gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

8 રાજ્યોમાં પ્રી-મોનસૂન એક્ટિવ, યુપીમાં આંધી-વંટોળે 5ના જીવ લીધા, ગુજરાત અંગે લેટેસ્ટ અપડેટ | India …

G METRO NEWS by G METRO NEWS
June 14, 2026
in INDIA
0 0
0
8 રાજ્યોમાં પ્રી-મોનસૂન એક્ટિવ, યુપીમાં આંધી-વંટોળે 5ના જીવ લીધા, ગુજરાત અંગે લેટેસ્ટ અપડેટ | India …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat and India weather Updates : દેશભરમાં હવામાનનો મિજાજ ઝડપથી બદલાઈ રહ્યો છે. દેશના 8 રાજ્યોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી અત્યંત સક્રિય થઈ ગઈ છે, જ્યારે રાજસ્થાન સહિત 9 રાજ્યોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં આ આંધી-વંટોળ આફત બનીને ત્રાટક્યું છે, જેમાં યુપી અને એમપીમાં જુદી-જુદી દુર્ઘટનાઓમાં 5 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. 4 જૂને કેરળમાં દસ્તક દીધા બાદ, ચોમાસું માત્ર 9 દિવસના ટૂંકા ગાળામાં દેશના 19 રાજ્યો સુધી પહોંચી ચૂક્યું છે.

ગુજરાત પર લેટેસ્ટ હવામાન અપડેટ

ગુજરાત માટે હવામાન વિભાગ અને લેટેસ્ટ સ્થિતિ મુજબ નીચે મુજબની મહત્વની વિગતો સામે આવી છે.  રાજ્યના કેટલાક ભાગોમાં હજુ પણ અસહ્ય ગરમીનો પ્રકોપ યથાવત છે. ગુજરાતના ભાવનગરમાં મહત્તમ તાપમાન 41.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જેના કારણે સ્થાનિક લોકો બફારા અને કાળઝાળ ગરમીથી પરેશાન છે. હવામાન વિભાગના સત્તાવાર અહેવાલ મુજબ, આગામી 14 જૂનથી 5 જુલાઈની વચ્ચે ચોમાસું ગુજરાતમાં વિધિવત રીતે પ્રવેશી જશે. આ જ સમયગાળા દરમિયાન મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને દિલ્હીમાં પણ મોન્સૂનની એન્ટ્રી થઈ જશે.

યુપી-એમપીમાં આંધી અને વીજળીનો કહેર: 5ના મોત

બીજી તરફ, પ્રી-મોન્સૂન વાવાઝોડાને કારણે ઉત્તર ભારત અને મધ્ય ભારતમાં ભારે નુકસાન થયું છે યુપીના ઉન્નાવ અને ગાજીપુરમાં વીજળી પડવાના કારણે બે લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે કાસગંજમાં એક મકાનની છત ધરાશાયી થતાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત નીપજ્યા છે.  જ્યારે મધ્યપ્રદેશના પાટનગર ભોપાલ સહિત ચાર જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો, જેમાં એમ્બ્યુલન્સ પર ઝાડ પડવાની અને વીજ વાયરો તૂટવાની ઘટનાઓ સામે આવી છે. રાજસ્થાનના ચુરૂમાં આંધીના કારણે મકાનની દીવાલ પડતાં એક જ પરિવારના 4 સભ્યો કાટમાળ નીચે દબાયા હતા, જેમને હોસ્પિટલ ખસેડાયા છે.

દેશમાં ચોમાસાની વર્તમાન સ્થિતિ અને વરસાદની આગાહી

13 જૂન સુધીમાં ચોમાસું કેરળ, કર્ણાટક, ગોવા, તમિલનાડુ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને ઓડિશા સહિત 19 રાજ્યોને આવરી ચૂક્યું છે. દેશમાં સૌથી વધુ 42.4 ડિગ્રી તાપમાન મહારાષ્ટ્રના યવતમાલમાં નોંધાયું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે આગામી 19 જૂન સુધી જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની સંભાવના છે. આ સાથે જ હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પંજાબમાં 14 જૂને આંધી-તોફાન સાથે વીજળી પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય સેનામાં ઐતિહાસિક ફેરફાર, બ્રિટિશ કાળની પરંપરા ખતમ, સેનાનો નવો ડ્રેસ કોડ | Indian Army New Dre…
INDIA

ભારતીય સેનામાં ઐતિહાસિક ફેરફાર, બ્રિટિશ કાળની પરંપરા ખતમ, સેનાનો નવો ડ્રેસ કોડ | Indian Army New Dre…

June 14, 2026
શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ બદલાશે? મિડલ ઈસ્ટમાં શાંતિની આશા વચ્ચે મંત્રીએ આપ્યો જવાબ | fuel pric…
INDIA

શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ બદલાશે? મિડલ ઈસ્ટમાં શાંતિની આશા વચ્ચે મંત્રીએ આપ્યો જવાબ | fuel pric…

June 14, 2026
ખેતરમાં પાણી વાળવા મુદ્દે ધીંગાણું! એકના મોત બાદ દેહરાદૂનમાં હિંસા, એન્કાઉન્ટરની માંગ | dehradun sah…
INDIA

ખેતરમાં પાણી વાળવા મુદ્દે ધીંગાણું! એકના મોત બાદ દેહરાદૂનમાં હિંસા, એન્કાઉન્ટરની માંગ | dehradun sah…

June 14, 2026
Next Post
ભારતીય સેનામાં ઐતિહાસિક ફેરફાર, બ્રિટિશ કાળની પરંપરા ખતમ, સેનાનો નવો ડ્રેસ કોડ | Indian Army New Dre…

ભારતીય સેનામાં ઐતિહાસિક ફેરફાર, બ્રિટિશ કાળની પરંપરા ખતમ, સેનાનો નવો ડ્રેસ કોડ | Indian Army New Dre...

વડોદરા: પાયલોટને માર્ગદર્શન આપતી પી.એ.પી.આઇ. સિસ્ટમનું ઈન્સ્ટોલેશન અટવાયું | Vadodara Installation o…

વડોદરા: પાયલોટને માર્ગદર્શન આપતી પી.એ.પી.આઇ. સિસ્ટમનું ઈન્સ્ટોલેશન અટવાયું | Vadodara Installation o...

ગોધરા: “આર્થિક લાભો મળ્યા પછી પણ ભૂખ ભાંગતી નથી”, શિક્ષકો પરના કૃષિ રાજ્ય મંત્રીના નિવેદનથી ખળભળાટ |…

ગોધરા: "આર્થિક લાભો મળ્યા પછી પણ ભૂખ ભાંગતી નથી", શિક્ષકો પરના કૃષિ રાજ્ય મંત્રીના નિવેદનથી ખળભળાટ |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેન્સેકસ 436 ઘટીને 84666, નિફટી 120 પોઈન્ટ ઘટીને 25839 | Sensex falls 436 points to 84666 Nifty fall…

સેન્સેકસ 436 ઘટીને 84666, નિફટી 120 પોઈન્ટ ઘટીને 25839 | Sensex falls 436 points to 84666 Nifty fall…

6 months ago
જામનગરમાં બે કોલેજીયન વિદ્યાર્થીઓ વચ્ચે તકરાર થયા બાદ એક યુવાન પર ચાર શખ્સોનો હુમલો : પોલીસ ફરિયાદ |…

જામનગરમાં બે કોલેજીયન વિદ્યાર્થીઓ વચ્ચે તકરાર થયા બાદ એક યુવાન પર ચાર શખ્સોનો હુમલો : પોલીસ ફરિયાદ |…

10 months ago
જોડીયામાં રિસામણે બેઠેલી પરણીત યુવતીના ઘેર જઈ પતિએ લોખંડની કોશથી હુમલો કર્યાની પોલીસ ફરિયાદ | Police…

જોડીયામાં રિસામણે બેઠેલી પરણીત યુવતીના ઘેર જઈ પતિએ લોખંડની કોશથી હુમલો કર્યાની પોલીસ ફરિયાદ | Police…

2 months ago
આજે માતૃભાષા દિવસ: અંગ્રેજોથી આઝાદી 1947માં મળી પણ અંગ્રેજીથી હજુ નહીં, સંસ્કૃત બોલનારા દેશમાં માંડ …

આજે માતૃભાષા દિવસ: અંગ્રેજોથી આઝાદી 1947માં મળી પણ અંગ્રેજીથી હજુ નહીં, સંસ્કૃત બોલનારા દેશમાં માંડ …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News