gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અયોધ્યામાં આજે રામ દરબારમાં 7 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા, જાણો સંપૂર્ણ કાર્યક્રમ, CM યોગી પહોંચ્ય…

G METRO NEWS by G METRO NEWS
June 5, 2025
in INDIA
0 0
0
અયોધ્યામાં આજે રામ દરબારમાં 7 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા, જાણો સંપૂર્ણ કાર્યક્રમ, CM યોગી પહોંચ્ય…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ram Darbar Pran Pratishtha: અયોધ્યાના શ્રી રામજન્મભૂમિ મંદિરમાં આજે સવારે 11 વાગ્યે રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ. આ સાથે ઉપ-મંદિરોમાં સ્થાપિત મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ પણ યોજાશે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મુખ્ય અતિથિ તરીકે સમારોહમાં હાજરી આપી. તેમજ આજે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો જન્મદિવસ પણ છે.

સમારોહ ક્યારે શરુ થશે?

પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ સવારે 11 વાગ્યે શરુ થઈ ગયો છે અને દેવતાઓની મૂર્તિઓની સ્થાપના માટે ખાસ પૂજા, હવન અને વૈદિક મંત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠા રામ મંદિરના પહેલા માળે સ્થિત ભવ્ય રામ દરબાર અને ગર્ભગૃહના ચાર ખૂણામાં સાત અન્ય મંદિરોમાં પણ કરવામાં આવશે. આ કાર્યક્રમ 101 વૈદિક આચાર્યો દ્વારા ચલાવવામાં આવશે.

આ મંદિરોની કરવામાં આવશે પ્રાણ પ્રતિષ્ઠા

– ઈશાન ખૂણાનું શિવલિંગ

– અગ્નિકોણ શ્રી ગણેશ

– દક્ષિણ કેન્દ્ર મહાબલી હનુમાન

– દક્ષિણ પશ્ચિમ ખૂણો સૂર્ય દેવ

– ઉત્તર પશ્ચિમ ખૂણો માતા ભગવતી

– ઉત્તર કેન્દ્ર માતા અન્નપૂર્ણા

– મુખ્ય મંદિર પ્રથમ માળે શ્રી રામ દરબાર

– દક્ષિણ પશ્ચિમ કિલ્લો શેષાવતાર

આ સમારોહ શા માટે ખાસ છે?

પ્રાણ પ્રતિષ્ઠા અભિજીત મુહૂર્ત અને સ્થિર લગ્નમાં કરવામાં આવશે. આ પૂજા 17 મિનિટના ખાસ સમયગાળામાં એટલે કે સવારે 11:45થી બપોરે 12:45 વાગ્યા સુધી કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે અભિજીત મુહૂર્ત દિવસનો સૌથી શુભ અને પવિત્ર સમય છે. તેથી, પ્રાણ પ્રતિષ્ઠા આ સમયે રામ દરબારમાં કરવામાં આવશે.

આ પણ વાંચો: કોંગ્રેસમાં જ રહેશે કે ભાજપમાં જોડાઈ જશે શશી થરુર? અમેરિકાથી દિગ્ગજે આપ્યો જવાબ

મુખ્યમંત્રી યોગી મુખ્ય અતિથિ તરીકે સમારોહમાં હાજરી આપશે

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે સવારે 11 વાગ્યે અયોધ્યા પહોંચ્યા. શ્રી રામ કથા પાર્કના હેલિપેડથી તેઓ સીધા હનુમાનગઢી જઈ દર્શન કર્યા. ત્યારબાદ તેઓ રામ મંદિર પરિસરમાં આયોજિત રામ દરબાર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં છે. આ કાર્યક્રમ પછી, તેઓ મહંત નૃત્ય ગોરપાલ દાસની જન્મજયંતિમાં હાજરી આપવા માટે મણિ રામદાસ છાવણી જશે. આ પછી, તેઓ રામ કથા પાર્કમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને વન વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમોમાં ભાગ લેશે.

સીએમ યોગીનો અયોધ્યામાં સંપૂર્ણ કાર્યક્રમ

– 10:30 વાગ્યે અયોધ્યા પહોંચશે.

– 10:40થી 10:55 સુધી હનુમાનગઢીની મુલાકાત લેશે.

– સવારે 11થી 11:10 સુધી શ્રી રામજન્મભૂમિ ખાતે રામલલાના દર્શન કરશે.

– 11:10થી 1 વાગ્યા સુધી રામ દરબાર અને અન્ય 6 મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લેશે.

– બપોરે 2થી 2:15 સુધી વિશ્વ પર્યાવરણ દિવસ પર પુષ્પ વાટિકામાં છોડ રોપશે.

– 2:15 થી 2:45 સુધી મ્યુનિસિપલ કોર્પોરેશન અયોધ્યા બોર્ડના કાર્યક્રમમાં ભાગ લેશે.

– 2:50 થી 2:55 સુધી 13મા સરયુ જયંતિ મહોત્સવનું ઉદ્ઘાટન કરશે.

-2:55થી 3 વાગ્યા સુધી સરયુજીનો અભિષેક અને આરતી કરશે.

– મહંત નૃત્ય ગોપાલ દાસજીના 87મા જન્મજયંતિ મહોત્સવમાં બપોરે 3:05થી 3:45 વાગ્યા સુધી ભાગ લેશે.

– અયોધ્યાથી બપોરે 3:45 વાગ્યે પરત ફરશે.

અયોધ્યામાં આજે રામ દરબારમાં 7 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા, જાણો સંપૂર્ણ કાર્યક્રમ, CM યોગી પહોંચ્યા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
કોંગ્રેસમાં જ રહેશે કે ભાજપમાં જોડાઈ જશે શશી થરુર? અમેરિકાથી દિગ્ગજે આપ્યો જવાબ | will shashi tharoo…

કોંગ્રેસમાં જ રહેશે કે ભાજપમાં જોડાઈ જશે શશી થરુર? અમેરિકાથી દિગ્ગજે આપ્યો જવાબ | will shashi tharoo...

શું એક અફવાને કારણે બેંગ્લુરુમાં થઈ નાસભાગ? જાણો 11 લોકોના મોતના મુખ્ય ચાર કારણ | bangalore chinnasw…

શું એક અફવાને કારણે બેંગ્લુરુમાં થઈ નાસભાગ? જાણો 11 લોકોના મોતના મુખ્ય ચાર કારણ | bangalore chinnasw...

‘પહેલા ધોરણથી ફક્ત મરાઠી-અંગ્રેજી જ ભણાવો…’, રાજ ઠાકરેએ ‘હિન્દી’ નો ખુલ્લેઆમ વિરોધ કર્યો | raj tha…

'પહેલા ધોરણથી ફક્ત મરાઠી-અંગ્રેજી જ ભણાવો...', રાજ ઠાકરેએ 'હિન્દી' નો ખુલ્લેઆમ વિરોધ કર્યો | raj tha...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

FSLનો રિપોર્ટ અદાલતમાં રજૂ, અનિરૂદ્ધસિંહ આરોપી તરીકે યથાવત | FSL report presented in court Aniruddha…

FSLનો રિપોર્ટ અદાલતમાં રજૂ, અનિરૂદ્ધસિંહ આરોપી તરીકે યથાવત | FSL report presented in court Aniruddha…

11 months ago

મહિલા માટે ખૂબ ફાયદાકારક છે ‘ભદ્રાસન’, એક-બે નહીં અનેક સમસ્યાઓ થશે છૂમંતર | yoga pose every woman should practice daily gracious pose benefits bhadrasana

1 year ago
લૂંટ વિથ મર્ડર : મહુવાના કોંજળી ગામે વૃદ્ધાની હત્યા કરી ઘરેણાંની લૂંટ | Robbery with Murder: Elderly…

લૂંટ વિથ મર્ડર : મહુવાના કોંજળી ગામે વૃદ્ધાની હત્યા કરી ઘરેણાંની લૂંટ | Robbery with Murder: Elderly…

9 months ago
વડોદરામાં તાંદલજાના તહુરા ગાર્ડનમાં રાત્રે અચાનક લાઇટો ગુલ થતા સહેલાણીઓમાં રોષ | people are angry as…

વડોદરામાં તાંદલજાના તહુરા ગાર્ડનમાં રાત્રે અચાનક લાઇટો ગુલ થતા સહેલાણીઓમાં રોષ | people are angry as…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News