસ યોજનાના ટેરેસ ઉપર જુગાર રમતા 7 ઝડપાયા , રૂ.1.22લાખની મત્તા જપ્ત | 7 caught for gambling o…

ખટંબા આવાસ યોજનાના ટેરેસ ઉપર જુગાર રમતા 7 ઝડપાયા , રૂ.1.22લાખની મત્તા જપ્ત | 7 caught for gambling o...

કારમાં અંકલેશ્વરથી દહેજ લઈ જવાતા દેશી દારૂના જથ્થા સાથે ચાલક ઝડપાયો, બે ફરાર | Driver caught with li…

કારમાં અંકલેશ્વરથી દહેજ લઈ જવાતા દેશી દારૂના જથ્થા સાથે ચાલક ઝડપાયો, બે ફરાર | Driver caught with li...

ગોંડલમાં ધોધમાર વરસાદે લોકમેળાની મજા બગાડી, મેળાના ગ્રાઉન્ડમાં પાણી ભરાતા રાઇડ્સ બંધ | gondal rain l…

ગોંડલમાં ધોધમાર વરસાદે લોકમેળાની મજા બગાડી, મેળાના ગ્રાઉન્ડમાં પાણી ભરાતા રાઇડ્સ બંધ | gondal rain l...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં દવાખાનું ખોલી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા : બોગસ ડોક્ટર ઝડપાયો | Bogus do…

વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં દવાખાનું ખોલી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા : બોગસ ડોક્ટર ઝડપાયો | Bogus do…

7 months ago
દંતેશ્વરમાં રિક્ષા ધીરે ચલાવવાનું કહેતા વૃદ્ધા પર હુમલો | Elderly woman attacked for asking rickshaw…

દંતેશ્વરમાં રિક્ષા ધીરે ચલાવવાનું કહેતા વૃદ્ધા પર હુમલો | Elderly woman attacked for asking rickshaw…

8 months ago
ઉત્તરપ્રદેશમાં શરમજનક ઘટના : મિરઝાપુરમાં જામા મસ્જિદમાં મોડી રાતે આગ લગાવી, 5 લોકો પકડાયા | Uttar Pr…

ઉત્તરપ્રદેશમાં શરમજનક ઘટના : મિરઝાપુરમાં જામા મસ્જિદમાં મોડી રાતે આગ લગાવી, 5 લોકો પકડાયા | Uttar Pr…

4 months ago
ઓડી, BMW, મર્સિડીઝ..ભારત-EUની ટ્રેડ ડીલ બાદ લક્ઝરી કાર કેટલી સસ્તી થશે? | India and European Union F…

ઓડી, BMW, મર્સિડીઝ..ભારત-EUની ટ્રેડ ડીલ બાદ લક્ઝરી કાર કેટલી સસ્તી થશે? | India and European Union F…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News