gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દેશમાં પહેલીવાર થશે જાતિ આધારિત વસ્તી ગણતરી, સરકારે જાહેર કરી બે તબક્કાની તારીખો | Caste Census In I…

G METRO NEWS by G METRO NEWS
June 4, 2025
in INDIA
0 0
0
દેશમાં પહેલીવાર થશે જાતિ આધારિત વસ્તી ગણતરી, સરકારે જાહેર કરી બે તબક્કાની તારીખો | Caste Census In I…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Caste Census: ભારતમાં 15 વર્ષ બાદ ફરી એકવાર વસ્તી ગણતરીની પ્રક્રિયા શરુ કરવાની મંજૂરી અપાઈ છે. આ વસ્તી ગણતરી બે તબક્કામાં શરુ કરાશે. આ વખતની વસ્તી ગણતરીમાં જાતિ આધારિત વસ્તી ગણતરી પણ કરાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રથમ તબક્કામાં એટલે કે પહેલી ઑક્ટોબર 2026થી જે કેન્દ્ર શાસિત પ્રદેશો અને રાજ્યોમાં જાતિ આધારિત વસ્તી ગણતરી શરુ કરાશે, તેમાં જમ્મુ-કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ અને લદાખ જેવા પર્વતીય રાજ્યોનો સમાવેશ થાય છે. ત્યારબાદ બીજા તબક્કામાં પહેલી માર્ચ 2027થી મેદાની રાજ્યોમાં વસ્તી ગણતરી હાથ ધરાશે.

દેશમાં પહેલીવાર જાતિ આધારિત વસ્તી ગણતરી 

ભારત આઝાદ થયા બાદ પ્રથમવાર જાતિ આધારિત વસ્તી ગણતરી હાથ ધરાશે. વસ્તી ગણતરી સાથે જ જાતિની પણ ગણતરી કરાશે. ગત મહિને કેન્દ્ર સરકારે જાતિગત વસ્તી ગણતરી કરવા માટે મંજૂરી આપી હતી. સૌથી મહત્ત્વની વાત એ છે કે, 1931 બાદ અત્યાર સુધીમાં ભારતમાં ક્યારેય જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવી નથી. 

આ પણ વાંચો : રેલવેની તત્કાલ ટિકિટ IRCTCની ‘સેવા’ નહીં પણ મજાક છે, જાણીતા ઉદ્યોગપતિએ કાઢી ઝાટકણી

2011માં કોરોના મહામારીના કારણે વસ્તી ગણતરી મુલતવી

દેશમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. દેશમાં છેલ્લે 2011માં વસ્તી ગણતરી કરાઈ હતી. ત્યારબાદ 2011માં વસ્તી ગણતરી કરવાની ચર્ચા હતી, પરંતુ કોરોના સમયગાળાને કારણે તે મુલતવી રાખવામાં આવી હતી. હવે સરકારે 15 વર્ષ પછી 2026માં વસ્તી ગણતરી કરવાનો નિર્ણય લીધો છે.

આઝાદી બાદ ભારતમાં 15 વખત વસ્તી ગણતરી કરાઈ

દેશમાં ઘણાં સમયથી જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ કરાઈ રહી હતી, ત્યારે તેના પર આખરી મહોર વાગ્યા બાદ હવે તેની તારીખ પણ સામે આવી ગઈ છે. દેશને આઝાદી મળ્યા બાદ 1951થી 2011 સુધી સાત વખત અને ભારતમાં કુલ 15 વખત વસ્તી ગણતરી કરવામાં આવી છે. વસ્તી ગણતરીમાં લઘુમતી, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની પણ ગણતરી કરવામાં આવે છે, પરંતુ અન્ય જાતિની ગણતરી કરવામાં આવતી નથી.

આ પણ વાંચો : મધ્ય પ્રદેશના ઝાબુઆમાં ભયંકર અકસ્માત, ટ્રકની ટક્કરે કારનો કચ્ચરઘાણ, એક જ પરિવારના 9ના મોત

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પહેલા 4 બાળકો ડૉક્ટર બન્યા, હવે 5મા માટે NEETનું પેપર ફોડ્યું? CBIના સંકજામાં આખો પરિવાર | CBI Arres…
INDIA

May 14, 2026
ભારત સરકારનો માસ્ટર પ્લાન, હોર્મુઝનું ટેન્શન પણ દૂર થશે અને LPGની અછત પણ નહીં રહે | india oman under…

VIDEO: ક્યાંક વાવાઝોડું તો ક્યાંક પૂર… ઉત્તર પ્રદેશથી લઈને કર્ણાટક અને મેઘાલયમાં તબાહી | India Wea…

Next Post
VIDEO : ‘ઝડપથી કાર્યક્રમ પૂર્ણ કરવાનો છે’ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ બાદ બોલ્યો વિરાટ કોહલી

બેંગલુરૂ નાસભાગમાં 11ના મોત: કર્ણાટકના CMએ મૃતકોના પરિવારજનોને સહાય જાહેર કરી, PM મોદી અને રાહુલ ગાંધીએ દુઃખ વ્યક્ત કર્યું

હવે ભુતાન જવું સરળ, IRCTC શરૂ કરી રહ્યું છે ‘મિસ્ટિક માઉન્ટેન ટુર’, જાણો ટિકિટના દર અને તારીખો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કમોસમી વરસાદે પાકનો દાટ વાળ્યો વડોદરામાં ૯૮ હજાર હેક્ટર વાવેતર વિસ્તારમાં પાકને વ્યાપક નુકસાન | Exte…

6 months ago
રેલિંગ ઊભી કરવામાં આવી છતાં ન્યાયમંદિર ફરતે કચરાના ઢગલા | nyaymandir in vadodara getting deteriorate…

5 months ago
દારૂની મહેફિલના હાઈપ્રોફાઈલ કેસમાં અર્જુન મોઢવાડિયાના પુત્ર સહિત 26 આરોપી નિર્દોષ છૂટ્યા | Gujarat C…

2 weeks ago
એરફોર્સ સ્ટેશનમાં સફાઈ કામદારોએ ૫.૪૦ લાખનો સામાન ચોરી લીધો | Sanitation workers steal goods worth Rs…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News