gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રોકડ, પ્લોટ કે સરકારી નોકરી… કોંગ્રેસ ધારાસભ્ય વિનેશ ફોગાટને સરકારની ઑફર | Haryana Cabinet Meeting…

G METRO NEWS by G METRO NEWS
March 26, 2025
in INDIA
0 0
0
રોકડ, પ્લોટ કે સરકારી નોકરી… કોંગ્રેસ ધારાસભ્ય વિનેશ ફોગાટને સરકારની ઑફર | Haryana Cabinet Meeting…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Haryana News : હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સૈની (CM Nayab Singh Saini)ની અધ્યક્ષતામાં આજે (25 માર્ચ) કેબિનેટની બેઠક યોજાઈ હતી, જેમાં મહત્ત્વના નિર્ણયો લેવાયા હતા. બેઠકમાં સરકારે કોંગ્રેસ ધારાસભ્ય અને રેસલર વિનેશ ફોગાટ (Vinesh Phogat)ને સિલ્વર મેડલના ઈનામના બદલે ત્રણ વિકલ્પ આપ્યા છે. સરકારે વિનેશને ચાર કરોડ રૂપિયા રોકડા, પ્લોટ અથવા સરકારી નોકરીની ઑફર આપી છે.

સરકારે વિનેશનું સન્માન કરવાની જાહેરાત કરી હતી

વાસ્તવમાં હરિયાણા સરકારે પેરિસ ઓલમ્પિકમાં સિલ્વર મેડલ મુકાબલા સુધી પહોંચવા બદલ વિનેશનું સન્માન કરવાની જાહેરાત કરી હતી, જોકે ફાઈનલ મેચમાં 100 ગ્રામ જન વધવાના કારણે વિનેશ ફાઈનલ મુકાબલો જીતી શકી ન હતી.

આ પણ વાંચો : AI મામલે ભારત અમેરિકા-ચીનથી અનેકગણું પાછળ; ગૃહમાં ઉછળ્યો મુદ્દો, AAP નેતાએ આંકડા રજૂ કર્યા

ફોગાટ ત્રણ લાભોમાંથી શું પસંદ કરશે?

સરકારે વિનેશ ફોગાટને પેરિસ ઓલમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર ખેલાડીઓ જેટલો લાભ આપવાની જાહેરાત કરી હતી.સિલ્વર મેડલના નિયમ મુજબ ત્રણ પ્રકારના લાભ મળે છે. આમાં રોકડ પુરસ્કાર તરીકે ચાર કરોડ રૂપિયા, ગ્રુપ એ OSP નોકરી અથવા HSVPનો પ્લોટનો સમાવેશ થાય છે. વર્તમાન સમયમાં વિનેશ ફોગાટ ધારાસભ્ય છે, તેથી તેઓ આ ત્રણ લાભોમાંથી શું લેવા ઈચ્છે છે, તે અંગે સરકારે તેમને પૂછ્યું છે.

આ પણ વાંચો : લોકસભામાં મનરેગા મુદ્દે જોરદાર હોબાળો, વિપક્ષોએ કેન્દ્રના જવાબનો કર્યો વિરોધ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
એવન્યૂ સુપર માર્ટ કરમસદ ડીમાર્ટમાં ઘઉંના સ્ટોકની આકસ્મિક તપાસ | Random inspection of wheat stock at …

એવન્યૂ સુપર માર્ટ કરમસદ ડીમાર્ટમાં ઘઉંના સ્ટોકની આકસ્મિક તપાસ | Random inspection of wheat stock at ...

AI મામલે ભારત અમેરિકા-ચીનથી અનેકગણું પાછળ; ગૃહમાં ઉછળ્યો મુદ્દો, AAP નેતાએ આંકડા રજૂ કર્યા | India W…

AI મામલે ભારત અમેરિકા-ચીનથી અનેકગણું પાછળ; ગૃહમાં ઉછળ્યો મુદ્દો, AAP નેતાએ આંકડા રજૂ કર્યા | India W...

સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ એસિડ પીધું : ગંભીર | Tired of being tortured by in laws a married …

સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ એસિડ પીધું : ગંભીર | Tired of being tortured by in laws a married ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બોક્સિંગ ટુર્નામેન્ટમાં વડોદરાના વંશીલ પટેલે સિલ્વર મેડલ જીત્યો | Vadodara’s Vansheel Patel wins sil…

1 year ago
નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …

2 months ago
મ્યુ. ફંડોની AUM પાંચ વર્ષમાં 335 ટકા વધીને રૂ. 33 લાખ કરોડને પાર | Mutual Funds’ AUM grows 335% in …

12 months ago
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢવાનો પ્રયાસ: એક યુવતી સહિત 3ની અટકાયત | security breach at ram temple in…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News