gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દેશની સુરક્ષા વધારવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ત્રણ રાજ્યોમાં બનાવશે રાફેલ-બ્રહ્મોસથી સજ્જ સૈન્ય …

G METRO NEWS by G METRO NEWS
November 30, 2025
in INDIA
0 0
0
દેશની સુરક્ષા વધારવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ત્રણ રાજ્યોમાં બનાવશે રાફેલ-બ્રહ્મોસથી સજ્જ સૈન્ય …
0
VIEWS
Share on FacebookShare on Twitter

India Three New Military Base : કેન્દ્ર સરકારે દેશના નાગરિકોની સુરક્ષા વધારવા માટે ત્રણ રાજ્યોમાં સૈન્ય મથક બનાવવાની યોજના બનાવી હોવાની વિગતો સામે આવી છે. યોજના મુજબ આસામના ઘુબરી પાસે લાચિત બોરફુકન લશ્કરી સ્ટેશન સ્થાપવામાં આવશે, જ્યારે પશ્ચિમ બંગાળના ચોપડા અને બિહારના કિશનગંજમાં ફૉરવર્ડ ઓપરેટિંગ બેઝની સ્થાપના કરવામાં આવશે.

સાત રાજ્યોની જમીનને જોડતા સિલિગુડીમાં સૈન્ય મથક

રિપોર્ટ મુજબ, પશ્ચિમ બંગાળના 22 કિલોમીટર પહોળા અને ચિકન નેક તરીકે જાણીતા ‘સિલિગુડી કોરિડોર’ને સંપૂર્ણ અભૈદ્ય કિલ્લો બનાવવા માંગે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, આ કોરિડર ઉત્તર-પૂર્વ ભારતના સાત રાજ્યો (અરુણાચલ પ્રદેશ, આસામ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, મેઘાલય, ત્રિપુરા)ની જમીન સાથે જોડાયેલો છે. તેથી જ સરકારે ત્રણ સૈન્ય મથકો સ્થાપવાનો નિર્ણય કર્યો છે.

બાંગ્લાદેશથી એક કિ.મી. દૂર બનશે ભારતનો ફૉરવર્ડ ઓપરેટિંગ બેઝ

આસામના ઘુબરી પાસે લાચિત બોરફુકન લશ્કરી સ્ટેશન જ્યારે બિહારના કિશનગંજ અને પશ્ચિમ બંગાળના ચોપડામાં ફૉરવર્ડ ઓપરેટિંગ બેઝ તૈયાર થઈ રહ્યો છે. ચોપડાનો બેઝ બાંગ્લાદેશ સરહદથી માત્ર એક કિલોમીટર દૂર છે. આ ત્રણેય બેઝ તૈયાર થયા બાદ આસપાસના તમામ બેઝ પર સૈન્ય સાધનો, સર્વલન્સ ઉપકરણો સહિતના હથિયારો પહોંચાડવા સરળ પડશે.

આસામની ઉત્તર દિશામાં ભૂટાન અને દક્ષિણ-પશ્ચિમ દિશામાં બાંગ્લાદેશની સરહદ જોડાયેલી છે. બિહારની ઉત્તર દિશામાં નેપાળની સરહદ જ્યારે પશ્ચિમ બંગાળની પૂર્વ દિશામાં બાંગ્લાદેશ, ઉત્તર દિશામાં નેપાળ-ભૂટાનની સરહદ જોડાયેલી છે.

આ પણ વાંચો : VIDEO : બિહારના મોતિહારમાં બેકાબૂ ટ્રકે 8 બાઇકને કચડી, 5 લોકોના કરૂણ મોત, અનેક ઇજાગ્રસ્ત

સંવેદનશીલ બાંગ્લાદેશ સૈન્ય શક્તિ મજબૂત કરવામાં લાગ્યું

બાંગ્લાદેશની સરહદ ભારત માટે ઘણી સંવેદનશીલ છે. બાંગ્લાદેશમાં હિંસા થયા બાદ વડાંપ્રધાન શેખ હસીના દેશ છોડીને ભારતમાં શરણ લીધું છે, જેના કારણે બંને દેશોમાં તણાવ વધ્યો છે. આ ઉપરાંત રિપોર્ટ મુજબ બાંગ્લાદેશ પોતાની સૈન્ય શક્તિ મજબુત કરવામાં લાગ્યું છે. તેણે ચીન પાસેથી ફાઈટર જેટ ખરીદવાની તૈયારી શરૂ કરી દીધી છે. તેમજ ડ્રોન બનાવવામાં પણ ચીનની મદદ લઈ રહ્યું છે. જ્યારે પાકિસ્તાને બાંગ્લાદેશને થંડર જેટ ખરીદવાની ઓફર કરી છે. બાંગ્લાદેશ હંમેશા ચીન અને પાકિસ્તાનની તરફેણ અને ભારતની ટીકા કરતું રહ્યું છે. તેથી સુરક્ષાની દ્રષ્ટિએ ભારત માટે લશ્કરી સ્ટેશનો બનાવવા અને તેને વધુ મજબૂત કરવા ખૂબ મહત્ત્વના છે.

ત્રણેય સૈન્ય મથક બન્યા બાદ ‘સિલિગુડી કોરિડર’ વધુ મજબૂત બનશે

આસામ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં બની રહેલા સૈન્ય મથકોના કારણે ‘સિલિગુડી કોરિડર’ વધુ મજબૂત બનશે તેમજ ત્રણેય સૈન્ય મથકો સુરક્ષા કવચ પણ પુરુ પાડશે. ચોપડાનું સૈન્ય મથક બાંગ્લાદેશ સરહદથી એક કિલોમીટર દૂર છે, તેથી મથક આખા બાંગ્લાદેશમાં નજર રાખી શકશે. જો કોઈપણ વિપરીત પરિસ્થિતિ ઉભી થાય તો ચોપડા સૈન્ય મથકની મદદથી ભારતીય સેનાઓ મિનિટોમાં વળતો જવાબ આપવા માટે તૈયાર થઈ શકશે. ભારતે પૂર્વ સરહદ પર રાફેલ ફાઈટર જેટ, બ્રહ્મોસ મિસાઈલો અને S-400 જેવા અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમ તહેનાત કરેલા છે.

આ પણ વાંચો : દંતેવાડા : 26 સૈનિકોની શહીદી માટે જવાબદાર ભીમા સહિત 37 નક્સલીઓનું આત્મસમર્પણ, 20 મહિનામાં 508 નક્સલીઓનું સરન્ડર

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હેન્ટા વાઇરસથી ક્રૂઝ પર 3 મોત, એક લાઇફ સપોર્ટ પર… જાણો ભારતની સ્થિતિ અને WHOની અપડેટ | Hanta Virus…
INDIA

હેન્ટા વાઇરસથી ક્રૂઝ પર 3 મોત, એક લાઇફ સપોર્ટ પર… જાણો ભારતની સ્થિતિ અને WHOની અપડેટ | Hanta Virus…

May 13, 2026
CBSE ધોરણ 12નું પરિણામ જાહેર: 85.20% વિદ્યાર્થીઓ પાસ, છોકરીઓએ ફરી મેદાન માર્યું | CBSE 12th Result 2…
INDIA

CBSE ધોરણ 12નું પરિણામ જાહેર: 85.20% વિદ્યાર્થીઓ પાસ, છોકરીઓએ ફરી મેદાન માર્યું | CBSE 12th Result 2…

May 13, 2026
બ્રાહ્મણો અંગે વિવાદિત નિવેદન આપતાં સપા નેતા રાજકુમાર ભાટી સામે યુપીમાં નોંધાઈ FIR | fir against sp …
INDIA

બ્રાહ્મણો અંગે વિવાદિત નિવેદન આપતાં સપા નેતા રાજકુમાર ભાટી સામે યુપીમાં નોંધાઈ FIR | fir against sp …

May 13, 2026
Next Post
અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે ફેરવી તોળ્યું, કહ્યું- ‘હવે નવી પાર્ટી નહીં બનાવવાનો લીધો નિર્ણય’, જાણ…

અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે ફેરવી તોળ્યું, કહ્યું- 'હવે નવી પાર્ટી નહીં બનાવવાનો લીધો નિર્ણય', જાણ...

VIDEO: અમદાવાદમાં અસામાજિક તત્ત્વોની ગુંડાગીરીના CCTV: વાડજમાં પાન પાર્લર પર ગ્રાહકને કાચની બોટલ માર…

VIDEO: અમદાવાદમાં અસામાજિક તત્ત્વોની ગુંડાગીરીના CCTV: વાડજમાં પાન પાર્લર પર ગ્રાહકને કાચની બોટલ માર...

જામનગરના જામજોધપુરમાં પત્નીએ ભાઈ સાથે મળીને પતિની કરી હત્યા, બંનેની ધરપકડ | wife along with her brot…

જામનગરના જામજોધપુરમાં પત્નીએ ભાઈ સાથે મળીને પતિની કરી હત્યા, બંનેની ધરપકડ | wife along with her brot...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાર ચાર દિવસ સુધી બેન્ક ખાતેદારોને પૈસા જમા ન મળ્યાની ફરિયાદો વધી | constant clearing becomes an iss…

અડધો કિલો સોનાના દાગીના સાથે રીઢા ચોર ઝડપાયા ઃ ચાર ગુનાની કબૂલાત | Habitual thief caught with half a…

3 months ago
હવે લૉ ગ્રેજ્યુએટ્સ સીધા જુનિયર સિવિલ જજ નહીં બની શકે, સુપ્રીમ કોર્ટે પસંદગી પ્રક્રિયામાં કર્યો મોટો…

હવે લૉ ગ્રેજ્યુએટ્સ સીધા જુનિયર સિવિલ જજ નહીં બની શકે, સુપ્રીમ કોર્ટે પસંદગી પ્રક્રિયામાં કર્યો મોટો…

12 months ago
રાજુલા તાલુકાના ૩૫ ઉપરાંત ગામડાઓ આજની તારીખે પણ એસ.ટી.ની સુવિધાથી વિહોણા | More than 35 villages in …

રાજુલા તાલુકાના ૩૫ ઉપરાંત ગામડાઓ આજની તારીખે પણ એસ.ટી.ની સુવિધાથી વિહોણા | More than 35 villages in …

6 months ago
સાયલામાં ‘અરજી મેળો’ યોજાયો : 11 અરજદારોએ રજૂઆત કરી | ‘Application Fair held in Sayla: 11 applicants…

સાયલામાં ‘અરજી મેળો’ યોજાયો : 11 અરજદારોએ રજૂઆત કરી | ‘Application Fair held in Sayla: 11 applicants…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News