gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ટેસ્લાને ભારતમાં શો રૂમ ખોલવો છે પણ મેન્યુફેક્ચરિંગ નથી કરવું, કેન્દ્રીય મંત્રીનું મોટું નિવેદન | te…

G METRO NEWS by G METRO NEWS
June 3, 2025
in INDIA
0 0
0
ટેસ્લાને ભારતમાં શો રૂમ ખોલવો છે પણ મેન્યુફેક્ચરિંગ નથી કરવું, કેન્દ્રીય મંત્રીનું મોટું નિવેદન | te…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Tesla India: ટેસ્લાના સીઈઓ અને સ્પેસએક્સના માલિક ઈલોન મસ્કની ઈલેક્ટ્રિક કાર મેન્યુફેક્ચરિંગ કંપની ટેસ્લા ભારતમાં શો રૂમ ખોલવામાં રસ ધરાવે છે. પરંતુ તેને ભારતમાં (ટેસ્લા ઇન્ડિયા) કારનું ઉત્પાદન કરવામાં રસ નથી. આ નિવેદન ખુદ દેશના કેન્દ્રીય ભારી ઉદ્યોગ મંત્રી એચડી કુમારસ્વામીનું છે. અગાઉ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, ‘જો ટેસ્લા ભારતના ટેરિફથી બચવા માટે ત્યાં ફેક્ટરી બનાવે છે, તો તે અમેરિકા સાથે અન્યાય થશે.’

એચડી કુમારસ્વામીએ શું કહ્યું?

ભારતમાં ઈલેક્ટ્રિક કારના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે યોજના માટે માર્ગદર્શિકા જારી કરવામાં આવી હતી. આ જાહેરાત કરવા માટે સોમવારે (બીજી જૂન) એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, ‘મર્સિડીઝ-બેન્ઝ, ફોક્સવેગન-સ્કોડા, હ્યુન્ડાઇ અને કિયા. આ બધા ગ્લોબલ ઇલેક્ટ્રિક ઉત્પાદકોએ પહેલાથી જ રસ દાખવ્યો છે. જ્યારે ટેસ્લા બે શોરૂમ ખોલવા જઈ રહ્યા છે. તેમને ભારતમાં ઉત્પાદન કરવામાં રસ નથી.’

ઈલોન મસ્કે એપ્રિલ 2024માં કહ્યું હતું કે, ‘કંપનીની ભારે જવાબદારીઓને કારણે તેમની ભારત મુલાકાત મોડી પડી છે.’ અગાઉ ફેબ્રુઆરી 2025માં પીએમ મોદી તેમની યુએસ મુલાકાત દરમિયાન ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કને મળ્યા હતા.

ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું?

ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી 2025માં અમેરિકાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેસ્લાની ભારતમાં લાવવાની યોજનાઓની ટીકા કરી હતી. તેમણે તેને અમેરિકા માટે ‘અયોગ્ય’ ગણાવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
યુપીના મેરઠના એક ઘરમાં પાંચ વિસ્ફોટ, સમગ્ર વિસ્તાર હચમચી ઉઠ્યો, મકાનની છત અને દીવાલો ઉડી ગઈ | 5 expl…

યુપીના મેરઠના એક ઘરમાં પાંચ વિસ્ફોટ, સમગ્ર વિસ્તાર હચમચી ઉઠ્યો, મકાનની છત અને દીવાલો ઉડી ગઈ | 5 expl...

‘અભિવ્યક્તિની સ્વતંત્રતા છે પરંતુ ધાર્મિક ભાવનાઓ…’, શર્મિષ્ઠા પનોલી કેસની સુનાવણીમાં હાઈકોર્ટની ટિપ્પણી

'અભિવ્યક્તિની સ્વતંત્રતા છે પરંતુ ધાર્મિક ભાવનાઓ...', શર્મિષ્ઠા પનોલી કેસની સુનાવણીમાં હાઈકોર્ટની ટિપ્પણી

VIDEO: ભારતની રાષ્ટ્રભાષા કઈ? સ્પેનમાં સવાલ પૂછાયો, તો વિપક્ષી મહિલા નેતાના જવાબે દિલ જીતી લીધા | sp…

VIDEO: ભારતની રાષ્ટ્રભાષા કઈ? સ્પેનમાં સવાલ પૂછાયો, તો વિપક્ષી મહિલા નેતાના જવાબે દિલ જીતી લીધા | sp...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વેપારી પાસે રસ્તા પર નાક ઘસાવનારા નેતાને ભાજપે કર્યા સસ્પેન્ડ, 3 સાથીદારની પણ ધરપકડ | Meerut ‘Nose R…

8 months ago
સરા ગામમાં બાળકોની સ્કૂલ બેગમાંથી દેશી દારૃની પોટલીઓ મળી | Country liquor packets found in children’…

5 months ago
પહેલા નોરતે જ ભાવનગર-રાજુલામાં ધોધમાર વરસાદ, ખેલૈયાઓની ચિંતામાં વધારો | Rain in Bhavnagar and Rajula…

9 months ago
જામનગરમાં પરિણીતાને નોકરીની લાલચ આપી દુષ્કર્મ ગુજારવાના પ્રકરણમાં એક આરોપીની ધરપકડ, જેલ હવાલે કરાયો …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News