gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘પહેલા ધોરણથી ફક્ત મરાઠી-અંગ્રેજી જ ભણાવો…’, રાજ ઠાકરેએ ‘હિન્દી’ નો ખુલ્લેઆમ વિરોધ કર્યો | raj tha…

G METRO NEWS by G METRO NEWS
June 5, 2025
in INDIA
0 0
0
‘પહેલા ધોરણથી ફક્ત મરાઠી-અંગ્રેજી જ ભણાવો…’, રાજ ઠાકરેએ ‘હિન્દી’ નો ખુલ્લેઆમ વિરોધ કર્યો | raj tha…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Raj Thackeray: મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક મહિનાઓથી શાળા શિક્ષણમાં હિન્દી ફરજિયાત શીખવવા અંગે ઘણી મૂંઝવણ ચાલી રહી છે. દરમિયાન, બુધવારે, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) ના પ્રમુખ રાજ ઠાકરેએ રાજ્યના શિક્ષણમંત્રી દાદાજી ભૂસેને લેખિત આદેશ જારી કરવા માટે પત્ર લખ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, ‘પહેલા ધોરણથી ફક્ત બે ભાષાઓ, મરાઠી અને અંગ્રેજી, ફરજિયાત કરવી જોઈએ, જ્યારે હિન્દીને વૈકલ્પિક ભાષા તરીકે રાખવી જોઈએ.’

એપ્રિલ મહિનામાં, મહારાષ્ટ્ર સરકારે તમામ મરાઠી અને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓ માટે ત્રીજી ભાષા તરીકે હિન્દીનો અભ્યાસ ફરજિયાત બનાવ્યો હતો. આ નિર્ણયનો મનસે સહિત ઘણા પક્ષોએ વિરોધ કર્યો હતો. વિરોધ બાદ, સરકારે આ નિર્ણય પર રોક લગાવી દીધી હતી.

રાજ ઠાકરેએ દાદા ભૂસેને પત્ર લખીને કરી આ માંગણી

રાજ ઠાકરેએ બુધવારે રાજ્યના શાળા શિક્ષણ મંત્રી દાદાજી ભૂસેને અપીલ કરી હતી કે તેઓ શક્ય તેટલી વહેલી તકે એક લેખિત આદેશ જારી કરે જેમાં જણાવવામાં આવે કે ધોરણ 1 થી ફક્ત બે ભાષાઓ, મરાઠી અને અંગ્રેજી શીખવવામાં આવશે અને હિન્દીને ત્રીજી ભાષા તરીકે ફરજિયાત બનાવવામાં આવશે નહીં.

જો આવું નહીં થાય, તો પાર્ટી વિરોધ કરશે

આ અંગે રાજ ઠાકરેનું કહેવું છે કે, ‘અમારી પાસે માહિતી છે કે હિન્દી સહિત ત્રણ ભાષાઓ શીખવવાના અગાઉના નિર્ણયના આધારે, હિન્દી ભાષાના પાઠ્યપુસ્તકોનું છાપકામ શરૂ થઈ ગયું છે. હવે જ્યારે પુસ્તકો છાપવામાં આવ્યા છે, તો શું સરકાર તેના નિર્ણય પર પાછા ફરવાનું વિચારી રહી છે?’

રાજ ઠાકરેએ મહારાષ્ટ્ર સરકારને ચેતવણી આપી હતી કે જો આવું નહીં થાય પાર્ટી રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરશે અને તેના માટે સરકાર જવાબદાર રહેશે.

આ પણ વાંચો: ‘મહાકુંભમાં પણ નાસભાગ મચી હતી…’ બેંગ્લુરુની ઘટના પર સવાલ ઊઠતા કર્ણાટકના CMનો જવાબ

ઘણા રાજ્યો હિન્દી ભાષા અપનાવવાનો ઇનકાર કરે છે 

ઘણા રાજ્યો સ્થાનિક ભાષાને પોતાની ઓળખ માનતી હોવાથી હિન્દી ભાષા અપનાવવાનો ઇનકાર કર્યો હતો. તેમણે રાજ્યના શિક્ષણમંત્રી ભૂસેને કહ્યું કે, ‘તમે જન્મથી મરાઠી છો. તમે અન્ય નેતાઓની જેમ ક્યારે કામ કરશો?, જેઓ હિન્દી ભાષાનો વિરોધ કરે છે અને તેમની સ્થાનિક ભાષાનું રક્ષણ કરે છે. અમને આશા છે કે રાજ્ય સરકાર અન્ય રાજ્યોની જેમ તેની સ્થાનિક ભાષા માટે લાગણી બતાવશે.’

'પહેલા ધોરણથી ફક્ત મરાઠી-અંગ્રેજી જ ભણાવો...', રાજ ઠાકરેએ 'હિન્દી' નો ખુલ્લેઆમ વિરોધ કર્યો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભીડ તમાશો જોતી રહી, વીડિયો બનતા રહ્યા, મહારાષ્ટ્રમાં 3 મહિલાને અર્ધનગ્ન કરી સરઘસ કાઢ્યું | Ulhasnaga…
INDIA

ભીડ તમાશો જોતી રહી, વીડિયો બનતા રહ્યા, મહારાષ્ટ્રમાં 3 મહિલાને અર્ધનગ્ન કરી સરઘસ કાઢ્યું | Ulhasnaga…

May 17, 2026
‘પાકિસ્તાનને એક ટીપું પાણી નહીં મળે..’, સિંધુ જળ સંધિ અંગે કોર્ટના ચુકાદા પર ભડક્યું ભારત | India Re…
INDIA

‘પાકિસ્તાનને એક ટીપું પાણી નહીં મળે..’, સિંધુ જળ સંધિ અંગે કોર્ટના ચુકાદા પર ભડક્યું ભારત | India Re…

May 17, 2026
મોંઘવારીનો ડામ : દિલ્હીમાં 3 દિવસમાં બીજી વખત CNGના ભાવ વધ્યાં, પ્રતિ કિલોએ 1 રૂ.નો વધારો | CNG Pric…
INDIA

મોંઘવારીનો ડામ : દિલ્હીમાં 3 દિવસમાં બીજી વખત CNGના ભાવ વધ્યાં, પ્રતિ કિલોએ 1 રૂ.નો વધારો | CNG Pric…

May 17, 2026
Next Post
બેંગલુરુ નાસભાગની ઘટના અંગે કર્ણાટકના નાયબ મુખ્યમંત્રીએ માફી માગી, કહ્યું – ‘આશા નહોતી કે…’ | Karn…

બેંગલુરુ નાસભાગની ઘટના અંગે કર્ણાટકના નાયબ મુખ્યમંત્રીએ માફી માગી, કહ્યું - 'આશા નહોતી કે...' | Karn...

તૃણમૂલ કોંગ્રેસના મહિલા સાંસદ મહુઆ મોઈત્રાએ કર્યા લગ્ન, બીજેડીના નેતાને બનાવ્યાં જીવનસાથી | mahua mo…

તૃણમૂલ કોંગ્રેસના મહિલા સાંસદ મહુઆ મોઈત્રાએ કર્યા લગ્ન, બીજેડીના નેતાને બનાવ્યાં જીવનસાથી | mahua mo...

પૂર, વાવાઝોડું, ભૂકંપ અને દાવાનળનો કહેર, 10 વર્ષમાં વિશ્વમાં 26.48 કરોડ લોકો બેઘર | natural disaster…

પૂર, વાવાઝોડું, ભૂકંપ અને દાવાનળનો કહેર, 10 વર્ષમાં વિશ્વમાં 26.48 કરોડ લોકો બેઘર | natural disaster...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જેન ઝેડ અને મિલેનિયલ્સ માટે સોનું પહેલી પસંદ | Gold is the first choice for Gen Z and Millennials

જેન ઝેડ અને મિલેનિયલ્સ માટે સોનું પહેલી પસંદ | Gold is the first choice for Gen Z and Millennials

3 months ago
કુરુક્ષેત્રમાં મહાયજ્ઞ વચ્ચે બબાલ, પથ્થરમારાથી ફાયરિંગ સુધી મામલો પહોંચ્યો, 3 ઈજાગ્રસ્ત | Kurukshetr…

કુરુક્ષેત્રમાં મહાયજ્ઞ વચ્ચે બબાલ, પથ્થરમારાથી ફાયરિંગ સુધી મામલો પહોંચ્યો, 3 ઈજાગ્રસ્ત | Kurukshetr…

1 year ago
ભારતના ‘ચંદન’ ના પ્રેમમાં ગાંડી થઇ અમેરિકન ‘ફોટોગ્રાફર’, બધુ છોડીને આવી ગઈ આંધ્રપ્રદેશ | American wo…

ભારતના ‘ચંદન’ ના પ્રેમમાં ગાંડી થઇ અમેરિકન ‘ફોટોગ્રાફર’, બધુ છોડીને આવી ગઈ આંધ્રપ્રદેશ | American wo…

1 year ago
વાલ્મિકી-ઠાકોર સમાજના મુક્તિધામમાં અસુવિધાઓથી હાલાકી

વાલ્મિકી-ઠાકોર સમાજના મુક્તિધામમાં અસુવિધાઓથી હાલાકી

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News