gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહેમદાવાદના બિલ્ડરોની ફ્લેટનો દસ્તાવેજ, 5 લાખ ના આપી ઠગાઈ | Mahmudabad builders cheated by not givin…

G METRO NEWS by G METRO NEWS
September 25, 2025
in GUJARAT
0 0
0
મહેમદાવાદના બિલ્ડરોની ફ્લેટનો દસ્તાવેજ, 5 લાખ ના આપી ઠગાઈ | Mahmudabad builders cheated by not givin…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– અમદાવાદના વકીલની છેતરપિંડીની ફરિયાદ

– સિદ્ધિવિનાયક મંદિર ખાતે વિઠ્ઠલ વિનાયક સ્કીમમાં ફ્લેટ અન્ય વ્યક્તિને વેચી દીધો

નડિયાદ : મહેમદાવાદના બિલ્ડરે સિદ્ધિવિનાયક મંદિરના મકાનો બનાવવાની સ્કીમ મૂકી હતી. જેમાં અમદાવાદના વકીલને રૂપિયા પાંચ લાખ લઈ ફ્લેટ વેચાણ આપવાનું કહી વેચાણ દસ્તાવેજ કરી ન આપી ફ્લેટ અન્ય વ્યક્તિને વેચી નાખી છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં રહેતા ધર્મેશ કાંતિભાઈ પટેલ અને પિનલ વિપુલભાઈ પટેલે વિઠ્ઠલ વિનાયક કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટરોએ મહેમદાવાદ સિદ્ધિવિનાયક મંદિર ખાતે વિઠ્ઠલ વિનાયક સ્કીમમાં મકાનો બનાવ્યા હતા. 

આ સ્કીમમાં સદાશિવ પીપલસકર (રહે. શિવ રજની ચાર રસ્તા, સેટેલાઈટ અમદાવાદ)ને રૂ.૨૨ લાખમાં ફ્લેટ આપવાની લાલચ આપી હતી. ફ્લેટ વેચાણ આપવા પેટે સદાશિવ પાસેથી રૂ.પાંચ લાખ ચેકથી લીધા હતા. 

ત્યારબાદ ફ્લેટનો વેચાણ દસ્તાવેજ કરી આપવા આનાકાની કરતા હતા. બાદમાં આ ફ્લેટ અંકુર બી. ગાંધીને વેચી નાખ્યો હોવાનું જાણ થઈ હતી. ધર્મેશ કાંતિભાઈ પટેલ તેમજ પીનલ વિપુલભાઈ પટેલે રૂપિયા પાંચ લાખ પરત ના આપી કે દસ્તાવેજ કરી ના આપી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે સદાશિવ બાલકૃષ્ણ પીપળસકરે ફરિયાદ નોંધાવતા મહેમદાવાદ પોલીસે ધર્મેશ કાંતિભાઈ પટેલ તેમજ પિનલ વિપુલભાઈ પટેલ સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખેડૂતો માટે ખુશખબર, સરકારે ત્રિ-ચક્રી ‘સનેડો’ વાહનની સહાયમાં કર્યો વધારો | Gujarat Govt Increases Sa…
GUJARAT

May 19, 2026
સચિવાલયના વહીવટી માળખામાં મોટો ફેરફાર, 80થી વધુ અધિકારીઓની બદલી અને બઢતી, જુઓ યાદી | gujarat sachiva…

જિલ્લા બહાર પ્રવાસ પર પ્રતિબંધ, વધારાના વાહનો જમા…,ઈંધણ બચાવવા ગુજરાત સરકારે કચેરીઓને આપ્યા 11 કડક…

Next Post
ઠાસરાના બ્લોક રિસર્ચ સેન્ટરમાં એક મહિનાથી પાણીનો ભરાવો | Block Research Center in Thasra has been fl…

ઠાસરાના બ્લોક રિસર્ચ સેન્ટરમાં એક મહિનાથી પાણીનો ભરાવો | Block Research Center in Thasra has been fl...

પત્ની અને સાસુ પર પતિ સહિત 3 શખ્સનો છરી વડે હુમલો | Wife and mother in law attacked with knife by 3 …

પત્ની અને સાસુ પર પતિ સહિત 3 શખ્સનો છરી વડે હુમલો | Wife and mother in law attacked with knife by 3 ...

ઓટીપી વગર મતદાર યાદીમાં ઓનલાઇન ફેરફાર નહીં થાય | No online changes can be made to the voter list wit…

ઓટીપી વગર મતદાર યાદીમાં ઓનલાઇન ફેરફાર નહીં થાય | No online changes can be made to the voter list wit...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના બેડી વિસ્તારમાં શ્રમિક યુવાન પર જુની અદાવતના કારણે હુમલો: પાંચ સામે ફરિયાદ | Young laborer …

4 months ago
શિયાનગર ગામે 3 યુવક પર હુમલો કરનાર શખ્સોને સજા | Punishment for the man who attacked 3 youths in Shi…

6 months ago
આઝાદીની લડાઇમાં ‘વંદે માતરમ’ ભારતનો અવાજ બની ગયું હતું : મોદી | ‘Vande Mataram’ became the voice of …

બાંકેબિહારી મંદિરનો 50 વર્ષથી બંધ ખજાના રૂમ અંતે ખોલાયો | The treasure room of Banke Bihari Temple c…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News