gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

8.44 લાખના ચેક રિટર્ન કેસમાં મહિલાને એક વર્ષ સાદીની સજા | Woman sentenced to one year in simple impr…

G METRO NEWS by G METRO NEWS
February 22, 2026
in GUJARAT
0 0
0
8.44 લાખના ચેક રિટર્ન કેસમાં મહિલાને એક વર્ષ સાદીની સજા | Woman sentenced to one year in simple impr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– કર્મા કન્સ્ટ્રક્શનના પ્રોપરાઈટરે લાકડાની ખરીદી કરી ચેક આપ્યા હતા

– શ્રીનાથજી રેસીડેન્સીના મહિલાને ચેકની બમણી રકમ દંડ પેટે જમા કરાવવા કોર્ટનો હુકમ

ભાવનગર : શહેરની શ્રીનાથજી રેસીડેન્સીમાં રહેતા એક મહિલાને લાખો રૂપિયાના ચેક બાઉન્સ કેસમાં કોર્ટે એક વર્ષની સજા અને ચેકની બમણી રકમનો દંડ ફટકાર્યો છે.

શહેરના વિજયરાજનગર, પ્લોટ નં.૫૬૦, આરટીઓ રોડ ખાતે રહેતા મેહુલ વુડન સ્ક્રેપના પ્રોપરાઈટર નવીનભાઈ મનસુખભાઈ લોલિયાણા પાસેથી કર્મા કન્સ્ટ્રક્શન કંપનીના પ્રોપરાઈટર સેજલબા જીલુભા ગોહિલ (રહે, પ્લોટ નં.૯૮, માતૃછાયા, શ્રીનાથજી રેસીડેન્સી, ટોપ-૩ સિનેમા પાછળ, અધેવાડા)એ ત્રણેક વર્ષ પૂર્વે લાકડાની ખરીદી કરી તેના બિલની રકમ પેટે મહિલાએ રૂા.૩,૯૯,૨૫૧ અને રૂા.૪,૪૫,૭૪૩ની રકમના ચેક આપ્યા હતા. આ બન્ને ચેક બાઉન્સ થતાં નવીનભાઈએ તેમના વકીલ મારફત મહિલા સેજલબા ગોહિલ સામે એન.આઈ. એક્ટની કલમ ૧૩૮ હેઠળ કોર્ટમાં ફરિયાદ કરી હતી. આ કેસ ભાવનગરના બીજા એડી. ચીફ જ્યુડી. મેજિ. (સ્પે. નેગો. કોર્ટ) જે.પી. પ્રજાપતિની કોર્ટમાં ચાલી જતાં રજૂ થયેલા આધાર-પુરાવા, દલીલો વગેરેને ગ્રાહ્ય રાખી આરોપી મહિલા સેજલબા ગોહિલને તકસીરવાન ઠેરવી એક વર્ષ સાદી કેદની સજા, ચેકની બમણી રકમ રૂા.૧૬,૮૯,૯૮૮ની રકમ દંડ પેટે જમા કરાવવા અને તે રકમમાંથી ચેક પરત થયાની તારીખથી આજદિન સુધી ૯ ટકાના વ્યાજ સહિત ફરિયાદીને વળતર તરીકે ચૂકવવા તેમજ જો દંડની રકમ ન ચૂકવે તો વધુ ત્રણ માસ સાદી કેદની સજાનો હુકમ કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

UKના વિઝા અપાવવાના નામે 10.65 લાખની ઠગાઇ,એજન્ટ સામે ગુનો | fraud on the name of UK work permit
GUJARAT

April 11, 2026
નિંગાળા ગામ નજીકથી દારૃની ૪૦ બોટલ સાથે ઈસમ ઝડપાયો | Isam caught with 40 bottles of liquor near Ninga…

કાલથી ભાવનગર-હરિદ્વાર વચ્ચે વિકલી સમર સ્પેશિયલ ટ્રેન દોડશે | Weekly summer special train will run be…

Next Post
મહંમદપુરા પાસે વિદેશી દારૂની 1470 બોટલ ઝડપાઈ | 1470 bottles of foreign liquor seized near Muhammadpu…

મહંમદપુરા પાસે વિદેશી દારૂની 1470 બોટલ ઝડપાઈ | 1470 bottles of foreign liquor seized near Muhammadpu...

ધોળીધજા ડેમમાં પાણી ઠાલવતી કેનાલમાં પ્લાસ્ટિકના થર જામ્યા | Plastic sheets have accumulated in the c…

ધોળીધજા ડેમમાં પાણી ઠાલવતી કેનાલમાં પ્લાસ્ટિકના થર જામ્યા | Plastic sheets have accumulated in the c...

સુરેન્દ્રનગર મનપાએ બે કરોડના ખર્ચે મીની ફાયર ટેન્ડર વસાવ્યા | Surendranagar Municipal Corporation in…

સુરેન્દ્રનગર મનપાએ બે કરોડના ખર્ચે મીની ફાયર ટેન્ડર વસાવ્યા | Surendranagar Municipal Corporation in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૨૦૨૩-૨૪માં ભાજપને સૌથી વધુ રૃ. ૨૨૪૩ કરોડનું ડોનેશન મળ્યું | bjp got highest donation

1 year ago
વડોદરા ડિવિઝનમાં હર ઘર તિરંગા અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત તીરંગા યાત્રા | Tiranga Yatra under Har Gh…

8 months ago
સ્પામાં ચાલતા કારોબારના મામલે જીમખાના સંચાલક બાદ વધુ એક શકમંદ વહીવટદાર યુવકની શંકાસ્પદ ભૂમિકા | susp…

2 months ago
ચાર લાખ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરીને પાંચ હેક્ટર જમીન ખુલ્લી કરાઇ | Five hectares of land were clea…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News