gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

72 વર્ષના ‘બાપુજી’ 27 વર્ષની લાડીને પરણ્યા, 4 વર્ષ લિવ ઈનમાં રહ્યા, જોધપુરમાં કર્યા લગ્ન | jodhpur u…

G METRO NEWS by G METRO NEWS
September 19, 2025
in INDIA
0 0
0
72 વર્ષના ‘બાપુજી’ 27 વર્ષની લાડીને પરણ્યા, 4 વર્ષ લિવ ઈનમાં રહ્યા, જોધપુરમાં કર્યા લગ્ન | jodhpur u…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ukraine Couple’s Wedding In Jodhpur: રાજસ્થાનનું જોધપુર ફરી એકવાર વિદેશી મહેમાનોના લગ્નનું સાક્ષી બન્યું છે. આ વખતે અહીં યુક્રેનના નિવાસી એક કપલે ભારતીય પરંપરાઓથી પ્રેરિત હિન્દુ રીતિ-રિવાજ પ્રમાણે લગ્નના બંધનમાં બંધાયા છે. આ કપલ છેલ્લા 3-4 વર્ષથી લિવ-ઈન રિલેશનશિપમાં રહી રહ્યું હતું, પરંતુ ભારતીય પરંપરાઓથી પ્રેરિત થઈને તેમણે પરંપરાગત લગ્ન કરવાનું નક્કી કર્યું.

72 વર્ષના ‘બાપુજી’ 27 વર્ષની ‘લાડી’ને પરણ્યા

વાસ્તવમાં 72 વર્ષીય વરરાજા સ્ટાનિસ્લાવ અને 27 વર્ષીય દુલ્હન અનહેલીના પહેલી વાર ભારતની મુલાકાતે આવ્યા હતા. તેઓ ભારતીય રીતિ-રિવાજો અને પરંપરાઓથી એટલા પ્રભાવિત થયા કે તેમણે જયપુર, ઉદયપુર અને જોધપુરમાંથી લગ્ન કરવા માટે સૂર્યનગરી જોધપુરની પસંદગી કરી. 

આ કપલ ભારતીય રીતિ-રિવાજોથી ખૂબ જ પ્રભાવિત છે

આ કપલના લગ્નને કોઓર્ડિનેટ કરનારી કંપનીના પ્રતિનિધિઓ રોહિત અને દીપકે જણાવ્યું કે, દુલ્હન અનહેલીના ભારતીય રીતિ-રિવાજોથી ખૂબ જ પ્રભાવિત છે, તેથી તેણે દરેક પરંપરાનું પાલન કર્યું.

બુધવારે જોધપુર પહોંચ્યા પછી લગ્નની વિધિઓ શરૂ થઈ. વરરાજા શાહી પોશાક, પાઘડી અને કલગી લઈને ઘોડી પર સવાર થઈને જાન લઈને આવ્યો. શહેરના ખાસ બાગમાં પરંપરાગત રીતે વરરાજાનું તિલક કરવામાં આવ્યું. 

વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે કપલે સાત ફેરા લીધા

ત્યારબાદ વરમાળા વિધિ થઈ અને પછી વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે કપલે સાત ફેરા લઈને લગ્નની વિધિ પૂર્ણ કરી. આ દરમિયાન વરરાજાએ દુલ્હનને મંગળસૂત્ર પહેરાવ્યું અને સિંદૂરથી માંગ પણ ભરી. આ કપલે ભારતીય પોશાક પહેરીને લગ્નની તમામ વિધિઓ પૂર્ણ કરી અને સંગીત પર ડાન્સ પણ કર્યો. 

જોધપુર વિદેશી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર

જોધપુર વિદેશી પ્રવાસીઓ માટે હંમેશાથી આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. અહીંની સ્થાપત્ય કલા, મેહરાનગઢ કિલ્લો અને રંગીન બજાર મુલાકાતીઓને મોહિત કરે છે. આ જ કારણ છે કે ઘણા વિદેશીઓ અહીં લગ્ન કરવાનું પસંદ કરે છે.

આ પણ વાંચો: ‘પાકિસ્તાનમાં ઘર જેવો અનુભવ થાય છે’, કોંગ્રેસ નેતા સામ પિત્રોડાનો વધુ એક બફાટ

આ પહેલા એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને નિક જોનસે પણ ઉમ્મેદ ભવનમાં લગ્ન કરીને જોધપુરને ચર્ચામાં લાવી દીધુ હતું. કંપનીના પ્રતિનિધિઓ રોહિત અને દીપકે જણાવ્યું કે યુક્રેનથી આવેલા આ કપલે ભારતીય લગ્ન પરંપરાઓને ખૂબ જ આત્મીયતા સાથે અપનાવી. ભારતીય સંસ્કૃતિ પ્રત્યે તેમની ઊંડી આસ્થા દેખાઈ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હેન્ટા વાઇરસથી ક્રૂઝ પર 3 મોત, એક લાઇફ સપોર્ટ પર… જાણો ભારતની સ્થિતિ અને WHOની અપડેટ | Hanta Virus…
INDIA

હેન્ટા વાઇરસથી ક્રૂઝ પર 3 મોત, એક લાઇફ સપોર્ટ પર… જાણો ભારતની સ્થિતિ અને WHOની અપડેટ | Hanta Virus…

May 13, 2026
CBSE ધોરણ 12નું પરિણામ જાહેર: 85.20% વિદ્યાર્થીઓ પાસ, છોકરીઓએ ફરી મેદાન માર્યું | CBSE 12th Result 2…
INDIA

CBSE ધોરણ 12નું પરિણામ જાહેર: 85.20% વિદ્યાર્થીઓ પાસ, છોકરીઓએ ફરી મેદાન માર્યું | CBSE 12th Result 2…

May 13, 2026
બ્રાહ્મણો અંગે વિવાદિત નિવેદન આપતાં સપા નેતા રાજકુમાર ભાટી સામે યુપીમાં નોંધાઈ FIR | fir against sp …
INDIA

બ્રાહ્મણો અંગે વિવાદિત નિવેદન આપતાં સપા નેતા રાજકુમાર ભાટી સામે યુપીમાં નોંધાઈ FIR | fir against sp …

May 13, 2026
Next Post
વડોદરામાં ફરી નશેબાજ કાર ચાલકનો તરખાટ, ત્રણ વાહનોને ટક્કર મારી બે રાહદારીઓને ઈજા પહોંચાડી | Drunk ca…

વડોદરામાં ફરી નશેબાજ કાર ચાલકનો તરખાટ, ત્રણ વાહનોને ટક્કર મારી બે રાહદારીઓને ઈજા પહોંચાડી | Drunk ca...

‘પાકિસ્તાનમાં ઘર જેવો અનુભવ થાય છે’, કોંગ્રેસ નેતા સામ પિત્રોડાનો વધુ એક બફાટ | sam pitroda controve…

'પાકિસ્તાનમાં ઘર જેવો અનુભવ થાય છે', કોંગ્રેસ નેતા સામ પિત્રોડાનો વધુ એક બફાટ | sam pitroda controve...

વડોદરામાં મોડી રાત્રે રેલવે ટ્રેક પાસે જુગાર રમતા ચાર જુગારી ઝડપાયા : 1.22 લાખનો મુદ્દામાલ કબજે | 4 …

વડોદરામાં મોડી રાત્રે રેલવે ટ્રેક પાસે જુગાર રમતા ચાર જુગારી ઝડપાયા : 1.22 લાખનો મુદ્દામાલ કબજે | 4 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં ગરબા સ્થળે ખાણીપીણીના ધંધાર્થીઓને લાઇસન્સ અને રજિસ્ટ્રેશન મેળવી લેવા તાકીદ | Food and beve…

વડોદરામાં ગરબા સ્થળે ખાણીપીણીના ધંધાર્થીઓને લાઇસન્સ અને રજિસ્ટ્રેશન મેળવી લેવા તાકીદ | Food and beve…

8 months ago
વિદ્યાર્થિનીઓની જાતીય સતામણી, સરકારે બરોડા મેડિકલ કોલેજના સત્તાધીશોનો ખુલાસો પૂછયો | gujarat governm…

વિદ્યાર્થિનીઓની જાતીય સતામણી, સરકારે બરોડા મેડિકલ કોલેજના સત્તાધીશોનો ખુલાસો પૂછયો | gujarat governm…

2 months ago
ઉત્તર અમેરિકાનો એક હિસ્સો પૃથ્વીની અંદર મેન્ટલમાં ધસી રહ્યો હોવાનો ઘટસ્ફોટ

ઉત્તર અમેરિકાનો એક હિસ્સો પૃથ્વીની અંદર મેન્ટલમાં ધસી રહ્યો હોવાનો ઘટસ્ફોટ

9 months ago
દિલ્હીમાં જે બિલ્ડિંગમાં સાંસદો રહે છે એમાં જ લાગી આગ, સંસદથી ફક્ત 200 મીટર છે દૂર | Massive Fire at…

દિલ્હીમાં જે બિલ્ડિંગમાં સાંસદો રહે છે એમાં જ લાગી આગ, સંસદથી ફક્ત 200 મીટર છે દૂર | Massive Fire at…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News