gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘તમે ગમે તે કરો, અમે બંગલો ખાલી નહીં કરીએ’ રાબડી દેવીના બંગલા વિવાદ મુદ્દે RJDના BJP-JDU પર પ્રહાર |…

G METRO NEWS by G METRO NEWS
November 26, 2025
in INDIA
0 0
0
‘તમે ગમે તે કરો, અમે બંગલો ખાલી નહીં કરીએ’ રાબડી દેવીના બંગલા વિવાદ મુદ્દે RJDના BJP-JDU પર પ્રહાર |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rabri Devi Bungalow Controversy : રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના પ્રદેશ અધ્યક્ષ મંગની લાલ મંડલે મોટું નિવેદન આપતાં કહ્યું છે કે, પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીના 10, સર્ક્યુલર રોડ સ્થિત સરકારી બંગલાને ખાલી કરાવવાની કાર્યવાહી રાજકીય દ્વેષનું પરિણામ છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, તમે ગમે તે કરો, અમે બંગલો ખાલી નહીં કરીએ.

રાજકીય બદલાની ભાવનાનો આરોપ

મંડલે આરોપ લગાવ્યો કે, ‘નવી NDA સરકાર રાજકીય બદલાની ભાવનાથી લાલુ યાદવ અને તેમના પરિવાર વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે. છેલ્લા 20 વર્ષમાં ઘણી વખત સત્તા બદલાઈ હોવા છતાં આ મુદ્દો ક્યારેય ઉઠાવવામાં આવ્યો ન હતો. જ્યારે આ જ મકાનમાં બે પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, ત્યારે અચાનક આ પગલું કેમ ભરવામાં આવી રહ્યું છે.’

बिहार में राबड़ी के बंगले को लेकर संग्राम, राजद प्रदेश अध्यक्ष मंगनी लाल मंडल का बयान,लालू यादव का बंगला खाली करने के सवाल पर राजद का अल्टीमेटम,कुछ भी करना होगा करेंगे, लेकिन बंगला खाली नहीं करेंगे #RJD #BiharElection2025 pic.twitter.com/YENpvPFReH

— Dharmendra Singh (@dharmendra135) November 26, 2025

‘CM નીતિશ PM મોદીનો વિશ્વાસ જીતવા માંગે છે’

RJD પ્રદેશ અધ્યક્ષે આક્ષેપ કર્યો છે કે, ‘મુખ્યમંત્રી નીતિશ કુમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના નેતૃત્વનો વિશ્વાસ જીતવા માટે આ કાર્યવાહી કરી છે. ગૃહ વિભાગ ભાજપ પાસે આવ્યા બાદ લાલુ પરિવારને જાણીજોઈને અપમાનિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને આ કાર્યવાહી પાછળ રાજકારણ સિવાય કોઈ બીજું કારણ નથી.’

આ પણ વાંચો : રામ મંદિર, અરૂણાચલ, શેખ હસીના… વિવાદ ઉભો કરનાર પાકિસ્તાન-ચીન-બાંગ્લાદેશને ભારતે આપ્યો જડબાતોડ જવાબ

નવા આવાસની ફાળવણી

ઉલ્લેખનીય છે કે, બિહાર વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવનારી NDA સરકારે રાબડી દેવીને વિપક્ષના નેતાના કોટામાંથી 39, હાર્ડિંગ રોડનો નવો સરકારી આવાસ ફાળવી દીધો છે. નિયમો અનુસાર, નવું ઘર મળ્યા બાદ હવે 10, સર્ક્યુલર રોડ ખાલી કરવું ફરજિયાત છે. આ ઉપરાંત, લાલુ-રાબડી પરિવારના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવનો 26, એમ. સ્ટ્રેન્ડ રોડનો સરકારી બંગલો પણ નવા મંત્રીને ફાળવવામાં આવ્યો છે.

આ પણ વાંચો : દેશભરમાં બે કરોડ લોકોના આધાર નંબર બંધ, ડેટામાંથી કોના હટાવાયા નામ? UIDAIએ આપી માહિતી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘જરૂર પડે તો હડકાયા કૂતરાઓને દયા મૃત્યુ આપો…’ સુપ્રીમ કોર્ટે ડોગ લવર્સની અરજીઓ ફગાવી | supreme cou…
INDIA

‘જરૂર પડે તો હડકાયા કૂતરાઓને દયા મૃત્યુ આપો…’ સુપ્રીમ કોર્ટે ડોગ લવર્સની અરજીઓ ફગાવી | supreme cou…

May 19, 2026
‘વિદેશ પ્રવાસ અને રેલીઓનો ખર્ચ ગરીબો પાસેથી વસૂલાય છે…’ પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારા મુદ્દે કોંગ્રેસનો…
INDIA

‘વિદેશ પ્રવાસ અને રેલીઓનો ખર્ચ ગરીબો પાસેથી વસૂલાય છે…’ પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારા મુદ્દે કોંગ્રેસનો…

May 19, 2026
‘PM મોદી પ્રેસને જવાબ આપશે?’, વિદેશી મીડિયાના સવાલ બાદ વિદેશ મંત્રાલય ભડક્યું, જુઓ શું જવાબ આપ્યો | …
INDIA

‘PM મોદી પ્રેસને જવાબ આપશે?’, વિદેશી મીડિયાના સવાલ બાદ વિદેશ મંત્રાલય ભડક્યું, જુઓ શું જવાબ આપ્યો | …

May 19, 2026
Next Post
રામ મંદિર, અરૂણાચલ, શેખ હસીના… વિવાદ ઉભો કરનાર પાકિસ્તાન-ચીન-બાંગ્લાદેશને ભારતે આપ્યો જડબાતોડ જવાબ…

રામ મંદિર, અરૂણાચલ, શેખ હસીના... વિવાદ ઉભો કરનાર પાકિસ્તાન-ચીન-બાંગ્લાદેશને ભારતે આપ્યો જડબાતોડ જવાબ...

અમદાવાદમાં લાખોની ઘરફોડ ચોરીમાં ચોંકાવનારો ખુલાસો, મિત્રના ઘરે ‘વાસ્તુ’ હોવાનું જાણતાં મિત્રએ જ કર્ય…

અમદાવાદમાં લાખોની ઘરફોડ ચોરીમાં ચોંકાવનારો ખુલાસો, મિત્રના ઘરે 'વાસ્તુ' હોવાનું જાણતાં મિત્રએ જ કર્ય...

પ્રથમ લગ્ન છૂપાવી ઇસનપુરની મહિલા પ્રોફેસર સાથે બીજા લગ્ન | A opalo an we aewin pupulu iwe a puluweni…

પ્રથમ લગ્ન છૂપાવી ઇસનપુરની મહિલા પ્રોફેસર સાથે બીજા લગ્ન | A opalo an we aewin pupulu iwe a puluweni...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વોટ ચોરીના મુદ્દાએ કોંગ્રેસને વોટ ના અપાવ્યા, કેમ્પેઇન નિષ્ફળ રહ્યું

વોટ ચોરીના મુદ્દાએ કોંગ્રેસને વોટ ના અપાવ્યા, કેમ્પેઇન નિષ્ફળ રહ્યું

6 months ago
બેન્ક હડતાળથી જિલ્લાની 125 બ્રાન્ચમાં 120 કરોડના ટ્રાન્જેકશન-ક્લિયરીંગ અસરગ્રસ્ત | clearings worth R…

બેન્ક હડતાળથી જિલ્લાની 125 બ્રાન્ચમાં 120 કરોડના ટ્રાન્જેકશન-ક્લિયરીંગ અસરગ્રસ્ત | clearings worth R…

4 months ago
હૈદરાબાદ IITના સંશોધકોએ ડ્રાઈવરલેસ બસ બનાવી, ભારતમાં પરિવહન ક્ષેત્રે નવી ક્રાંતિ | Important researc…

હૈદરાબાદ IITના સંશોધકોએ ડ્રાઈવરલેસ બસ બનાવી, ભારતમાં પરિવહન ક્ષેત્રે નવી ક્રાંતિ | Important researc…

9 months ago
જમ્મૂ-કાશ્મીરના CM ઉમર અબ્દુલ્લા ગુજરાતની મુલાકાતે, કાશ્મીર પર્યટનને પુનર્જીવિત કરવાનો પ્રયાસ | Kash…

જમ્મૂ-કાશ્મીરના CM ઉમર અબ્દુલ્લા ગુજરાતની મુલાકાતે, કાશ્મીર પર્યટનને પુનર્જીવિત કરવાનો પ્રયાસ | Kash…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News