gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાહુલ ગાંધીના નિવેદન પર હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- ‘અભિવ્યક્તિની આઝાદી છે, પણ સેનાના અપમાનની સ્વતંત્રત…

G METRO NEWS by G METRO NEWS
June 4, 2025
in INDIA
0 0
0
રાહુલ ગાંધીના નિવેદન પર હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- ‘અભિવ્યક્તિની આઝાદી છે, પણ સેનાના અપમાનની સ્વતંત્રત…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Allahabad High Court On Rahul Gandhi : વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને ભારતીય સેના વિશે આપેલા નિવેદનને લઈને અલ્હાબાદ હાઈકોર્ટે બુધવારે (4 જૂન) ફટકાર લગાવી હતી. ગુસ્સે ભરાયેલી કોર્ટે કહ્યું કે, બંધારણના અનુચ્છેદ 19(1)(a)માં વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપવામાં આવી છે. પરંતુ આ સ્વતંત્રતા વાજબી પ્રતિબંધોને આધીન છે અને તેમાં ભારતીય સેના વિશે અપમાનજનક નિવેદનો કરવાની સ્વતંત્રતાનો સમાવેશ થતો નથી.

રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ

રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ચાલી રહી હતી. આ દરમિયાન વર્ષ 2022માં રાજસ્થાનમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતી વખતે તેમણે કહ્યું હતું કે, ચીની સૈનિકો અરુણાચલ પ્રદેશમાં આપણા સૈનિકોને માર મારી રહ્યા છે. 

રાહુલ ગાંધીએ શું કહ્યું હતું?

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ‘લોકો ભારત જોડો યાત્રા, અશોક ગેહલોત અને સચિન પાયલટ વગેરે વિશે પૂછશે. પરંતુ તેઓ ચીન દ્વારા 2000 ચોરસ કિલોમીટર ભારતીય પ્રદેશ પર કબજો કરવા,  અરુણાચલ પ્રદેશમાં આપણા સૈનિકોને માર મારવા વિશે એક પણ પ્રશ્ન પૂછશે નહીં. ભારતીય પ્રેસ આ મામલે એક પણ પ્રશ્ન પૂછતું નથી. શું તે સાચું નથી? દેશ આ બધું જોઈ રહ્યો છે. એવું ડોળ ન કરો કે લોકોને ખબર નથી.’

એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આલોક વર્માએ રાહુલ ગાંધીને તેમની સામે દાખલ કરાયેલા માનહાનિના કેસમાં 24 માર્ચે સુનાવણી માટે હાજર રહેવાનો નિર્દેશ આપ્યો હતો. આને પડકારતા રાહુલે હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો. આ ફરિયાદ નિવૃત્ત બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશનના ડિરેક્ટર ઉદય શંકર શ્રીવાસ્તવે દાખલ કરી હતી, જેમનો હોદ્દો આર્મી કર્નલની સમકક્ષ છે.

આ પણ વાંચો: 2025માં એક..બે… નહીં પાંચ નાસભાગની ઘટના, જેમાં 71 લોકોના જીવ ગયા, જાણો કઈ કઈ, જુઓ VIDEO અને PHOTO

જ્યારે રાહુલ ગાંધીએ દલીલ કરી હતી કે, ફરિયાદી આર્મી ઓફિસર ન હતા અને વ્યક્તિગત રીતે તેમની બદનક્ષી કરી નથી. આ મામલે અલ્હાબાદ હાઈકોર્ટે રાહુલની દલીલો ફગાવીને જણાવ્યું હતું કે, ‘ફોજદારી કાર્યવાહી સંહિતાની કલમ 199(1) હેઠળ, જો સીધી પીડિતા સિવાયની કોઈ વ્યક્તિ ગુનાથી પ્રભાવિત થાય તો તેને પીડિત વ્યક્તિ તરીકે ગણી શકાય. ઉદય શ્રીવાસ્તવે સેના પ્રત્યે ઊંડો આદર વ્યક્ત કર્યો હતો અને ટિપ્પણીથી તેમને વ્યક્તિગત રીતે દુઃખ થયું હોવાથી તેઓ ફરિયાદ નોંધાવવાનો હકદાર હતા.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
જ્ઞાતિ આધારિત વસતી ગણતરીના મહાભિયાનનો માર્ચ 2027થી આરંભ | Caste based census campaign to begin from …

જ્ઞાતિ આધારિત વસતી ગણતરીના મહાભિયાનનો માર્ચ 2027થી આરંભ | Caste based census campaign to begin from ...

11 લાખ ફોલોઅર્સ ધરાવતો યુટયુબર પાકિસ્તાન માટે જાસૂસી કરતો ઝડપાયો | YouTuber with 1 1 million followe…

11 લાખ ફોલોઅર્સ ધરાવતો યુટયુબર પાકિસ્તાન માટે જાસૂસી કરતો ઝડપાયો | YouTuber with 1 1 million followe...

સેન્સેક્સ 261 પોઈન્ટ ઉછળીને 80998 | Sensex jumps 261 points to 80998

સેન્સેક્સ 261 પોઈન્ટ ઉછળીને 80998 | Sensex jumps 261 points to 80998

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લાલપુરના સીંગચ ગામની સીમ વિસ્તારમાંથી વધુ એક ડિગ્રી વગરનો બોગસ તબીબ SOGના હાથે પકડાયો | bogus doctor…

લાલપુરના સીંગચ ગામની સીમ વિસ્તારમાંથી વધુ એક ડિગ્રી વગરનો બોગસ તબીબ SOGના હાથે પકડાયો | bogus doctor…

4 months ago
રાજકોટમાં પારિવારિક ઝઘડાનો કરુણ અંત, પત્ની સાથે અણબનાવમાં જમાઈએ નાના સસરાની છરીના ઘા મારી કરી હત્યા …

રાજકોટમાં પારિવારિક ઝઘડાનો કરુણ અંત, પત્ની સાથે અણબનાવમાં જમાઈએ નાના સસરાની છરીના ઘા મારી કરી હત્યા …

2 months ago
જામનગરની સાધના કોલોની પાસેથી રાત્રે વૃદ્ધ દંપતીના સોનાના ચેઈનની થઈ લૂંટ: રિક્ષા ચાલક સહિત 2 સામે ફરિ…

જામનગરની સાધના કોલોની પાસેથી રાત્રે વૃદ્ધ દંપતીના સોનાના ચેઈનની થઈ લૂંટ: રિક્ષા ચાલક સહિત 2 સામે ફરિ…

8 months ago
અમદાવાદ: ખોખરામાં લૂંટના ઈરાદે વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલાયો, પાડોશીએ જ ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યા …

અમદાવાદ: ખોખરામાં લૂંટના ઈરાદે વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલાયો, પાડોશીએ જ ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યા …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News