gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘મહાકુંભમાં પણ નાસભાગ મચી હતી…’ બેંગ્લુરુની ઘટના પર સવાલ ઊઠતા કર્ણાટકના CMનો જવાબ | Karnataka CM H…

G METRO NEWS by G METRO NEWS
June 5, 2025
in INDIA
0 0
0
‘મહાકુંભમાં પણ નાસભાગ મચી હતી…’ બેંગ્લુરુની ઘટના પર સવાલ ઊઠતા કર્ણાટકના CMનો જવાબ | Karnataka CM H…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bangaluru stampede News : કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર નાસભાગની ઘટના માટે ક્રિકેટ એસોસિએશનને જવાબદાર ઠેરવ્યું. આવી ઘટના અંગે પણ રાજકારણ કરતાં ભાજપના પ્રશ્નોનો જવાબ આપતા કર્ણાટક સીએમએ કહ્યું કે મહાકુંભ દરમિયાન પણ નાસભાગ થઈ હતી. આવી ઘટનાઓ પર રાજકારણ ન કરવું જોઈએ. 

જુઓ શું બોલ્યા મુખ્યમંત્રી સિદ્ધારમૈયા 

મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ના IPL વિજયની ઉજવણી દરમિયાન મચેલી નાસભાગની ઘટનાને અણધારી દુર્ઘટના ગણાવી હતી. જેમાં 11 લોકોના મોત થયા અને અનેક લોકો ઘાયલ થયા હતા. આ ઘટના વિશે માહિતી આપતા મુખ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સ યોજી કહ્યું કે  ‘સરકાર અને ક્રિકેટ એસોસિએશને વિજય પરેડનું આયોજન કર્યું હતું. કોઈએ આવી દુર્ઘટનાની કલ્પના પણ નહોતી કરી. પરંતુ 35 હજારની ક્ષમતાવાળા સ્ટેડિયમની બહાર 3-4 લાખ લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી.’

•ಚಿನ್ನಸ್ವಾಮಿ ಕ್ರೀಡಾಂಗಣದಲ್ಲಿ ಐಪಿಎಲ್ ವಿಜಯೋತ್ಸವ ಸಂದರ್ಭದಲ್ಲಿ ದೊಡ್ಡ ಪ್ರಮಾಣದ ದುರಂತ ಸಂಭವಿಸಿದೆ. ಇಲ್ಲಿ ಕಾಲ್ತುಳಿತಕ್ಕೆ ಒಳಗಾಗಿ 11ಜನರು ಮೃತಪಟ್ಟು, 47 ಮಂದಿ ಗಾಯಗೊಂಡಿದ್ದಾರೆ.

•ನಾನು ಬೌರಿಂಗ್ ಆಸ್ಪತ್ರೆ, ವೈದೇಹಿ ಆಸ್ಪತ್ರೆಗೆ ಭೇಟಿ ನೀಡಿ ಗಾಯಾಳುಗಳ ಆರೋಗ್ಯ ವಿಚಾರಿಸಿ ಧೈರ್ಯ ತುಂಬಿದ್ದೇನೆ, ತಮ್ಮವರನ್ನು… pic.twitter.com/tUwoo0D6l4

— CM of Karnataka (@CMofKarnataka) June 4, 2025

નાસભાગ થવાનું કારણ જણાવ્યું  

સીએમ સિદ્ધારમૈયાએ X પર એક પોસ્ટમાં લખ્યું કે, ‘આ દુર્ઘટનાની પીડાએ જીતનો આનંદ ફિક્કો પડી ગયો છે. ‘ આ ઘટના બુધવારે સાંજે બની હતી જ્યારે હજારો ચાહકો સ્ટેડિયમની બહાર RCBની બહુપ્રતિક્ષિત IPL જીતની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. ભીડ વ્યવસ્થાપન અંગે પહેલાથી જ ચિંતાઓ હતી, પરંતુ વધુ પડતી ભીડને કારણે નાસભાગ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે 11 લોકોના મોત થયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હરિયાણામાં ‘રહસ્યમય બીમારી’! 15 દિવસમાં 12 લોકોના જીવ ગયા, દર્દીઓની તાત્કાલિક તપાસ શરુ | Mysterious …
INDIA

February 16, 2026
લગ્ન પહેલા શારીરિક સંબંધ કેવી રીતે બાંધી શકો? સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી, યુવાનોને આપી સલાહ | Supre…

ફરીદાબાદની ફેક્ટરીમાં ભીષણ આગ બાદ પ્રચંડ બ્લાસ્ટ : 35 લોકો દાઝ્યા, 10 વાહનો બળીને ખાખ | Faridabad Fa…

Next Post
RBIના દર ઘટાડાથી રૂપિયો દબાણ હેઠળ રહેશે | Rupee will remain under pressure due to RBI rate cut

સેવા ક્ષેત્રે ઝડપી વિકાસ : રેકોર્ડ ભરતી તેમજ નિકાસ માંગને પણ સતત ટેકો | Rapid growth in the services…

સેવા ક્ષેત્રે ઝડપી વિકાસ : રેકોર્ડ ભરતી તેમજ નિકાસ માંગને પણ સતત ટેકો | Rapid growth in the services...

ભૂરાજકીય તણાવ વચ્ચે તુર્કીમાં ભારતીય કંપનીઓનો વેપાર યથાવત | Indian companies’ business in Turkey con…

ભૂરાજકીય તણાવ વચ્ચે તુર્કીમાં ભારતીય કંપનીઓનો વેપાર યથાવત | Indian companies' business in Turkey con...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

60 ટકા કરતાં પણ વધારે વિદ્યાર્થીઓના એકેડેમિક રેકોર્ડનું ડિજિટાઈઝેશન બાકી | digitization work of stud…

3 months ago
હુમલા બાદ 3 ભૂમાફિયાના ફાર્મ હાઉસ પર બૂલડોઝર ફેરવી દેવાયું | Bulldozers were used to demolish the fa…

2 months ago
જર્જરિત થયેલી ભદ્રકચેરીની 50 ફૂટ લાંબી દીવાલ ધરાશાયી થતાં મહિલાનું મોત | Woman dies after 50 foot wa…

6 months ago
ઈન્ડિયન ટેક્ટોનિક પ્લેટ તૂટી રહી હોવાથી હિમાલયન-તિબેટ રેન્જમાં ભયાનક ભૂકંપનો ખતરો | risk of a terrib…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News