gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કોરોનાએ ફરી ચિંતા વધારી: 24 કલાકમાં 5 લોકોના મોત, એક્ટિવ કેસ 4 હજારને પાર | covid 19 cases 4000 in 2…

G METRO NEWS by G METRO NEWS
June 3, 2025
in INDIA
0 0
0
કોરોનાએ ફરી ચિંતા વધારી: 24 કલાકમાં 5 લોકોના મોત, એક્ટિવ કેસ 4 હજારને પાર | covid 19 cases 4000 in 2…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Coronavirus in India: ભારતમાં કોરોનાનો પ્રકોપ એકવાર ફરી એકવાર વધી રહ્યો છે. સંરક્ષણ મંત્રાલયના આંકડા અનુસાર, ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા 4 હજારને પાર પહોંચી ચૂકી છે. ગત 24 કલાકમાં પાંચ લોકોના મોત થયા. કેરળમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેસ 1416 નવા નોંધાયા છે. બીજા નંબરે મહારાષ્ટ્ર છે, જ્યાં 494 અને ગુજરાતમાં 397 નવા કેસ નોંધાયા છે. જો કે, છેલ્લા 24 કલાકમાં 512 લોકો સાજા થયા છે.

જે રાજ્યોમાં કોરોનાથી મોત થયા છે, તેમાં કેરળ, તમિલનાડુ, બંગાળ અને મહારાષ્ટ્ર સામેલ છે. કેરળ, તમિલનાડુ અને બંગાળમાં એક-એક જ્યારે મહારાષ્ટ્રમાં બે લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં બે મહિલાઓના મોત થઈ ગયા. જેમાંથી એકની ઉંમર 70 જ્યારે બીજાની ઉંમર 73 વર્ષ હતી. ડાયબેટિક અને હાયપરટેન્શનથી પીડિત હતી.

જ્યારે, તમિલનાડુમાં 69 વર્ષની એક મહિલાનું મોત થઈ ગયા. આ ડાયબેટિક અને પાર્કિનસન્સથી પીડિત હતા. આ સિવાય પશ્ચિમ બંગાળમાં 43 વર્ષની મહિલાનો જીવ ગયો. તેઓ પણ અનેક બીમારીઓથી પીડિત હતા. કેરળ, મહારાષ્ટ્ર અને ગુજરાત સિવાય દિલ્હી, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, તમિલનાડુ અને ઉત્તરપ્રદેશમાં પણ કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે, જ્યાં સંક્રમણની સંખ્યા ત્રણ આંકડામાં પહોંચી ગઈ.

છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલા કેસ?

રાજ્ય નવા કેસ
કેરળ 1416
મહારાષ્ટ્ર 494
ગુજરાત 397
દિલ્હી 393
બંગાળ 372
કર્ણાટક 311
તમિલનાડુ 215
ઉત્તરપ્રદેશ 138

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી મૃતકોની સંખ્યા 30થી વધુ થઈ ચૂકી છે. મોતના મામલે કેરળ અને મહારાષ્ટ્રથી વધુ છે. ત્યારે, 24 કલાકમાં 500થી વધુ લોકો સાજા થઈ ગયા. દેશમાં અત્યાર સુધી 2000 દર્દી સાજા થઈને પોતાના ઘરે પરત ફરી ચૂક્યા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NEET પેપર લીકનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, પ્રશ્નો કેવી રીતે ફરતા થયા તે અંગે ચોંકાવનારા ખુલાસા | NEET U…
INDIA

NEET પેપર લીકનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, પ્રશ્નો કેવી રીતે ફરતા થયા તે અંગે ચોંકાવનારા ખુલાસા | NEET U…

May 15, 2026
‘12 વર્ષમાં 148 પરીક્ષા કૌભાંડ, સજા માત્ર એકને’ NEET પેપર લીક મામલે રાહુલના PM પર પ્રહાર | Rahul Gan…
INDIA

‘12 વર્ષમાં 148 પરીક્ષા કૌભાંડ, સજા માત્ર એકને’ NEET પેપર લીક મામલે રાહુલના PM પર પ્રહાર | Rahul Gan…

May 15, 2026
બેરોજગાર યુવાનો ‘વંદા’ જેવા છે, જે મીડિયા કે એક્ટિવિસ્ટ બનીને સિસ્ટમ પર હુમલા કરે છેઃ CJI સૂર્ય કાંત…
INDIA

બેરોજગાર યુવાનો ‘વંદા’ જેવા છે, જે મીડિયા કે એક્ટિવિસ્ટ બનીને સિસ્ટમ પર હુમલા કરે છેઃ CJI સૂર્ય કાંત…

May 15, 2026
Next Post
સેનાના અધિકારીઓની પર્સનલ લાઈફ મામલે સંરક્ષણ મંત્રાલયની એડવાઈઝરી, જાણો શું કહ્યું | Defence Ministry …

સેનાના અધિકારીઓની પર્સનલ લાઈફ મામલે સંરક્ષણ મંત્રાલયની એડવાઈઝરી, જાણો શું કહ્યું | Defence Ministry ...

તમે ભાષાશાસ્ત્રી કે ઈતિહાસકાર નથી, માફી માગો : હાઈકોર્ટે કમલ હાસનને તતડાવ્યા | You are not a linguis…

તમે ભાષાશાસ્ત્રી કે ઈતિહાસકાર નથી, માફી માગો : હાઈકોર્ટે કમલ હાસનને તતડાવ્યા | You are not a linguis...

બિહાર, મિઝોરમ અને આસામમાં વરસાદથી તારાજી : વધુ 18નાં મોત | Rain wreaks havoc in Bihar Mizoram and As…

બિહાર, મિઝોરમ અને આસામમાં વરસાદથી તારાજી : વધુ 18નાં મોત | Rain wreaks havoc in Bihar Mizoram and As...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડોક્ટરો પર હુમલો કરનાર મૃતકના 12 સગાંઓની ધરપકડ | 12 relatives of deceased arrested for attacking doc…

ડોક્ટરો પર હુમલો કરનાર મૃતકના 12 સગાંઓની ધરપકડ | 12 relatives of deceased arrested for attacking doc…

2 weeks ago
સુરત: ‘દાદાનું અવસાન થયું છે’ કહી હોસ્ટલમાંથી ધો-11ની વિદ્યાર્થિનીને પ્રેમી ભગાડી ગયો | Surat Hostel…

સુરત: ‘દાદાનું અવસાન થયું છે’ કહી હોસ્ટલમાંથી ધો-11ની વિદ્યાર્થિનીને પ્રેમી ભગાડી ગયો | Surat Hostel…

5 months ago
ખિસકોલી સર્કલ પાસેના વુડામાં પ્રાથમિક સુવિધા મુદ્દે રહીશોનો હોબાળો | Residents protest over basic am…

ખિસકોલી સર્કલ પાસેના વુડામાં પ્રાથમિક સુવિધા મુદ્દે રહીશોનો હોબાળો | Residents protest over basic am…

8 months ago
દિલ્હી વિસ્ફોટ ‘આત્મઘાતી હુમલો’, મહિલા આતંકીની સંડોવણી

દિલ્હી વિસ્ફોટ ‘આત્મઘાતી હુમલો’, મહિલા આતંકીની સંડોવણી

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News