અમદાવાદ : નાણાકીય વર્ષ ૨૦૨૫ દરમિયાન ચોખ્ખા વિદેશી સીધા રોકાણ (એફડીઆઈ) માં તીવ્ર ઘટાડો તેમના દેશમાં ભંડોળના રિપેટ્રિએશનને કારણે છે. આ એક પરિપક્વ બજારનો સંકેત છે, જેમાં રોકાણકારો સરળતાથી બજારમાં પ્રવેશી અને બહાર નીકળી શકે છે. રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ નાણાકીય નીતિના નિર્ણયોની જાહેરાત કરતી વખતે આ વાત કહી હતી.
આ મહિનાની શરૂઆતમાં જાહેર કરાયેલા રિઝર્વ બેંકના ડેટા અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૨૫ માં ચોખ્ખો એફડીઆઈ પ્રવાહ ઘટીને ૦.૪ બિલિયન ડોલર થયો છે જે પાછલા નાણાકીય વર્ષમાં ૧૦.