gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગરની કોલેજમાં અભ્યાસ કરતા રાણપુરના વિદ્યાર્થીનો આપઘાત | A student from Ranpur studying in …

G METRO NEWS by G METRO NEWS
August 28, 2025
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગરની કોલેજમાં અભ્યાસ કરતા રાણપુરના વિદ્યાર્થીનો આપઘાત | A student from Ranpur studying in …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ભણતરના ભાર સામે વિદ્યાર્થી જિંદગી હારી ગયો 

– લખતરના બજરંગપુરા પાસે કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળ્યો : પોલીસે તપાસ હાથ ધરી

 સુરેન્દ્રનગરની કોલેજમાં અભ્યાસ કરતા રાણપુરના વિદ્યાર્થીએ કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે. યુવકનો મૃતદેહ લખતરના બજરંગપુરા-બાળા ગામ વચ્ચે સૌરાષ્ટ્રની મુખ્ય નર્મદા કેનાલમાંથી મળતા પોલીસે મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ કરાવી પરિવારને સોંપ્યો હતો. પ્રાથમિક તપાસમાં કોલેજના ત્રીજા વર્ષમાં એટીકેટી આવ્યા બાદ ડિપ્રેશનમાં આવી પગલું ભર્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે. યુવકના મોતથી પરિવાર ઉપર આભ ફાટી પડયું હતુંય

મૂળ અરવલ્લી જિલ્લાના ભિલોડાના વતની અને હાલ બોટાદના રાણપુરમાં રહેતા એરમિયાભાઈ એસ. બારીયા હાલ ચુડા તાલુકાના વાણીયાવદર સ્કૂલના આચાર્ય તરીકે ફરજ બજાવે છે. તેમનો મોટો પુત્ર અર્પિત હાલ સુરેન્દ્રનગરની કોલેજમાં અભ્યાસ કરે છે. અપત સુરેન્દ્રનગરથી તારીખ ૨૫ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ સવારે ૧૦.૦૦ વાગે ગુમ થયો હતો. જેની જાણવાજોગ ફરિયાદ સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. ત્યારે ૨૬ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ રાત્રિના ૯.૩૦ની અરસામાં  બજરંગપુરા અને બાળા વચ્ચે પસાર થતી કેનાલમાં તરતો મળી આવ્યો હતો. 

જે અંગેની જાણ લખતર પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેને બહાર કાઢવા વઢવાણ ફાયર ફાઇટરની ટીમને જાણ કરતા મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યા હતો અને પીએમ માટે લખતરની હોસ્પિટલમાં ખસેડયો હતો. મૃતક અપત એમપી શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં ટીવાય બીએનું પાંચમું સેમિસ્ટર ચાલુ હતું અને ત્રીજા સેમેસ્ટરની અંદર કે.ટી આવતા અપત મેન્ટલી ડિસ્ટર્બ થઈ ગયો હતો. યુવકનું પીએમ કર્યા બાદ લખતર પોલીસે મૃતદેનો પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. ૨૩ વર્ષ યુવકના મોતથી પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા
GUJARAT

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા

August 13, 2026
તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ
GUJARAT

તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ

August 13, 2026
રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ
GUJARAT

રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ

August 13, 2026
Next Post
માંડલ-ચુંવાળ પંથકમાં ઠેરઠેર ગણેશવંદના, વિઘ્નહર્તા પંથકમાં ઘેરઘેર બિરાજમાન | Ganesh Vandana in Mandal…

માંડલ-ચુંવાળ પંથકમાં ઠેરઠેર ગણેશવંદના, વિઘ્નહર્તા પંથકમાં ઘેરઘેર બિરાજમાન | Ganesh Vandana in Mandal...

ટ્રમ્પના આદેશના પાંચ જ કલાકમાં મોદીએ પાક. સાથે યુદ્ધ રોક્યું : રાહુલ | Modi stopped war with Pak wit…

ટ્રમ્પના આદેશના પાંચ જ કલાકમાં મોદીએ પાક. સાથે યુદ્ધ રોક્યું : રાહુલ | Modi stopped war with Pak wit...

ધંધુકા રાણપુર રોડ પર ટ્રક પાછળ બાઈક ઘૂસી જતા કિશોરનું મોત | Teenager dies after bike crashes into tr…

ધંધુકા રાણપુર રોડ પર ટ્રક પાછળ બાઈક ઘૂસી જતા કિશોરનું મોત | Teenager dies after bike crashes into tr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર શહેરમાં ટ્રાફિક પોલીસની ડાર્ક ફિલ્મ સંબંધમાં કડક કાર્યવાહી એક ડઝનથી વધુ કેસ કરાયા | Strict ac…

જામનગર શહેરમાં ટ્રાફિક પોલીસની ડાર્ક ફિલ્મ સંબંધમાં કડક કાર્યવાહી એક ડઝનથી વધુ કેસ કરાયા | Strict ac…

4 months ago
નડિયાદમાં જૂની સિટી બસ રોડ સાઈડ ખડકી રખાતા ટ્રાફિકની સમસ્યા વકરી | Traffic problem worsens in Nadiad…

નડિયાદમાં જૂની સિટી બસ રોડ સાઈડ ખડકી રખાતા ટ્રાફિકની સમસ્યા વકરી | Traffic problem worsens in Nadiad…

12 months ago
ખાલિસ્તાનીઓને મોટો ઝટકો આપવાનો માસ્ટર પ્લાન તૈયાર! ગેમચેન્જર સાબિત થશે કાર્નીનો ભારત પ્રવાસ | mark c…

ખાલિસ્તાનીઓને મોટો ઝટકો આપવાનો માસ્ટર પ્લાન તૈયાર! ગેમચેન્જર સાબિત થશે કાર્નીનો ભારત પ્રવાસ | mark c…

6 months ago
અંધશ્રદ્ધા : સર્પ દોષ દૂર કરવા યુટ્યુબ પર વીડિયો જોઈ પુત્રીનો બલિ ચઢાવનાર માતાને ફાંસીની સજા | Mothe…

અંધશ્રદ્ધા : સર્પ દોષ દૂર કરવા યુટ્યુબ પર વીડિયો જોઈ પુત્રીનો બલિ ચઢાવનાર માતાને ફાંસીની સજા | Mothe…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News