gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘7 પોલીસ અધિકારીના હાથ ટાંટિયા તોડાવીને અહીં…’ યોગી સરકારના કેબિનેટ મંત્રીનું વિવાદિત નિવેદન

G METRO NEWS by G METRO NEWS
March 20, 2025
in INDIA
0 0
0
‘7 પોલીસ અધિકારીના હાથ ટાંટિયા તોડાવીને અહીં…’ યોગી સરકારના કેબિનેટ મંત્રીનું વિવાદિત નિવેદન
4
VIEWS
Share on FacebookShare on Twitter

Image Source: Twitter

Sanjay Nishad Controversial Statement: ઉત્તર પ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી અને નિષાદ પાર્ટીના પ્રમુખ સંજય નિષાદે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. સંજય નિષાદ પોતાની પાર્ટીની જનાધિકાર યાત્રા લઈને સુલતાનપુર પહોંચ્યા હતા. અહીં તેમણે પોલીસ અંગે વિવાદાસ્પદ નિવેદન આપી દીધુ છે. તેમણે કહ્યું કે, ‘હું આમ જ અહીં નથી પહોંચ્યો, પરંતુ 7 પોલીસ અધિકારીના હાથ-ટાંટિયા તોડાવીને, તેને ખાડામાં ફેંકાવીને અહીં પહોંચ્યો છું.’

7 પોલીસ અધિકારીના હાથ ટાંટિયા તોડાવીને અહીં પહોંચ્યો છું

સંજય નિષાદે કહ્યું કે, ‘જો નિષાદ સમાજના કોઈપણ વ્યક્તિને નકલી કેસમાં ફસાવવામાં આવશે તો અમે તે નહીં સહન કરીશું. અમારા સમુદાયના ઘણા લોકોને નકલી કેસોમાં ફસાવવામાં આવ્યા છે.’ સંજય નિષાદે પોલીસને કહ્યું કે, ‘અમારા છોકરાઓ સામેના તમામ ખોટા કેસ હટાવો, નહીંતર આંદોલન થશે અને પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવશે. હું મુખ્યમંત્રીને પણ ફરિયાદ કરીશ, હું અહીં સુધી આમ જ નથી પહોંચ્યો. હું 7 પોલીસ અધિકારીના હાથ-ટાંટિયા તોડાવીને પહોંચ્યો છું.’

વધુ નાટક કરશો તો જેલ ભેગા થઈ જશો

સંજય નિષાદે આગળ કહ્યું કે, ‘જો અમારા સમાજના કોઈ પણ વ્યક્તિને ફસાવવામાં આવશે તો અમે તે સહન નહીં કરીશું. પોલીસ અધિકારી તમે વધુ નાટક કરશો તો જેલ ભેગા થઈ જશો અને જામીન પણ નહીં મળશે. જો જરૂર પડશે તો પોલીસ અધિકારી સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે.’ સંજય નિષાદે સુલ્તાનપુરના ચાંદા વિસ્તારના મદારદીહ ગામમાં આ નિવેદન આપ્યું હતું.

દલિત અને નિષાદ પરિવાર વચ્ચે વિવાદ

તમને જણાવી દઈએ કે, 14 માર્ચે હોળીના દિવસે સુલતાનપુરમાં જ એક ઘટના ઘટી હતી. અહીં રંગો રમવા દરમિયાન એક દલિત અને નિષાદ પરિવાર વચ્ચે વિવાદ થઈ થયો હતો. આ દરમિયાન બંને પરિવારો વચ્ચે મારપીટ થઈ અને દલિત પરિવારના કહેવા પર શાહપુર ગામના પ્રધાન સહિત પાંચ લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: નાગપુર હિંસાના માસ્ટરમાઈન્ડની તસવીર જાહેર, ભડકાઉ ભાષણ બાદ જ લોકો ઉશ્કેરાયાનો દાવો

તેમાં પ્રધાન સહિત ચાર લોકોને જેલમાં પણ મોકલી દેવામાં આવ્યા હતા. નિષાદ પરિવારે આ અંગે સંજય નિષાદને ફરિયાદ કરી તો તેમણે સીઓ અને અન્ય અધિકારીઓને નિર્દેશ આપ્યો. સંજય નિષાદનું કહેવું છે કે, જેમની ધરપકડ કરવામાં આવી છે તેઓ નિર્દોષ છે અને તેમને છોડી દેવામાં આવે, નહીંતર તેમના પર કાર્યવાહી કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
ગુજરાતમાં ‘સાઈલન્ટ કિલર’ હિપેટાઈટિસ-બીને કારણે 5 વર્ષમાં 474 લોકોના મોતથી ખળભળાટ | 474 people died due to Hepatitis B in Gujarat in 5 years

ગુજરાતમાં 'સાઈલન્ટ કિલર' હિપેટાઈટિસ-બીને કારણે 5 વર્ષમાં 474 લોકોના મોતથી ખળભળાટ | 474 people died due to Hepatitis B in Gujarat in 5 years

અમદાવાદ જિલ્લા-શહેરના હેલ્થ સેન્ટર-હોસ્પિટલોમાં ડૉક્ટર અને વિવિધ સ્ટાફની 1487 જગ્યા ખાલી | Vacancies for doctors and various staff in health centers and hospitals in Ahmedabad

ઔરંગઝૈબ વિવાદ વચ્ચે મહારાષ્ટ્રના મંદિરોમાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં મોટો ઘટાડો, પર્યટનને પણ અસર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાત ગામના અસરગ્રસ્ત ખેડૂતો હવે સત્યાગ્રહ છાવણી ઉપર ઉપવાસ આંદોલન શરૃ કરશે | Affected farmers from sev…

7 months ago
નર્મદા પરિક્રમા: નદી પાર કરતી વખતે લાઈફ જેકેટ ફરજિયાત, નહીંતર થશે દંડ, જાણો નવા નિયમો | narmada pari…

4 months ago
ફતેપુરામાં મકાન માલિક અને ભાડૂત વચ્ચે મારામારી | Fight between landlord and tenant in Fatehpura

1 year ago
6 જિલ્લામાં વરસાદની આગાહી, બે દિવસ બાદ ગુજરાતભરમાં શરૂ થશે હીટવેવનો દોર | Rain Forecast in 6 Gujarat…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News