Every Indian has gold in their home: ભારતમાં સોનુ રાખવાની પરંપરા પ્રાચીનકાળની છે. લોકો મોટા પ્રમાણમાં સોનામાં રોકાણ કરે છે. હાલમાં જ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે આ અંગેનો ડેટા જાહેર કર્યો છે, જે મુજબ ભારતીય ઘરો અને મંદિરોમાં સામૂહિક રીતે લગભગ 25,000 ટન સોનુ છે, જેનું વર્તમાન મૂલ્ય પાકિસ્તાનના અર્થતંત્ર કરતાં 6 ગણું વધારે છે.
દેશમાં અત્યારે ઘરો અને મંદિરોમાં જે સોનુ છે.