gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

7 વર્ષમાં 600 નવી ‘સહકારી’ મંડળીઓ! યાર્ડ- બેંકને બચાવવા ભાજપનું જ જૂથ મેદાને | 600 new ‘cooperative’…

G METRO NEWS by G METRO NEWS
November 18, 2025
in GUJARAT
0 0
0
7 વર્ષમાં 600 નવી ‘સહકારી’ મંડળીઓ! યાર્ડ- બેંકને બચાવવા ભાજપનું જ જૂથ મેદાને | 600 new ‘cooperative’…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જૂનાગઢ જિલ્લામાં વર્ષ 2018 બાદ નવી મંડળી બનાવવાનો રાફડો ફાટયો : JDCC બેંક- યાર્ડની ચૂંટણી પૂર્વે ભાજપના આદર્શવાદીઓમાં ગાજતો મુદ્દોઃ બોગસ મંડળીના આધારે સહકારી સંસ્થાનો કબ્જો મેળવી કરોડોનો ભ્રષ્ટાચાર આચરાયાના આક્ષેપ

જૂનાગઢ, : જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ડિરેક્ટરોની મુદ્દત પૂર્ણ થયાને ત્રણ-ચાર માસ થઈ ગયા છે. તેવી જ રીતે ૧૦-૧ર દિવસ બાદ જૂનાગઢ યાર્ડની કમિટીની મુદ્દત પૂર્ણ થઈ રહી છે. આ બંને સહકારી સંસ્થાઓની ચૂંટણી યોજાય તે પહેલા બોગસ મંડળીનો મુદ્દો ગરમાયો છે. ભાજપના આગેવાને સહકારી વિભાગના નિયમોને નેવે મુકી બોગસ મંડળીઓ બનાવી લીધી હોવાનો ગણગણાટ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. આ બંને સહકારી સંસ્થાઓમાં નિયમોને બદલે ઘરની પેઢી જેવો વહીવટ ચાલી રહ્યો છે. સહકારી ક્ષેત્રના કેટલાક આગેવાનોમાં જ થતી ચર્ચામાં તથ્ય હોય તો બોગસ મંડળીઓના આધારે સહકારી સંસ્થાઓ પર કબ્જો જમાવી દેવાયો હતો, હવે ફરીવાર કબ્જો ન જમાવી લેવાય તે માટે ભાજપનું જ એક જૂથ સક્રિય બન્યું છે.

સહકારી ક્ષેત્ર એ પૈસા બનાવવાનું કારખાનું હોય તેમ ભરતીના નામે, બીજા વિકાસના કામના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરી ખિસ્સા ભરી લેવાયાની ચર્ચા છે. તદ્દનુસાર, જિલ્લા સહકારી બેંક અને જૂનાગઢ માર્કેટીંગ યાર્ડની ગત ચૂંટણી વખતથી બોગસ મંડળીનો રાફડો ફાટયો અને સહકારી ક્ષેત્રમાં જુના જોગીઓ હતા તેને ઘરે બેસાડી દેવાયા છે. માર્કેટીંગ યાર્ડની ગત ચૂંટણી પહેલા યાર્ડમાં ૮થી ૧૦ કરોડ રૂપિયાની બેલેન્સ હતી. હાલમાં યાર્ડની તમામ બેલેન્સનો વિકાસ થઈ ગયો છે. માર્કેટીંગ યાર્ડની મુદ્દત પૂર્ણ થાય તેના 90 દિવસ પહેલા ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ જાય છે. મુદ્દત પુરી થાય તે પહેલા નવી બોડી અસ્તિત્વમાં આવી જાય છે. તા. 30-11ના યાર્ડની મુદ્દત પુરી થતી હોવા છતાં હજુ સુધી કોઈપણ જાતની ચૂંટણીની પ્રક્રિયા કરવામાં આવતી નથી.  તેવી જ રીતે બેંકની ટર્મમાં અનેક કર્મચારીઓની ભરતી કરવામાં આવી અને આ ભરતીમાં મોટી રકમ લેવામાં આવી હોવાના આક્ષેપો ઉઠયા છે. જેડીસીસી બેંકની મુદ્દત પૂર્ણ થઈ ગઈ હોવાથી ત્યાં ખરા અર્થમાં કસ્ટોડીયનને વહીવટ સોંપી દેવામાં આવે છે પરંતુ હજુ જુની બોડીને કાર્યરત રાખવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…
GUJARAT

રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…

March 30, 2026
રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot’s notorious Ibhala gang …
GUJARAT

રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot’s notorious Ibhala gang …

March 30, 2026
પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો
GUJARAT

પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો

March 30, 2026
Next Post
વિરમગામમાં શાળા પાસે જ ગટરના દૂષિત પાણી રેલાયા | Contaminated sewage water spilled near the school i…

વિરમગામમાં શાળા પાસે જ ગટરના દૂષિત પાણી રેલાયા | Contaminated sewage water spilled near the school i...

વિદ્યાર્થીઓના શિક્ષણના ભોગે સરકારની વાહવાહી! ભાજપની યુનિટી માર્ચમાં પણ શિક્ષકોને જવાબદારી | teachers…

વિદ્યાર્થીઓના શિક્ષણના ભોગે સરકારની વાહવાહી! ભાજપની યુનિટી માર્ચમાં પણ શિક્ષકોને જવાબદારી | teachers...

મોડાસામાં એમ્બ્યુલન્સમાં આગ લાગતાં 4ના મોત, બાળકને અમદાવાદ લઈ જતાં સમયે દુર્ઘટના | Modasa Ambulance …

મોડાસામાં એમ્બ્યુલન્સમાં આગ લાગતાં 4ના મોત, બાળકને અમદાવાદ લઈ જતાં સમયે દુર્ઘટના | Modasa Ambulance ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી, કંડલામાં સૌથી વધુ 45 ડિગ્રી તાપમાન નોંધાયું | Highest temperature of 45 d…

ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી, કંડલામાં સૌથી વધુ 45 ડિગ્રી તાપમાન નોંધાયું | Highest temperature of 45 d…

12 months ago
HCના આદેશ બાદ દુષ્કર્મનો ફરાર આરોપી ઉદ્યોગપતિ વિશાલ મોદી પોલીસ સમક્ષ હાજર, બે મોબાઇલ કરાયા જપ્ત | in…

HCના આદેશ બાદ દુષ્કર્મનો ફરાર આરોપી ઉદ્યોગપતિ વિશાલ મોદી પોલીસ સમક્ષ હાજર, બે મોબાઇલ કરાયા જપ્ત | in…

4 months ago
Bihar Election LIVE : 122 બેઠકો પર આજે બીજા તબક્કાનું મતદાન, 4 લાખ કર્મચારી તહેનાત, 1302 ઉમેદવાર મેદાને

Bihar Election LIVE : 122 બેઠકો પર આજે બીજા તબક્કાનું મતદાન, 4 લાખ કર્મચારી તહેનાત, 1302 ઉમેદવાર મેદાને

5 months ago
ઓનલાઇન ગેમ રમતા યુવાનોના બેંક એકાઉન્ટ ફ્રીઝ થતાં મુડી ગુમાવવાનો વારો | Youth playing online games fa…

ઓનલાઇન ગેમ રમતા યુવાનોના બેંક એકાઉન્ટ ફ્રીઝ થતાં મુડી ગુમાવવાનો વારો | Youth playing online games fa…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News