gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

70 વર્ષ પહેલાંનું Google એટલે ભગવદ્ગોમંડલ, ગુજરાતી ભાષાના જાજરમાન કોશનું આજે થયું હતું પ્રાગટ્ય | Bh…

G METRO NEWS by G METRO NEWS
August 25, 2025
in GUJARAT
0 0
0
70 વર્ષ પહેલાંનું Google એટલે ભગવદ્ગોમંડલ, ગુજરાતી ભાષાના જાજરમાન કોશનું આજે થયું હતું પ્રાગટ્ય | Bh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bhagavadgomandal: આજનો (25મી ઓગસ્ટ) દિવસ ગુજરાતી સાહિત્ય જગતમાં અમૂલ્ય છે. કારણ કે, ડિજિટલાઈઝેશન યુગ પહેલાં ગોંડલના રાજવી સર ભગવતસિંહજીએ રચેલા જ્ઞાનકોશ શબ્દકોશ ભગવદ્ગોમંડલનો આજે પ્રાગટ્ય દિવસ છે. રાજવીએ ઈંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન મારકેટ શબ્દની જગ્યાએ ગુજરાતી ભાષામાં વપરાતો બજાર શબ્દ જોયો અને એમને વિદેશમાં ગુજરાતી ભાષાની તાકાત જોઈને શબ્દ કોશ રચવાની તાલાવેલી જાગી હતી. એ પછી અવિરત 26 વર્ષની જહેમતના અંતે 25મી ઓગસ્ટ 1944માં પહેલો ભાગ પ્રગટ થયો હતો. 

પહેલો ભાગ વર્ષ 1944માં, છેલ્લો ભાગ વર્ષ 1955માં પ્રગટ થયો

ગુજરાતી ભાષામાં સાહિત્યની બે રાજવીઓએ સેવા કરી છે. જેમાં પાટણના રાજવી સિદ્ધરાજ જયસિંહે જૈનાચાર્ય હેમચંદ્રાચાર્યજીના સહયોગથી સિદ્ધહેમ શબ્દાનુશાસન વ્યાકરણ ગ્રંથ રચ્યો અને ગોંડલના રાજવીએ વિદ્યાધિકારી ચંદુલાલ બેચરદાસ પટેલના સહયોગથી ભગવદ્ગોમંડલ શબ્દકોશની રચના કરી છે. 

સર ભગવતે તાયફાઓમાં લખલૂંટ ખર્ચાઓ કરવાના બદલે શબ્દકોશની રચના કરી છે. આ માટે તેમણે રાજ્ય વહીવટની સાથોસાથ કોશ કચેરી અલગ બનાવી હતી. જેમાં રાજવી પોતે રોજ હાજર રહેતા અને વીસ હજાર શબ્દો પોતે એકત્ર કર્યા હતા. એક કારકુન પ્રૂફરીડરની જેમ શબ્દકોશના પ્રૂફ તપાસતા હતા. આ ભાષા યજ્ઞ સતત 26 વર્ષ લાગલગાટ ચાલ્યો હતો. જેના પરિણામ સ્વરૂપે 2,81,377 શબ્દો, 5.40 લાખ અર્થ, 28156 રૂઢિપ્રયોગોના સમાવેશ સાથે 9270 પાનાનો જાજરમાન શબ્દકોશ રચાયો છે. તેનો પહેલો ભાગ 25મી ઓગસ્ટ 1944 અને છેલ્લો નવમો ભાગ એમની ગેરહાજરીમાં આઝાદી પછી 9.3.1955 એમના અનુગામી ભોજરાજજીએ પ્રગટ કરાવ્યો હતો. આ શબ્દકોશમાં પહેલા ભાગમાં 902 પાના, બીજા ભાગમાં 932 પાના, ત્રીજા ભાગમાં 1226 પાના, ચોથા ભાગમાં 1090 પાના, પાંચમા ભાગમાં 1018, છઠ્ઠાભાગમાં 1014, સાતમા ભાગમાં 1066, આઠમા ભાગમાં 1026 અને નવમાં ભાગ સહિતના કુલ 9270 પાના વપરાયા છે.

આ પણ વાંચો: વાહનોની સંખ્યા મામલે ગુજરાત દેશમાં પાંચમા ક્રમે, ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ 5 કરોડ વ્હિકલ

શબ્દકોશ રચવા પાછળ પોણા ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો 

26 વર્ષ દરમિયાન કોષ કચેરી ચલાવવા પાછળ 1,64,096 રૂપિયા, છાપકામ પાછળ 1,08,356 રૂપિયા મળી કુલ 2,72,450 રૂપિયાનો ખર્ચ થયો છે. આ શબ્દકોશમાં જુદી જુદી 23 ભાષાના અર્થો અને વિસ્તૃત વિવરણો અપાયા છે. શબ્દકોશની પડતર કિંમત 545 રૂપિયા થઈ હતી, પરંતુ રાજવીએ ભાષા પ્રેમીઓને ફક્ત 146 રૂપિયામાં નવ ભાગ આપ્યા હતા. શબ્દકોશ બન્યા પછી બધા રાઈટસ નગર પાલિકા પાસે હતા. ઓફસેટ પ્રિન્ટિંગ આવતા ગોંડલ નગરપાલિકાના તત્સમયના પ્રમુખ ગોવિંદભાઈ દેસાઈએ આ શબ્દકોશનું પુનઃમુદ્રણ કરાવવા નક્કી કરતા મુળ ગોંડલ સ્ટેટના ઉપલેટાના વતની રાજકોટના પ્રકાશ કે. બીડુ ઝડપ્યું હતું. હવે આ શબ્દકોશ પર કોપીરાઈટસ હટી ગયા છે અને પબ્લિક ડોમેઈનમાં આવી ગયો છે.

આની પ્રસ્તાવના લખવાની મારી શક્તિ નથી: ગાંધીજી

ગોંડલ રાજવીએ શબ્દકોશની રચના કરતા મહાત્મા ગાંધીજીને એની પ્રસ્તાવના લખવા કહેવામાં આવ્યું હતુ. પરંતુ ગાંધીજીએ કહ્યું હતું કે, ‘પ્રસ્તાવના લખવાની મારી શક્તિ નથી, તમારા સાહસથી હું મુગ્ધ થયો છું.’ માતૃભાષાની તમારા કાર્યથી મોટી સેવા થઈ છે એમ જણાવી પંચગીનીથી પત્ર દ્વારા આશીર્વાદ આપ્યા હતા. આ શબ્દકોશનો નવમા અને છેલ્લા ભાગની પૂજા દ્વારકાના તે સમયના શંકરાચાર્યજી અભિનવતીર્થજીએ પૂજન કર્યું હતું અને વધાવ્યો હતો.

હવે જ્ઞાનકોશ શબ્દકોશ આંગળીના ટેરવે ટચ કરતા મોબાઈલમાં હાજર

ભગવદગોમંડળ શબ્દકોશના ડિજિટલાઈઝેશન માટે રતિલાલ ચંદરિયાની લેક્સિકોન ટીમે ભગીરથ કાર્ય કરી ઓનલાઈન કરી દીધો છે. આજે પણ વેબસાઈટ પર જઈને કોઈ પણ શબ્દ ટાઈપ કરવામાં આવે તો એ શબ્દ એના પારિભાષિક શબ્દો એમના અર્થો અને એમના વિશે જે કંઈ માહિતી હોય એ બધુ સામે આવી જાય છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નંદેસરી વિસ્તારમાં દારૃ વેચતા બે આરોપી ૧૩૨ બોટલ સાથે ઝડપાયા | Two accused arrested with 132 bottles …
GUJARAT

નંદેસરી વિસ્તારમાં દારૃ વેચતા બે આરોપી ૧૩૨ બોટલ સાથે ઝડપાયા | Two accused arrested with 132 bottles …

May 17, 2026
અમદાવાદ: બેંગ્લોર જઇ ફ્લાઇટમાંથી અઢી કરોડના દાગીના ભરેલું પાર્સલ ચોરી આવ્યા, 5ની ધરપકડ | Ahmedabad t…
GUJARAT

અમદાવાદ: બેંગ્લોર જઇ ફ્લાઇટમાંથી અઢી કરોડના દાગીના ભરેલું પાર્સલ ચોરી આવ્યા, 5ની ધરપકડ | Ahmedabad t…

May 17, 2026
પૂર્વ મહિલા કાઉન્સિલરની સંખેડાના પીઆઈ સહિત પાંચ વિરુધ્ધ ફરિયાદ | Former woman councilor files compla…
GUJARAT

પૂર્વ મહિલા કાઉન્સિલરની સંખેડાના પીઆઈ સહિત પાંચ વિરુધ્ધ ફરિયાદ | Former woman councilor files compla…

May 17, 2026
Next Post
જમ્મુ-કાશ્મીરમાં 100 વર્ષમાં બીજી વખત રેકોર્ડબ્રેક વરસાદ, 27 ઓગસ્ટ સુધી આભ ફાટવાની આગાહી | jammu rai…

જમ્મુ-કાશ્મીરમાં 100 વર્ષમાં બીજી વખત રેકોર્ડબ્રેક વરસાદ, 27 ઓગસ્ટ સુધી આભ ફાટવાની આગાહી | jammu rai...

વાહનોની સંખ્યા મામલે ગુજરાત દેશમાં પાંચમા ક્રમે, ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ 5 કરોડ વ્હિકલ | Uttar Prade…

વાહનોની સંખ્યા મામલે ગુજરાત દેશમાં પાંચમા ક્રમે, ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ 5 કરોડ વ્હિકલ | Uttar Prade...

VIDEO: ભાજપના નેતાને ખેંચીને લઈ ગઈ પોલીસ, એન્જિનિયરને જૂતાથી મારવા મામલે ધરપકડ | BJP Leader Arrested…

VIDEO: ભાજપના નેતાને ખેંચીને લઈ ગઈ પોલીસ, એન્જિનિયરને જૂતાથી મારવા મામલે ધરપકડ | BJP Leader Arrested...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાજપના ધારાસભ્ય 5 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા, કર્ણાટક લોકાયુક્તની મોટી કાર્યવાહી | karnataka bjp…

ભાજપના ધારાસભ્ય 5 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા, કર્ણાટક લોકાયુક્તની મોટી કાર્યવાહી | karnataka bjp…

3 months ago
જામનગરમાં ગુરુદ્વારામાં આજે ગુરુનાનક દેવજીની 556મી જન્મ જયંતિની હર્ષો ઉલ્લાસથી ઉજવણી કરાઈ | Guru Nan…

જામનગરમાં ગુરુદ્વારામાં આજે ગુરુનાનક દેવજીની 556મી જન્મ જયંતિની હર્ષો ઉલ્લાસથી ઉજવણી કરાઈ | Guru Nan…

6 months ago
અમદાવાદ: નળ સરોવર પાસેના ધરજી ગામે ટોળાએ પોલીસ પર હુમલો કર્યો, 100થી વધુના ટોળા સામે ગુનો | Ahmedaba…

અમદાવાદ: નળ સરોવર પાસેના ધરજી ગામે ટોળાએ પોલીસ પર હુમલો કર્યો, 100થી વધુના ટોળા સામે ગુનો | Ahmedaba…

2 months ago
‘હું ચૂપ છું તો ચૂપ રહેવા દો, મને છંછેડશો નહીં..’ મહાયુતિમાં ટેન્શન વચ્ચે એકનાથ શિંદેની ચેતવણી | Ekn…

‘હું ચૂપ છું તો ચૂપ રહેવા દો, મને છંછેડશો નહીં..’ મહાયુતિમાં ટેન્શન વચ્ચે એકનાથ શિંદેની ચેતવણી | Ekn…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News