gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભારે ગરમી વચ્ચે રક્તદાનનો સ્ત્રોત સૂકાયોઃ રાજકોટમાં લોહીની અછત | Blood donation source dries up amid…

G METRO NEWS by G METRO NEWS
May 9, 2026
in GUJARAT
0 0
0
ભારે ગરમી વચ્ચે રક્તદાનનો સ્ત્રોત સૂકાયોઃ રાજકોટમાં લોહીની અછત | Blood donation source dries up amid…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ઉનાળામાં સ્વૈચ્છિક રક્તદાનમાં 40  ટકા જેવી ઓટ : રોજ સરેરાશ 300થી વધુ યુનિટની જરૂરત સામે 50 ટકા રક્ત જ ઉપલબ્ધ, સરકારી હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રોમાં પણ અછત

રાજકોટ, : દર વર્ષે ઉનાળા દરમિયાન સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં રક્તની તીવ્ર ખેંચની અસર વર્તાય છે. ઉનાળાની ઋતુમાં વિવિધ સંસ્થાઓ દ્વારા થતા રક્તદાન કેમ્પની સંખ્યા ઘટી જાય છે. આથી સ્વાભાવિક રીતે જ માંગ કરતાં પુરવઠો ઓછો રહેતાં લોહીની અછત સર્જાય છે. આ વખતે પણ ઉનાળાના પ્રારંભિક તબક્કાથી જ રક્તની અછત વર્તાવા લાગી છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દરરોજ સરેરાશ 150થી વધુ યુનિટની માંગ સામે 50 ટકા યુનિટ જ ઉપલબ્ધ બનતા હોવાથી ગ્રામ્ય વિસ્તારોમાં કેમ્પ કરી રક્ત મેળવવાનો પ્રયાસ થાય છે. આમ છતાં જરૂરિયાત મુજબનો રક્તનો પુરવઠો ઉપલબ્ધ થતો નથી. ઉનાળાના સમયમાં ક્યારેક તો થેલેસેમિયા પીડિત દર્દીઓને પણ નિયત સમયે લોહી મેળવવા માટે હાલાકીનો સામનો કરવો પડે છે.

શહેરની વિવિધ બ્લડ બેંકો દ્વારા દર મહીને સરેરાશ સાતથી આઠ કેમ્પ થતાં હોય  છે, જે ગરમીની ઋતુમાં ઘટીને ત્રણથી ચાર જ થાય છે. તેમાં પણ રક્તદાતાઓની સંખ્યા ધાર્યા પ્રમાણેની થતી નથી. આવી પરિસ્થિતિમાં રેર ગણાતા બ્લડ ગ્રુપ ધરાવતા દર્દીઓને તો એકાદ યુનિટ માટે પણ રીતસર ભાગાદોડી કરવી પડે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

AAP ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, પત્ની સહિત 9 લોકો દોષિત: ધારાસભ્ય પદ પણ જોખમમાં | aap mla ch…
GUJARAT

June 23, 2026
ગટરમિશ્રિત પાણીથી વાડી વિસ્તારના રહીશો પરેશાન : રોગચાળાનો ભય | wadi area residents distressed sewage…

વડોદરાના સીટી વિસ્તારમાં પાર્કિંગની સમસ્યા : પે એન્ડ પાર્કમાં વધુ વસૂલાતના આક્ષેપ | vadodara city ar…

Next Post
નાગેશ્વરમાં દર્શનાર્થી યુવતીની છેડતી કરનાર શખ્સોને ટપારતાં હુમલો, 8 યાત્રિકોને ઇજા

સુરાપુરાની ખાંભી ઉખેડયાની શંકાથી સાસરીયા પક્ષે જમાઈને વેંતરી નાખ્યો | In laws disown son in law on s…

સુરાપુરાની ખાંભી ઉખેડયાની શંકાથી સાસરીયા પક્ષે જમાઈને વેંતરી નાખ્યો | In laws disown son in law on s...

પોરબંદર જિલ્લાની 24,000 વિધવા બહેનો છેલ્લા બે મહિનાની સહાયથી વંચિત | 24 000 widows of Porbandar dist…

પોરબંદર જિલ્લાની 24,000 વિધવા બહેનો છેલ્લા બે મહિનાની સહાયથી વંચિત | 24 000 widows of Porbandar dist...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં ચોંકાવનારી ઘટના… બહેન ભાઈનો નાસ્તો ખાઈ ગઈ, ખોટું લાગતા કિશોરનો આપઘાત | surat child std fou…

11 months ago
વિકાસ માટે અલગ અલગ માપદંડ , અમદાવાદ પશ્ચિમને ૬૦૨, પૂર્વ માટે માત્ર ૫૧૦ કરોડની ફાળવણી કરાઈ | Differen…

4 months ago
વર્ષ-૨૦૨૮ સુધીમાં ૧૨ બ્રિજ મળશે, અમદાવાદમાં એક વર્ષમાં આઠ ફલાય ઓવરબ્રિજ તૈયાર થઈ જશે | 12 bridges wi…

7 months ago
કેન્દ્રીય કેબિનેટમાં ગુજરાતના આ હાઇવે અંગે મોટો નિર્ણય, શહેરો માટે રૂ. 1 લાખ કરોડની જાહેરાત | union …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News