gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO: ભારતની રાષ્ટ્રભાષા કઈ? સ્પેનમાં સવાલ પૂછાયો, તો વિપક્ષી મહિલા નેતાના જવાબે દિલ જીતી લીધા | sp…

G METRO NEWS by G METRO NEWS
June 3, 2025
in INDIA
0 0
0
VIDEO: ભારતની રાષ્ટ્રભાષા કઈ? સ્પેનમાં સવાલ પૂછાયો, તો વિપક્ષી મહિલા નેતાના જવાબે દિલ જીતી લીધા | sp…
0
VIEWS
Share on FacebookShare on Twitter

DMK MP Kanimozhi Karunanidhi in Spain: ભારતના ઑલ પાર્ટી ડેલિગેશનની આગેવાની કરી રહેલા DMK સાંસદ કનિમોઝીએ સોમવારે (2 જૂન) સ્પેનમાં કહ્યું કે, ભારતની રાષ્ટ્રીય ભાષા એકતા અને વિવિધતા છે. આ જ સંદેશ અમે દુનિયાને આપવામાં આવ્યા છીએ. 

ભારતની રાષ્ટ્ર ભાષા કઈ છે?

સ્પેનમાં ભારતીય ડેલિગેશનને પૂછવામાં આવ્યું હતું કે, ભારતની રાષ્ટ્ર ભાષા શું છે? જેના જવાબમાં કનિમોઝીએ કહ્યું કે, ‘ભારતની રાષ્ટ્ર ભાષા એકતા અને વિવિધતા છે. આ જ જરૂરી સંદેશ છે જે આજે દુનિયા સુધી પહોંચાડવો જોઈએ.’

આ પણ વાંચોઃ ભવનાઓને ઠેસ પહોંચાડવાનો અધિકાર નથી, ભલે કમલ હાસન જ કેમ ના હોય: હાઈકોર્ટે લગાવી ફટકાર

કનિમોઝીનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે, જ્યારે હાલમાં જ DMK કેન્દ્ર સરકારની નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020માં સામેલ ત્રણ ભાષા ફોર્મ્યુલાનો વિરોધ કરી ચુક્યા છે. 

સ્પેનના વિદેશ મંત્રી સાથે મુલાકાત

સ્પેનમાં કનિમોઝીના નેતૃત્વમાં ભારતનું ‘ગૃપ-6’ ડેલિગેશને સ્પેનના વિદેશ મંત્રી જોસે મેન્યુઅલ અલ્બારેસ સાથે મુલાકાત કરી હતી. સ્પેનમાં ભારતીય દૂતાવાસે જાણકારી આપી કે, આ મુલાકાતમાં ભારતીય ડિલિગેશને આતંકવાદ સામે ભારતની લડાઈ અને 22 એપ્રિલે પહલગામમાં થયેલા આતંકી હુમાલા પર ભારતની સ્થિતિની જાણકારી આપી હતી. 

વિદેશ મંત્રી અલ્બારેસે કહ્યું કે, સ્પેન ભારતવની આતંકવાદ વિરોધી લડાઈમાં સંપૂર્ણ રીતે તેમની સાથે ઊભું છે. આતંકવાદ ક્યારેય જીતી નહીં શકે અને દુનિયામાં શાંતિ સૌથી જરૂરી છે. 

આતંકવાદ પીડિતો માટેના સંગઠન સાથે મુલાકાત

ડેલિગેશને સ્પેનમાં ‘એસોસિએશન ઑફ વિક્ટિમ્સ ઑફ ટેરરિઝ્મ’ નામની સંસ્થા સાથે પણ મુલાકાત કરી હતી. આ સંસ્થા દુનિયાભરમાં આતંકવાદથી પીડિત 4 હજારથી વધુ લોકો સાથે કામ કરે છે અને તેમને માનસિક અને સામાજિક મદદ આપે છે. આ વાતચીતમાં ભારત અને સ્પેન બંને દેશોએ પોતપોતાના અનુભવ શેર કર્યા અને આવા પીડિતોની મદદ માટે અપનાવવામાં આવી રહેલી રીત પર ચર્ચા કરી. ડેલિગેશને ભારતમાં સીમા પાર આતંકવાદનો સામનો કરવાના પોતાના અનુભવ શેર કર્યા. 

આ પણ વાંચોઃ ભારત કહે છે તેના કરતાં ઘણો મોટો હુમલો હતો, 20 નહીં 28 સ્થળે નુકસાન: પાકિસ્તાનની કબૂલાત

કેન્દ્ર સરકાર અને તમિલનાડુ સરકાર વચ્ચે ભાષા વિવાદ

કેન્દ્ર સરકાર અને તમિલનાડુ સરકારની વચ્ચે ટ્રાઇ લેંગ્વેજ પોલિસીને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 હેઠળ ભલામણ કરવામાં આવી હતી કે, વિદ્યાર્થીઓ 3 ભાષાઓ શીખી શકે, પરંતુ કોઈ ભાષાને ફરજિયાત કરવામાં નથી આવી. રાજ્ય અને સ્કૂલને નક્કી કરવાની આઝાદી છે કે, તે કઈ ત્રણ ભાષાઓ ભણાવવા ઈચ્છે છે. જોકે, તમિલનાડુ સરકાર હિન્દી ભાષાનો વિરોધ કરી રહી છે. 

તમિલનાડુમાં કેવી રીતે શરૂ થયો આ ભાષા વિવાદ? 

15 ફેબ્રુઆરીઃ ધર્મેન્દ્ર પ્રધાને વારાણસીના એક કાર્યક્રમમાં તમિલનાડુ સરકાર પર રાજકીય હિતોને સાધવાનો આરોપ લગાવ્યો.

18 ફેબ્રુઆરીઃ ઉદયનીધિએ કહ્યું- કેન્દ્ર ભાષા યુદ્ધ શરૂ ન કરે.

ચેન્નઈમાં DMKની રેલીમાં નાયબ મુખ્યમંત્રી ઉદયનીધિ સ્ટાલિને કહ્યું કે, ધર્મેન્દ્ર પ્રધાને ખુલ્લેઆમ ધમકી આપી છે કે, ફન્ડ ત્યારે જ આપવામાં આવશે, જ્યારે અમે ટ્રાઇ લેંગ્વેજ ફોર્મ્યુલાનો સ્વીકાર કરીશું, પરંતુ અમે તમારી સામે ભીખ નહીં માંગીએ. જે રાજ્ય હિન્દી સ્વીકાર કરે છે, તે પોતાની માતૃભાષા ગુમાવી દે છે. કેન્દ્ર ભાષા યુદ્ધ શરૂ ન કરે.

23 ફેબ્રુઆરીઃ શિક્ષણ મંત્રી સ્ટાલિને લખ્યો પત્ર

ટ્રાઇ લેંગ્વેજ વિવાદ પર કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે સ્ટાલિનને પત્ર લખ્યો. તેમણે નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP)ના વિરોધની ટીકા કરી. કોઈપણ ભાષાને થોપવાનો પ્રશ્ન નથી, પરંતુ વિદેશી ભાષાઓ પર વધુ નિર્ભરતા ખુદની ભાષાને સીમિત કરે છે. NEP તેને ઠીક કરવાનો પ્રયાસ કરી રહી છે.’

25 ફેબ્રુઆરીઃ સ્ટાલિને કહ્યું- અમે ભાષા યુદ્ધ માટે તૈયાર છીએ. કેન્દ્ર અમારી ઉપર હિન્દી ન થોપે. જો જરૂર પડી તો રાજ્ય એક ભાષા યુદ્ધ માટે તૈયાર છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
હેરાફેરી નહીં ચાલે, જૂથવાદ બંધ કરો: કોંગ્રેસ નેતાઓને રાહુલ ગાંધીનો કડક આદેશ

હેરાફેરી નહીં ચાલે, જૂથવાદ બંધ કરો: કોંગ્રેસ નેતાઓને રાહુલ ગાંધીનો કડક આદેશ

લાગણીઓને ઠેસ પહોંચાડવાનો અધિકાર કોઈને નથી, ભલે કમલ હાસન કેમ ના હોય: હાઇકોર્ટની ફટકાર | karnataka hig…

લાગણીઓને ઠેસ પહોંચાડવાનો અધિકાર કોઈને નથી, ભલે કમલ હાસન કેમ ના હોય: હાઇકોર્ટની ફટકાર | karnataka hig...

સિક્કિમમાં જળપ્રલય: 1600થી વધુ પર્યટકોને બચાવાયા, 6 જવાનો હજુ ગુમ, બચાવકાર્ય ચાલુ | floods wreak hav…

સિક્કિમમાં જળપ્રલય: 1600થી વધુ પર્યટકોને બચાવાયા, 6 જવાનો હજુ ગુમ, બચાવકાર્ય ચાલુ | floods wreak hav...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દહેજમાં સ્કોર્પિયો, બુલેટ, સોનું છતાં 36 લાખ માગ્યા : પત્નીને સળગાવી હત્યા

દહેજમાં સ્કોર્પિયો, બુલેટ, સોનું છતાં 36 લાખ માગ્યા : પત્નીને સળગાવી હત્યા

12 months ago
અંબાજીમાં સૌ પ્રથમવાર ભવ્ય ડ્રોન લાઇટ શો યોજાશે, 400 ડ્રોનના વિવિધ દ્રશ્યો શ્રદ્ધાળુઓને કરી દેશે મંત…

અંબાજીમાં સૌ પ્રથમવાર ભવ્ય ડ્રોન લાઇટ શો યોજાશે, 400 ડ્રોનના વિવિધ દ્રશ્યો શ્રદ્ધાળુઓને કરી દેશે મંત…

12 months ago
પહેલીવાર ભારતની 14 દીકરીઓ આર્મી અને એરફોર્સમાં અધિકારી બની, 746 કેડેટ્સને કમીશન | First Women NDA Ca…

પહેલીવાર ભારતની 14 દીકરીઓ આર્મી અને એરફોર્સમાં અધિકારી બની, 746 કેડેટ્સને કમીશન | First Women NDA Ca…

2 months ago
વડોદરાના ઉપરવાસમાં વરસાદ થતાં આજવા સરોવરની સપાટી વધીને 211.46 ફુટ થઈ | the level of Ajwa Lake rose t…

વડોદરાના ઉપરવાસમાં વરસાદ થતાં આજવા સરોવરની સપાટી વધીને 211.46 ફુટ થઈ | the level of Ajwa Lake rose t…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News