gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

70 વર્ષ લિવ ઇનમાં રહ્યા પછી ૯૫ વર્ષના વરરાજા અને 90 વર્ષની વધૂએ લગ્ન કર્યા | 95 year old groom and 9…

G METRO NEWS by G METRO NEWS
June 6, 2025
in INDIA
0 0
0
70 વર્ષ લિવ ઇનમાં રહ્યા પછી ૯૫ વર્ષના વરરાજા અને 90 વર્ષની વધૂએ લગ્ન કર્યા | 95 year old groom and 9…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાનો અનોખો કિસ્સો

– વયોવૃદ્ધ દંપતીને આઠ સંતાનોમાં ચાર પુત્ર અને ચાર પુત્રી અને તેમાં પણ ચાર જણને સરકારી નોકરી

ઉદયપુર : રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના ગલંદર ગામમા એક અનોખા અને પ્રેરણાદાયક લગ્ન જોવા મળ્યા. અહીં ૭૦ વર્ષ સુધી લિવ ઇનમાં રહેલા ૯૫ વર્ષના રામાભાઈ અંગારી અને ૭૦ વર્ષના જીવલી દેવીએ પરંપરાગત રીતરિવાજથી લગ્ન કરી એક નવું જ ઉદાહરણ પ્રસ્થાપિત કર્યુ. લગ્ન વગર પણ બંને વચ્ચે જીવનસાથી તરીકેનો સંબંધ આજીવન મજબૂત રહ્યો. તેમણે ક્યારેય સામાજિક રીતે લગ્ન કર્યા ન હતા. 

તેમને ચાર પુત્રો અને ચાર પુત્રી સહિત આઠ સંતાન છે. તેમના પણ સંતાનો છે એટલે કે તેઓ દાદાદાદી બની ચૂક્યા છે. આ દંપતીએ સમાજ સામે લગ્ન કરવાની ઇચ્છા જાહેર કરી હતી, જેનો તેમના બાળકોએ આનંદપૂર્વક સ્વીકાર કર્યો હતો. 

પહેલી જૂનના રોજ હલદી અને લગ્નની રસમો થઈ. તેના પછી પાંચ જુને ગામમાં ડીજેની ધુન પર જાન કાઢવાામાં આવી. તેમના લગ્નમાં તેમના સંતાન અને પૌત્રો પણ મન મૂકીને નાચ્યા હતા. તેના પછી રીતરિવાજ મુજબ સાત ફેરા લેવામાં આવ્યા. સાત ફેરા લઈ તેઓ પતિપત્ની બન્યા અને એકબીજાને જીવનસાથીના સ્વરૂપમાં સ્વીકાર્યા. આ ઉપરાંત સામૂહિક ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમા પૂરા ગામે ભાગ લીધો. 

રામાભાઈ અંગારીએ ગુજરાતમાં જીવનભર કૂવા ખોદ્યા હતા અને ખેતીવાડી કરી કુટુંબનું લાલનપાલન કર્યુ હતું. જીવલી દેવીએ પણ ૧૨ વર્ષ સુધી માડા સંસ્થામાં હેન્ડલૂમ પર કામ કર્યુ હતુ. તેના પછી આંખોની રોશની ઘટતા ખેતીવાડી સંભાળી હતી. આ વૃદ્ધ દંપતીને આઠ સંતાનમાં ચાર પુત્રો અને ચાર પુત્રી છે. ૬૦ વર્ષનો પુત્ર બખુ બારાડી ખેડૂત છે, ૫૭ વર્ષનો શિવરામ, ૪૮ વર્ષનો કાંતિલાલ અને ૫૩ વર્ષની સુનીતા સરકારી શિક્ષક છે. જ્યારે ૫૦ વર્ષની અનિતા સરકારી નર્સ છે. ૪૪ વર્ષનો ચોથો પુત્ર લક્ષ્મણલાલ ખેતીવાડી જુએ છે. ત્રીજી પુત્રી જંતુનું ૫૫ વર્ષની વયે નિધન થયું હતું. જ્યારે સૌથી નાની પુત્રી સીતાના લગ્ન કરાવી દેવાયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમિલનાડુમાં વિજય સરકારને સપોર્ટ કરવો ભારે પડ્યો, પાર્ટીએ 29 બળવાખોર નેતાઓના પદ પર કાતર ફેરવી | suppo…
INDIA

તમિલનાડુમાં વિજય સરકારને સપોર્ટ કરવો ભારે પડ્યો, પાર્ટીએ 29 બળવાખોર નેતાઓના પદ પર કાતર ફેરવી | suppo…

May 13, 2026
NEET UG-2026 પેપર લીક: CBI એ 5 આરોપીઓની ધરપકડ કરી, દેશભરમાં દરોડાથી ફફડાટ | neet ug 2026 paper leak …
INDIA

NEET UG-2026 પેપર લીક: CBI એ 5 આરોપીઓની ધરપકડ કરી, દેશભરમાં દરોડાથી ફફડાટ | neet ug 2026 paper leak …

May 13, 2026
તેલ સંકટમાં ઘેરાયેલા ભારતને ‘દોસ્ત’ દેશે આપ્યો મજબૂત ટેકો, કહ્યું,-‘ઊર્જા સપ્લાય ઓછી નહીં કરીએ’ | ru…
INDIA

તેલ સંકટમાં ઘેરાયેલા ભારતને ‘દોસ્ત’ દેશે આપ્યો મજબૂત ટેકો, કહ્યું,-‘ઊર્જા સપ્લાય ઓછી નહીં કરીએ’ | ru…

May 13, 2026
Next Post
ચાંદી રૂ. 1,05,000ની નવી ટોચે: સોનું રૂ.એક લાખ | Silver hits new high of Rs 1 05 000: Gold hits Rs 1…

ચાંદી રૂ. 1,05,000ની નવી ટોચે: સોનું રૂ.એક લાખ | Silver hits new high of Rs 1 05 000: Gold hits Rs 1...

૭૫ ટકા ATMમાંથી રૂ.100 અને 200ની નોટો ઉપલબ્ધ થવી જ જોઈએ :RBI | Rs 100 and Rs 200 notes must be avail…

૭૫ ટકા ATMમાંથી રૂ.100 અને 200ની નોટો ઉપલબ્ધ થવી જ જોઈએ :RBI | Rs 100 and Rs 200 notes must be avail...

બેંગલુરુ નાસભાગ મામલે મોટી કાર્યવાહી, RCBના માર્કેટિંગ હેડની ધરપકડ, 3 અન્ય સામે સકંજો | Bengaluru St…

બેંગલુરુ નાસભાગ મામલે મોટી કાર્યવાહી, RCBના માર્કેટિંગ હેડની ધરપકડ, 3 અન્ય સામે સકંજો | Bengaluru St...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જૂનાગઢ: લોન વિવાદમાં યુવાનનું અપહરણ કરી 60 લાખ મંગાયા, પોલીસના ડરે આરોપીઓ યુવાનને રસ્તામાં છોડી ફરાર…

જૂનાગઢ: લોન વિવાદમાં યુવાનનું અપહરણ કરી 60 લાખ મંગાયા, પોલીસના ડરે આરોપીઓ યુવાનને રસ્તામાં છોડી ફરાર…

4 months ago
વૃદ્ધાનું અવસાન થતા પાર્થિવ શરીરને મેડિકલ કોલજમાં દાન કરાયો | The body of an elderly woman who passe…

વૃદ્ધાનું અવસાન થતા પાર્થિવ શરીરને મેડિકલ કોલજમાં દાન કરાયો | The body of an elderly woman who passe…

9 months ago
પેટ્રોલ ભૂલી જાઓ! 85 ટકા ઈથેનોલથી દોડશે ગાડીઓ, E85 ફ્યુઅલનો નિયમ લાવવાની તૈયારીમાં સરકાર | India s G…

પેટ્રોલ ભૂલી જાઓ! 85 ટકા ઈથેનોલથી દોડશે ગાડીઓ, E85 ફ્યુઅલનો નિયમ લાવવાની તૈયારીમાં સરકાર | India s G…

3 weeks ago
ડીઆરડીઓની કમાલ: ભારતે ‘સ્ટાર વોર્સ’ જેવા શક્તિશાળી લેસર હથિયારનું સફળ પરીક્ષણ કર્યું | DRDO Tests La…

ડીઆરડીઓની કમાલ: ભારતે ‘સ્ટાર વોર્સ’ જેવા શક્તિશાળી લેસર હથિયારનું સફળ પરીક્ષણ કર્યું | DRDO Tests La…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News