Raja Raghuvanshi Murder Case:રાજા રઘુવંશીની માં ઉમા રઘુવંશી ભાવુક થયા હતા. તેમણે કહ્યું કે, મારે ન્યાય જોઈએ છે. આજ લગભગ એક મહિનો થવા આવ્યો છે. અમે તેના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી. ઘરના લોકોએ રાજાને જમાડ્યું છે. અમે તેને ભોગ ધરાવ્યો.