gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO: CM યોગીની માતા પર ટિપ્પણી કરનાર મૌલાના લંગડાતો જોવા મળ્યો, UP પોલીસે બિહારથી કરી હતી ધરપકડ | …

G METRO NEWS by G METRO NEWS
March 31, 2026
in INDIA
0 0
0
VIDEO: CM યોગીની માતા પર ટિપ્પણી કરનાર મૌલાના લંગડાતો જોવા મળ્યો, UP પોલીસે બિહારથી કરી હતી ધરપકડ | …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Maulana Abdullah Salim Chaturvedi : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને તેમના માતા વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરનાર મૌલાના અબ્દુલ સલીમ હવે કાયદાના સકંજામાં છે. ઉત્તર પ્રદેશ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે(STF) એક મોટા ઓપરેશન હેઠળ આરોપી મૌલાનાની બિહારથી ધરપકડ કરી બહરાઈચની અદાલતમાં રજૂ કર્યો હતો, જ્યાંથી તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે.

શું હતો સમગ્ર મામલો?

મૂળ બિહારનો રહેવાસી મૌલાના અબ્દુલ સલીમે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કર્યો હતો. જેમાં તેણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને તેમના માતા વિશે અત્યંત અભદ્ર અને અપમાનજનક શબ્દોનો પ્રયોગ કર્યો હતો. આ વીડિયો વાયરલ થતાં જ હિન્દુ સંગઠનો અને સામાન્ય જનતામાં ભારે રોષ જોવા મળ્યો હતો. બહરાઈચ સહિત યુપીના અનેક જિલ્લાઓમાં ધાર્મિક લાગણી દુભાવવા અને આઇટી ઍક્ટ હેઠળ મૌલાના વિરુદ્ધ ગુના નોંધાયા હતા.

STFની કડક કાર્યવાહી અને ધરપકડ

મામલાની ગંભીરતાને જોતાં ઉત્તર પ્રદેશ સરકારે તપાસ STFને સોંપી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી STFની ટીમે બિહારમાં દરોડો પાડી અબ્દુલ સલીમને દબોચી લીધો હતો. સોમવારે તેને બહરાઈચ પોલીસને સોંપવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, વિશ્વ હિન્દુ પરિષદ(VHP)ના કાયદાકીય સેલના જિલ્લા પ્રમુખ અજીત પ્રતાપ સિંહે 8 માર્ચે આ મામલે ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો : સુરતમાં અગ્નિકાંડ: લિંબાયતમાં ઘરમાં રાખેલા સાડીના કામના કેમિકલમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ, 5 લોકોના મોત

પોલીસે કરી આકરી પૂછપરછ 

બહરાઈચ પહોંચતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ બંધ બારણે મૌલાનાની અંદાજે 30 મિનિટ સુધી સઘન પૂછપરછ કરી હતી. પોલીસ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ કૃત્ય પાછળ કોઈ મોટું ષડયંત્ર કે કોઈ સંગઠનનો હાથ તો નથી ને? પૂછપરછ બાદ કડક સુરક્ષા વચ્ચે આરોપીને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી કોર્ટે તેને જેલ મોકલી આપ્યો છે.

તંત્રની ચેતવણી

સીઓ નારાયણ દત્ત મિશ્રાએ જણાવ્યું હતું કે, કાયદો અને વ્યવસ્થાને નુકસાન પહોંચે કે બંધારણીય હોદ્દા પર બેઠેલી વ્યક્તિઓ અને તેમના પરિવાર પર અભદ્ર ટિપ્પણી કરનારાઓને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. સોશિયલ મીડિયા સેલ સતત આવી પોસ્ટ પર નજર રાખી રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટ્રોલ પંપ પર ફ્યૂલ આપવાની ના પાડી તો ખેર નથી! સરકારે આપ્યો કડક આદેશ | no shortage of petrol diesel…
INDIA

પેટ્રોલ પંપ પર ફ્યૂલ આપવાની ના પાડી તો ખેર નથી! સરકારે આપ્યો કડક આદેશ | no shortage of petrol diesel…

May 21, 2026
સિલ્ક સ્ટૉલ, કેસર કેરી અને ભારતની અમર સંગીત રચનાઓ… જાણો PM મોદીએ મેલોનીને શું ભેટ આપી | pm modi gi…
INDIA

સિલ્ક સ્ટૉલ, કેસર કેરી અને ભારતની અમર સંગીત રચનાઓ… જાણો PM મોદીએ મેલોનીને શું ભેટ આપી | pm modi gi…

May 21, 2026
વિશ્વભરમાં ઇબોલાનો ખૌફ! દિલ્હીમાં યોજાનારી ઇન્ડિયા-આફ્રિકા સમિટ છેલ્લી ઘડીએ મોકૂફ | india africa for…
INDIA

વિશ્વભરમાં ઇબોલાનો ખૌફ! દિલ્હીમાં યોજાનારી ઇન્ડિયા-આફ્રિકા સમિટ છેલ્લી ઘડીએ મોકૂફ | india africa for…

May 21, 2026
Next Post
વડોદરાના પદમલા ગામે બાઈક કરવાના મુદ્દે તકરાર બાદ એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો, પાંચ ઘાયલ | Ston…

વડોદરાના પદમલા ગામે બાઈક કરવાના મુદ્દે તકરાર બાદ એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો, પાંચ ઘાયલ | Ston...

રાજકોટમાં PSIની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી મહિલા મિત્રની કમરમાં વાગી, જુઓ SPએ શું કહ્યું | Rajkot new…

રાજકોટમાં PSIની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી મહિલા મિત્રની કમરમાં વાગી, જુઓ SPએ શું કહ્યું | Rajkot new...

1 એપ્રિલથી પાન કાર્ડને લઈને નવા નિયમો, મોટા ટ્રાન્ઝેક્શન કરનારા ખાસ વાંચે | New rules regarding PAN …

1 એપ્રિલથી પાન કાર્ડને લઈને નવા નિયમો, મોટા ટ્રાન્ઝેક્શન કરનારા ખાસ વાંચે | New rules regarding PAN ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાંચ વર્ષોમાં કેન્દ્રને સરકારી ઓફિસોનું ભંગાર વેચી રૃ. ૪૧૦૦ કરોડની આવક | 4100 crore earning thrugh s…

પાંચ વર્ષોમાં કેન્દ્રને સરકારી ઓફિસોનું ભંગાર વેચી રૃ. ૪૧૦૦ કરોડની આવક | 4100 crore earning thrugh s…

6 months ago
સોલડી ટોલ નાકા પાસે 2 બાઈક અથડતા ધ્રાંગધ્રાના ચાલકનું મોત | Dhrangadhra driver dies after two bikes …

સોલડી ટોલ નાકા પાસે 2 બાઈક અથડતા ધ્રાંગધ્રાના ચાલકનું મોત | Dhrangadhra driver dies after two bikes …

10 months ago
વડોદરાના ખાસવાડી સ્મશાન રોડ પર રૂ.7.55 લાખની માલમત્તાની ચોરીની ફરિયાદ 110 દિવસ પછી દાખલ | Complaint …

વડોદરાના ખાસવાડી સ્મશાન રોડ પર રૂ.7.55 લાખની માલમત્તાની ચોરીની ફરિયાદ 110 દિવસ પછી દાખલ | Complaint …

8 months ago
અનિલ ગ્રૂપની આ કંપની પણ સીબીઆઇના સકંજામાં, રૂ. 121.6 કરોડના બૅન્ક કૌભાંડ બદલ FIRં | CBI books Ahmeda…

અનિલ ગ્રૂપની આ કંપની પણ સીબીઆઇના સકંજામાં, રૂ. 121.6 કરોડના બૅન્ક કૌભાંડ બદલ FIRં | CBI books Ahmeda…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News