gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

૨૦૨૩-૨૪માં ભાજપને સૌથી વધુ રૃ. ૨૨૪૩ કરોડનું ડોનેશન મળ્યું | bjp got highest donation

G METRO NEWS by G METRO NEWS
April 7, 2025
in INDIA
0 0
0
૨૦૨૩-૨૪માં ભાજપને સૌથી વધુ રૃ. ૨૨૪૩ કરોડનું ડોનેશન મળ્યું | bjp got highest donation
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૭૨૦૨૩-૨૪માં ભાજપને સૌથી વધુ રૃ. ૨૨૪૩ કરોડનું ડોનેશન મળ્યું 1 - image

ભારતીય જનતા પાર્ટીને નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં સૌથી વધારે
૨૨૪૩ કરોડ રૃપિયાથી વધુનું ડોનેશન મળ્યું છે જે રાષ્ટ્રીય રાજકીય પક્ષામાં સૌથી
વધારે છે. ચૂંટણીથી સંબધિત સંગઠન એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)એ
પોતાના રિપોર્ટમાં આ માહિતી આપી છે.

આ રિપોર્ટ ચૂંટણી પંચને આપવામાં આવેલા આંકડાઓ પર આધારિત છે.
આ આંકડાઓમાં ૨૦
,૦૦૦થી
વધુ રૃપિયાના રાજકીય ડોનેશન અંગે માહિતી આપવામાં આવી છે.

રાજકીય પક્ષોને પ્રાપ્ત કુલ જાહેર કરેલ ડોનેશનની રકમ
૨૫૪૪.૨૮ કરોડ રૃપિયા છે. જે ૧૨
,૫૪૭
દાતાઓ પાસેથી પ્રાપ્ત થયું છે. આ આંકડો ગયા વર્ષની સરખામણીમાં  ૧૯૯ ટકા વધારે છે.

ભાજપને રાજકીય પક્ષોને મળેલ કુલ ડોનેશનના ૮૮ ટકા રકમ મળી
છે. કોંગ્રેસ ૨૮૧.૪૮ કરોડ રૃપિયાના ડોનેશન સાથે બીજા ક્રમે છે. કોંગ્રેસને
ડોનેશનની આ રકમ  ૧૯૯૪ દાતાઓ પાસેથી પ્રાપ્ત
થઇ છે.

ભાજપને ૨૦૨૨-૨૩માં ૭૧૯.૮૫૮ કરોડ રૃપિયાનું ડોનેશન મળ્યું
હતું. જ્યારે ૨૦૨૩-૨૪માં આ રકમ ૨૨૪૩.૯૪ કરોડ રૃપિયા છે. આમ ૨૦૨૨-૨૩ની સરખામણીમાં
૨૦૨૩-૨૪માં ભાજપને મળેલ ડોનેશનની રકમમાં ૨૧૧.૭૨ ટકાની વૃદ્ધિ જોવા મળી છે.

કોંગ્રેસને ૨૦૨૨-૨૩માં ૭૯.૯૨૪ કરોડ રૃપિયાનું ડોનેશન મળ્યું
હતું. જ્યારે ૨૦૨૩-૨૪માં આ રકમ ૨૮૧.૪૮ કરોડ રૃપિયા છે. આમ ૨૦૨૨-૨૩ની સરખામણીમાં
૨૦૨૩-૨૪માં કોંગ્રેસને મળેલ ડોનેશનની રકમમાં ૨૫૨.૧૮ ટકાની વૃદ્ધિ જોવા મળી છે.

આમ આદમી પાર્ટી (આપ),
ભારતીય કોમ્યુનિસ્ટ પાટી(સીપીઆઇ-એમ) અને નેશનલ પીપલ્સ પાર્ટી (એનઇપી)એ ઓછી
રકમની માહિતી આપી છે. જ્યારે બહુજન સમાજ પાર્ટી (બસપા)એ ફરી એક વખત ૨૦
,૦૦૦ રૃપિયાની
મર્યાદાથી ઉપર શૂન્ય ડોનેશનની જાહેરાત કરી છે.

આમ આદમી પાર્ટી અને એનપીઇપી બંને પક્ષોના ડોનેશનમાં એક
વર્ષના અંતરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. આપએ જાહેર કરેલા ડોનેશનમાં એક વર્ષમાં
૭૦.૧૮ ટકાનો ઘટાડો થયો છે. જ્યારે એનપીઇપીના દાનમાં ૯૮ ટકાનો ઘટાડો નોંધાયો છે. આમ
આદમી પાર્ટીને ચાલુ વર્ષે ૧૧.૦૬૨ કરોડનું જ ડોનેશન પ્રાપ્ત થયું છે. રાષ્ટ્રીય
પક્ષોને દિલ્હીમાંથી કુલ ૯૮૯ કરોડ રૃપિયા અને ગુજરાતમાંથી ૪૦૪ કરોડ રૃપિયા અને
મહારાષ્ટ્રમાંથી ૩૩૪ કરોડ રૃપિયાનું ડોનેશન મળ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post

જ્ઞાનદા સોસાયટી આગકાંડની ઘટનામાં મ્યુનિ.તંત્રની બેદરકારી છતાં એસ્ટેટ વિભાગના અધિકારીઓને સસ્પેન્ડ કરવ...

બાઈક સાથે કાર અથડાતાં લિફ્ટ માંગનાર બાઈક સવારનું મોત | Biker asking for a lift dies after car collid…

બાઈક સાથે કાર અથડાતાં લિફ્ટ માંગનાર બાઈક સવારનું મોત | Biker asking for a lift dies after car collid...

આણંદમાં વિદ્યાનગર રોડ પર ટીપી-10 વિસ્તારના 50 ટકા મકાનો હજુ ગટરની સુવિધાથી વંચિત | 50 percent of the…

આણંદમાં વિદ્યાનગર રોડ પર ટીપી-10 વિસ્તારના 50 ટકા મકાનો હજુ ગટરની સુવિધાથી વંચિત | 50 percent of the...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દરેક મહિલાના ખાતામાં 30000 રૂપિયા… બિહારમાં મહા ગઠબંધનના CM ઉમેદવાર તેજસ્વીની જાહેરાત | ‘Rs 30 000…

દરેક મહિલાના ખાતામાં 30000 રૂપિયા… બિહારમાં મહા ગઠબંધનના CM ઉમેદવાર તેજસ્વીની જાહેરાત | ‘Rs 30 000…

9 months ago
મુંબઈ એરપોર્ટ: ટર્મિનલ 2 અને મેટ્રો લાઈન 3 વચ્ચે સીધી કનેક્ટિવિટી માટે નવો ફુટ ઓવરબ્રિજ શરૂ | Now Re…

મુંબઈ એરપોર્ટ: ટર્મિનલ 2 અને મેટ્રો લાઈન 3 વચ્ચે સીધી કનેક્ટિવિટી માટે નવો ફુટ ઓવરબ્રિજ શરૂ | Now Re…

12 months ago
આરોગ્ય વીમા ક્ષેત્રની પ્રીમિયમ આવક ગત નાણાં વર્ષમાં રૂ. 1.40 લાખ કરોડ | Premium income of health ins…

આરોગ્ય વીમા ક્ષેત્રની પ્રીમિયમ આવક ગત નાણાં વર્ષમાં રૂ. 1.40 લાખ કરોડ | Premium income of health ins…

3 months ago
વિજયને સમર્થન કોંગ્રેસને ભારે પડ્યું!, DMK નારાજ, INDIA ગઠબંધનની બેઠકમાં આવવા ઈનકાર | DMK Boycotts I…

વિજયને સમર્થન કોંગ્રેસને ભારે પડ્યું!, DMK નારાજ, INDIA ગઠબંધનની બેઠકમાં આવવા ઈનકાર | DMK Boycotts I…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News