gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

8 દિવસથી પાણી નહીં મળતા રસ્તા પર ઉતરી મહિલાઓનો ચક્કાજામ | Women take to the streets after not gettin…

G METRO NEWS by G METRO NEWS
October 14, 2025
in GUJARAT
0 0
0
8 દિવસથી પાણી નહીં મળતા રસ્તા પર ઉતરી મહિલાઓનો ચક્કાજામ | Women take to the streets after not gettin…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વઢવાણ
૮૦ ફૂટ રોડ પરની નવરંગ સહિતની સોસાયટીમાં

વિરોધ
પ્રદર્શનને પગલે ટ્રાફિકજામ  ઃ તાત્કાલિક
પાણી વિતરણ નહીં કરાય તો મહિલાઓની આંદોલનની ચીમકી

સુરેન્દ્રનગર – વઢવાણ ૮૦ ફૂટ રોડ પર
આવેલ ત્રણથી ચાર સોસાયટીઓમાં આઠ દિવસથી પીવાનું પાણી નહીં મળતા સ્થાનિક મહિલાઓ અને
રહીશો રવિવારે રાત્રે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ચક્કાજામ કરી વિરોધ કર્યો હતો.

દિવાળીના
તહેવારને ગણતરીના દિવસો બાકી છે અને હાલ મોટાભાગની મહિલાઓ સાફ સફાઈ તેમજ ઘરકામમાં
વ્યસ્ત હોય છે તેવા સમયે જ વઢવાણ ૮૦ ફૂટ રોડ પર આવેલ આવધપાર્ક
, નવરંગ સોસાયટી સહિત
આસપાસના વિસ્તારોમાં મનપા તંત્ર દ્વારા છેલ્લા આઠ દિવસથી પીવાનું પાણી નહીં મળતા
પરિવારોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. ઓ મામલે અનેક વખત સ્થાનિક મહિલાઓ
અને રહીશોએ મનપા તંત્ર સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવા છતા કોઈ જ ઉકેલ નહી આવતા
રવિવારે રાત્રે સ્થાનિક મહિલાઓ અને રહીશો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને શહેરના
ઉપાસના સર્કલ પાસે રસ્તા પર ચક્કાજામ કર્યોે હતો અને પાણીની સમસ્યા મુદે વિરોધ
કર્યોે હતો. તેમજ મનપા તંત્ર દ્વારા પાણી પૂરું પાડવામાં નહી આવે તો ઉગ્ર આંદોલનની
ચીમકી પણ ઉચ્ચારી હતી. સ્થાનિકોના વિરોધ અને ચક્કાજામને પગલે બી-ડિવિઝન પોલીસ
કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વિરોધ કરી રહેલ રહીશોને સમજાવવાના પ્રયાસો
હાથ ધર્યા હતા. જ્યારે રહીશોના ચક્કાજામને પગલે થોડા સમય માટે ટ્રાફિકજામના
દ્રશ્યો પણ સર્જાયા હતા.

મનપા
પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં નિષ્ફળઃ મહિલાઓ

સુરેન્દ્રનગર
મહાનગરપાલિકાના સતાધીશો હાલ ચાલી રહેલ ત્રિદિવસીય ઝાલાવાડ ફેસ્ટિવલમાં વ્યસ્ત છે પરંતુ
સ્થાનિક રહીશોને પીવાનું પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં નિષ્ફળ નીવડી
હોવાનું સ્થાનિક રહીશો અને મહિલાઓએ જણાવ્યું હતું.

ખામી
દૂર કરી અવ્યવસ્થા દૂર કરાશેઃ મનપા કમિશનર

આ
અંગે મનપાના કમિશનર ડો.નવનાથ ગ્વાહણેના જણાવ્યા મુજબ ૮૦ ફૂટ રોડ વિસ્તારમાં પાણી
વિતરણની અવ્યવસ્થા અંગે રહીશોની ફરિયાદોને ધ્યાને લઈ ટીમને સૂચનાઓ આપી છે અને જે
કઈ ખામીઓ હશે તે દૂર કરી રાબેતા મુજબ પાણી વિતરણની વ્યવસ્થા કરવામાં આવશે તેમ
જણાવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…
GUJARAT

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

October 2, 2026
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…
GUJARAT

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

October 2, 2026
મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …
GUJARAT

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

October 2, 2026
Next Post
વલ્લભીપુરના મુખ્ય પુલ પરના ડાયવર્ઝનના બિસ્માર માર્ગથી હાલાકી | Diversion on main bridge in Vallabhip…

વલ્લભીપુરના મુખ્ય પુલ પરના ડાયવર્ઝનના બિસ્માર માર્ગથી હાલાકી | Diversion on main bridge in Vallabhip...

વીજ ગ્રાહકોને જાણ કર્યા વગર સ્માર્ટ મીટર લગાવી દેતા હોબાળો | Uproar over installation of smart meter…

વીજ ગ્રાહકોને જાણ કર્યા વગર સ્માર્ટ મીટર લગાવી દેતા હોબાળો | Uproar over installation of smart meter...

બોરસદના નાપાનું તળાવ કુંભવેલથી ઢંકાયું : મચ્છર, ગંદકીનું સામ્રાજ્ય | Borsad Napa lake covered in Kum…

બોરસદના નાપાનું તળાવ કુંભવેલથી ઢંકાયું : મચ્છર, ગંદકીનું સામ્રાજ્ય | Borsad Napa lake covered in Kum...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈક્વિટી સ્કીમોમાં રોકાણકારોનો રસ ઘટયો : યુનિક ઈન્વેસ્ટર્સ માત્ર 5% વધ્યા | Investor interest in equi…

ઈક્વિટી સ્કીમોમાં રોકાણકારોનો રસ ઘટયો : યુનિક ઈન્વેસ્ટર્સ માત્ર 5% વધ્યા | Investor interest in equi…

1 year ago
વડોદરાની શાન માંડવી ગેટ ગમે ત્યારે ધરાશાયી થશેઃપિલરોમાં તીરાડો પડતાં ASI ની મદદ લીધી | Vadodara’s pr…

વડોદરાની શાન માંડવી ગેટ ગમે ત્યારે ધરાશાયી થશેઃપિલરોમાં તીરાડો પડતાં ASI ની મદદ લીધી | Vadodara’s pr…

1 year ago
એમેઝોનમાં ફરી મોટી છટણીઃ 16,000 લોકોની હકાલપટ્ટી કરાશે, સૌથી વધુ અસર ભારતીયોને થશે | Amazon Layoffs …

એમેઝોનમાં ફરી મોટી છટણીઃ 16,000 લોકોની હકાલપટ્ટી કરાશે, સૌથી વધુ અસર ભારતીયોને થશે | Amazon Layoffs …

8 months ago
છોટા ઉદેપુર: ચૂંટણી તંત્રની બેવડી નીતિ! ગેરહાજર અધિકારીઓ સામે વોરંટ, આચારસંહિતાના ભંગ સામે ‘આંખ આડા …

છોટા ઉદેપુર: ચૂંટણી તંત્રની બેવડી નીતિ! ગેરહાજર અધિકારીઓ સામે વોરંટ, આચારસંહિતાના ભંગ સામે ‘આંખ આડા …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News