gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કારમાં અંકલેશ્વરથી દહેજ લઈ જવાતા દેશી દારૂના જથ્થા સાથે ચાલક ઝડપાયો, બે ફરાર | Driver caught with li…

G METRO NEWS by G METRO NEWS
August 17, 2025
in GUJARAT
0 0
0
કારમાં અંકલેશ્વરથી દહેજ લઈ જવાતા દેશી દારૂના જથ્થા સાથે ચાલક ઝડપાયો, બે ફરાર | Driver caught with li…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અંકલેશ્વર રૂરલ પોલીસે દિલ્હી- મુંબઈ એક્સપ્રેસ હાઈવે પરથી દેશી દારૂનો જથ્થો ભરી પસાર થઈ રહેલ કારને ચાલક સાથે નવા પુનગામ પાસેથી ઝડપી પાડી રૂ. 1 લાખની કિંમતના દેશી દારૂના જથ્થા સાથે કુલ રૂ. 3.05 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી અન્ય બે શખ્સોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અંકલેશ્વર રૂરલ પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે, કારમાં દેશી દારૂનો જથ્થો દિલ્હી – મુંબઈ એક્સપ્રેસ હાઈવે પરથી દહેજ જનાર છે. જેથી પોલીસે નવા પુનગામ ખાતે વોચ ગોઠવી બાતમી મુજબની કારને રોકી ચાલક ભાવિન ઠાકોરભાઈ વસાવા (રહે- અમરતપરા ગામ ,અંકલેશ્વર) ને ઝડપી પાડ્યો હતો. કારની તલાસી લેતા તેમાંથી દારૂના 21 થેલા મળી આવ્યા હતા. આરોપીએ આ દારૂનો જથ્થો અમરતપરાના મણીબેન અંબુભાઈ વસાવા પાસેથી મેળવી દહેજ ખાતે રહેતા અજય રાઠોડ નામના વ્યક્તિને આપવાનો હોવાની કબુલાત કરી હતી. પોલીસે રૂપિયા એક લાખની કિંમત ધરાવતો 504 લીટર દેશી દારૂનો જથ્થો, કાર તથા મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 3,05, 800નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીની પ્રોહીબિશનના ગુનામાં અટકાયત કરી દારૂનો જથ્થો ભરી આપનાર તથા મંગાવનારને વોન્ટેડ જાહેર કર્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
ગોંડલમાં ધોધમાર વરસાદે લોકમેળાની મજા બગાડી, મેળાના ગ્રાઉન્ડમાં પાણી ભરાતા રાઇડ્સ બંધ | gondal rain l…

ગોંડલમાં ધોધમાર વરસાદે લોકમેળાની મજા બગાડી, મેળાના ગ્રાઉન્ડમાં પાણી ભરાતા રાઇડ્સ બંધ | gondal rain l...

જંબુસર, ભરૂચ તથા અંકલેશ્વરમાં જુગાર રમતા 25 ઝડપાયા , રૂ. 6.05 લાખની મત્તા જપ્ત | 25 people caught fo…

જંબુસર, ભરૂચ તથા અંકલેશ્વરમાં જુગાર રમતા 25 ઝડપાયા , રૂ. 6.05 લાખની મત્તા જપ્ત | 25 people caught fo...

યુવક પર તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી લાશ નદીમાં ફેંકી દીધી: પી.એમ. રિપોર્ટમાં ખુલાસો થયો | Youth stabbe…

યુવક પર તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી લાશ નદીમાં ફેંકી દીધી: પી.એમ. રિપોર્ટમાં ખુલાસો થયો | Youth stabbe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરકારનું છળ! ટેકામાં 33,900 નો કાપ મુકી 44 હજાર ‘સહાય’ આપશે | Government’s trick 33 900 will be cut …

11 months ago
નવાયાર્ડમાં કાકા ભત્રીજા પર હુમલો કરી આરોપીઓ ફરાર | Accused abscond after attacking uncle and nephew…

10 months ago
ઈન્ડોનેશિયા તરફ સિંગદાણાની નિકાસ અટકતાં ભારતના નિકાસકારોને ફટકો | groundnut exporters to Indonesia h…

1 year ago
જામનગરમાં નજીક ઠેબા ચોકડી પાસે ટેન્કર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં બે પિતરાઈ ભાઈઓ ઘાયલ | Two cousins …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News