gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘995 રૂપિયાનો ભાવફેર પણ અમને નથી મંજૂર’, સાબર ડેરીની જાહેરાત બાદ પશુપાલકોના સ્ક્રીનશોટ્સ થયા વાઈરલ |…

G METRO NEWS by G METRO NEWS
July 18, 2025
in GUJARAT
0 0
0
‘995 રૂપિયાનો ભાવફેર પણ અમને નથી મંજૂર’, સાબર ડેરીની જાહેરાત બાદ પશુપાલકોના સ્ક્રીનશોટ્સ થયા વાઈરલ |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Sabar Dairy News : સાબર ડેરીમાં નજીવા ભાવફેર ચૂકવવા મામલે પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. જ્યારે આજે (18 જુલાઈ, 2025) પાંચમા દિવસે સાબર ડેરીએ વાર્ષિક ભાવફેરને લઈને મોટી જાહેરાત કરી હતી. જેમાં હવે ડેરી દ્વારા પશુપાલકોને પ્રતિ કિલો ફેટના 995 રૂપિયા ચૂકવવાની જાહેરાત કરી છે. જોકે, આ મામલે પશુપાલકોમાં હજુ નારાજગી હોવાનું સામે આવ્યું છે, ત્યારે સોશિયલ મીડિયામાં પશુપાલકોના રોષ વ્યક્ત કરતાં સ્કીનશોટ્સ વાઈરલ કરીને જણાવ્યું છે કે, ‘995 રૂપિયાનો ભાવફેર પણ અમને મંજૂર નથી.’ 

‘995 રૂપિયાનો ભાવફેર પણ અમને નથી મંજૂર’

સાબર ડેરીની બીજી જાહેરાત બાદ પણ પશુપાલકોમાં નારાજગી જોવા મળી રહી છે, ત્યારે પશુપાલકોએ ભાવફેર મંજૂર ન હોવાનું જણાવ્યું છે. જેમાં ઈડર, વડાલી, હિંમતનગર, પ્રાંતિજ, તલોદ સહિતના વિસ્તારોમાં હજુ પણ દૂધ બંધ હોવાનું સામે આવ્યું છે. જ્યારે પશુપાલકો દ્વારા બનાવેલા સોશિયલ મીડિયા ગ્રુમમાં દૂધ ન ભરવા માટે અપીલ કરવામાં આવી હતી. જેમાં આંદોલન હજુ યથાવત રાખવાને લઈને પુશપાલકો સોશિયલ મીડિયામાં જણાવી રહ્યા છે. 

તમને જણાવી દઈએ કે, સાબર ડેરીના નિયામક મંડળની આજે (18 જુલાઈ) મહત્ત્વની બેઠક મળી હતી. બેઠકમાં ચેરમેન, વાઇસ-ચેરમેન અને નિયામક મંડળના સભ્યો હાજર રહ્યા હતા. આ બેઠકમાં ભાવફેર અંગે નિર્ણય લેવાયો હતો. 

આ પણ વાંચો: પશુપાલકોને પ્રતિ કિલો ફેટે રૂ. 995 ચૂકવાશે, વાર્ષિક ભાવફેરને લઈને સાબર ડેરીની જાહેરાત

વર્ષે 9500 કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતી સાબર ડેરીમાં નજીવા ભાવફેર ચૂકવવા મામલે પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં એક યુવકનું શંકાસ્પદ મોત પણ થયું હતું. સાબર ડેરીએ ગત વર્ષ જેટલો ભાવફેર આપવાની જાહેરાત કરી છતાં પશુપાલકોનો વિરોધ યથાવત્ જોવા મળ્યો હતો. તમામ 16 ઝોનમાં આવેલી મંડળીઓ પૈકી 400 મંડળીઓમાં પશુપાલકોએ દૂધ ભરવાનું ટાળી દીધું હતું. જ્યારે સાબર ડેરીમાં દૂધની આવક ઘટતાં પાઉડરનું ઉત્પાદન હાલ પૂરતું બંધ કરવું પડ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ડ્રીંક એન્ડડ્રાઈવ : કાર ડિવાઈડર સાથે ધડાકાભેર ભટકાઈ | Drink and drive: Car crashes into divider
GUJARAT

ડ્રીંક એન્ડડ્રાઈવ : કાર ડિવાઈડર સાથે ધડાકાભેર ભટકાઈ | Drink and drive: Car crashes into divider

February 5, 2026
કાચા કામના કેદી પાસેથી મોબાઈલફોન ઝડપાયો | Mobile phone seized from a prisoner of raw work
GUJARAT

કાચા કામના કેદી પાસેથી મોબાઈલફોન ઝડપાયો | Mobile phone seized from a prisoner of raw work

February 5, 2026
TATની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર: બોર્ડે પરીક્ષાનું ટાઈમ ટેબલ કર્યું જાહેર, જાણો વિગતવાર …
GUJARAT

TATની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર: બોર્ડે પરીક્ષાનું ટાઈમ ટેબલ કર્યું જાહેર, જાણો વિગતવાર …

February 5, 2026
Next Post
અમદાવાદ ટ્રાફિક પોલીસે એક દિવસમાં રોંગ સાઇડના બે હજાર નોંધ્યા | ahmedabad traffic police collected 3…

અમદાવાદ ટ્રાફિક પોલીસે એક દિવસમાં રોંગ સાઇડના બે હજાર નોંધ્યા | ahmedabad traffic police collected 3...

તબીબ પાસેથી ફ્લેટ વેચાણ પેટેના ૬૦ લાખ રૂપિયા લઇને છેતરપિંડી આચરી | ahmedabad resident doctor cheated…

તબીબ પાસેથી ફ્લેટ વેચાણ પેટેના ૬૦ લાખ રૂપિયા લઇને છેતરપિંડી આચરી | ahmedabad resident doctor cheated...

પતિએ અન્ય સ્ત્રી સાથે સંબધ રાખીને પુત્રની પત્ની વિરૂદ્ધ ચડામણી કરી | chandkheda police reported dome…

પતિએ અન્ય સ્ત્રી સાથે સંબધ રાખીને પુત્રની પત્ની વિરૂદ્ધ ચડામણી કરી | chandkheda police reported dome...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામજોધપુરના ભુપત આંબરડી ગામમાં ફોરેસ્ટ વિભાગના કર્મચારી પર માલધારીનો હુમલો : ફરજમાં રૂકાવટ કરી હડધૂત…

જામજોધપુરના ભુપત આંબરડી ગામમાં ફોરેસ્ટ વિભાગના કર્મચારી પર માલધારીનો હુમલો : ફરજમાં રૂકાવટ કરી હડધૂત…

6 months ago
રાજુલા, મહુવા, સુત્રાપાડા જળબંબાકાર; ગુજરાતમાં આજે પણ વરસાદી માહોલ, જાણો ક્યાં કેવા હાલ | Rajula Mah…

રાજુલા, મહુવા, સુત્રાપાડા જળબંબાકાર; ગુજરાતમાં આજે પણ વરસાદી માહોલ, જાણો ક્યાં કેવા હાલ | Rajula Mah…

3 months ago
ગાંધીનગર જિ. પંચાયતની સામાન્ય સભા તોફાની બની રહેવાના એંધાણ | Gandhinagar District Panchayat general …

ગાંધીનગર જિ. પંચાયતની સામાન્ય સભા તોફાની બની રહેવાના એંધાણ | Gandhinagar District Panchayat general …

7 months ago
VIDED : રાજ ઠાકરેનું રાહુલ ગાંધીને સમર્થન, કહ્યું- ‘2014થી અત્યાર સુધીની તમામ સરકાર વોટ ચોરીથી બની’ …

VIDED : રાજ ઠાકરેનું રાહુલ ગાંધીને સમર્થન, કહ્યું- ‘2014થી અત્યાર સુધીની તમામ સરકાર વોટ ચોરીથી બની’ …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News