gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

70 જેટલા ફસાયેલા યાત્રિકોને એરલિફ્ટ કરી છોટેકાશી લવાયા | Around 70 stranded passengers airlifted to …

G METRO NEWS by G METRO NEWS
August 9, 2025
in GUJARAT
0 0
0
70 જેટલા ફસાયેલા યાત્રિકોને એરલિફ્ટ કરી છોટેકાશી લવાયા | Around 70 stranded passengers airlifted to …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ખરાબ વાતાવરણના કારણે ‘ઓપરેશન જિંદગી’ અટવાયું

– ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ કેમ્પની મુલાકાત લઈ પ્રવાસીઓને આશ્વાસન આપ્યું, મહિલા યાત્રિકે રાખડી બાંધી : આગામી સપ્તાહમાં દેહરાદૂનથી ફ્લાઈટમાં અમદાવાદ આવશે

ભાવનગર : ઉત્તરાખંડના છોટેકાશી જિલ્લાના ધરાલી ગામે આભ ફાટવાની ઘટનાના કારણે ભાવનગરના ૩૮ સહિત ૧૦૦ જેટલા યાત્રિકો ફસાયા હતા. જેમને ગંગોત્રી પાસેની હોટલમાં સુરક્ષિત સ્થાને લઈ જવાયા બાદ ‘ઓપરેશન જિંદગી’ હેઠળ ભાવનગર જિલ્લા સહિતના ૭૦ જેટલા ફસાયેલા યાત્રિકોને હેલિકોપ્ટરથી એરલિફ્ટ કરી છોટેકાશી લવાયા હતા.

શ્રી હોલીડેના અમિતભાઈ ગુપ્તાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગંગોત્રી પાસેથી ૬૫થી ૭૦ પ્રવાસીઓને ઉત્તરાખંડ સરકારની મદદથી રેસ્ક્યુ કરી છોટેકાશી લાવવામાં આવ્યા છે. દરમિયાનમાં વાતાવરણ ખરાબ થતાં રેસ્ક્યુ કામગીરી અટવાઈ હતી. જેથી બાકીના ૩૦થી ૩૫ જેટલા પ્રવાસીઓને પરત લાવવામાં વિઘ્ન નડયો છે. જો કે, વાતાવરણ સ્વચ્છ થયા બાદ આવતીકાલ સુધીમાં બાકીના તમામ યાત્રિકોને પણ હેલિકોપ્ટર મારફત છોટેકાશી લવાશે. તમામ યાત્રિકો માટે રહેવા-જમવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરાઈ છે. બદ્રીનાથમાં ભાગવદ્ સપ્તાહ હોય, ત્યાં અને હરિદ્રારમાં રોકાણ બાદ આગામી સપ્તાહમાં દેહરાદૂનથી ફ્લાઈટ મારફત યાત્રિકો અમદાવાદ અને ત્યાંથી ભાવનગર પરત આવશે.

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ કેમ્પની મુલાકાત લઈ ફસાયેલા પ્રવાસીઓને આશ્વાસન આપ્યું હતું. તેમને એક મહિલા પ્રવાસીએ રાખડી બાંધી રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી હતી. ઉત્તરાખંડ અને ગુજરાત સરકાર તરફથી પૂરતો સહયોગ મળતો હોવાનું તેમણે ઉમેર્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ

Next Post
બાવળામાં તંત્રની 21 ટીમે 1459 ઘરમાં આરોગ્યની ચકાસણી કરી

ગુજરાતના આ વિસ્તારમાં દરેક ઘરમાં જોવા મળશે ઊંધી દિશામાં ફરતી ઘડિયાળ, જાણો શું છે મામલો | Reverse Tic…

ગુજરાતના આ વિસ્તારમાં દરેક ઘરમાં જોવા મળશે ઊંધી દિશામાં ફરતી ઘડિયાળ, જાણો શું છે મામલો | Reverse Tic...

ભાઈ-બહેનના પ્રેમનો અનોખો કિસ્સો: ભાઇને કિડની આપી ‘રક્ષા’ નું બંધન નિભાવવા ચારેય બહેનો તૈયાર થઇ | Rak…

ભાઈ-બહેનના પ્રેમનો અનોખો કિસ્સો: ભાઇને કિડની આપી 'રક્ષા' નું બંધન નિભાવવા ચારેય બહેનો તૈયાર થઇ | Rak...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉદ્યોગપતિ અને વેપારીઓને હની-ટ્રેપમાં ફસાવતી ગેંગની મહિલા સુત્રધાર ઝડપાઈ | Female ringleader of gang …

2 months ago
મહુધામાં ‘મૃતક’ને જીવતા બતાવી બોગસ પાવર ઓફ એટર્ની બનાવીને જમીન હડપવાનું ષડયંત્ર | Conspiracy to grab…

5 months ago
હાથ મિલાવ્યા, પીઠ થાબડી… ઓપરેશન સિંદૂર બાદ તૂર્કીયે પ્રમુખ એર્દોગાન સાથે PM મોદીની ઉષ્માભેર મુલાકા…

11 months ago
ભાવનગર મનપાની સ્ટેન્ડિંગ કમિટિમાં પાણી વેરો ડબલ કરવા નિર્ણય કરાશે | Bhavnagar Municipal Corporation …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News