gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંધીનગરમાં આજે નવા મંત્રીમંડળની શપથગ્રહણ વિધિ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત લેવડાવશે શપથ | Swearing in c…

G METRO NEWS by G METRO NEWS
October 17, 2025
in GUJARAT
0 0
0
ગાંધીનગરમાં આજે નવા મંત્રીમંડળની શપથગ્રહણ વિધિ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત લેવડાવશે શપથ | Swearing in c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

New Cabinet of Gujarat: ગુજરાતના રાજકારણમાં એક મોટો અને અણધાર્યો વળાંક આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવાય મંત્રીમંડળના તમામ 16 મંત્રીઓએ ગુરુવાર, 16 ઓક્ટોબરના રોજ પોતાના પદ પરથી રાજીનામાં આપી દીધા હતા. ત્યારબાદ આજે સવારે 11:30 ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નવા મંત્રીમંડળના શપથગ્રહણનો કાર્યક્રમ યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નવનિયુક્ત મંત્રીઓને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવશે. તેવામાં આજે ગુરુવારે રાત્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાજ્યપાલ સાથેની બેઠક મુલતવી રખાઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. શપથગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા, ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને ભાજપના તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહેશે.

કેવું હોઈ શકે છે મંત્રીમંડળ?

ગુજરાત વિધાનસભામાં કુલ 182 ધારાસભ્યો છે અને મંત્રીમંડળમાં અત્યાર સુધી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત 17 મંત્રી સામેલ હતા. જેમાં 8 કેબિનેટ કક્ષાના અને 8 રાજ્ય મંત્રી હતા. ગુજરાતની 182 સભ્યોની વિધાનસભામાં બંધારણીય નિયમ મુજબ મહત્તમ 27 મંત્રીઓ હોઈ શકે છે. ત્યારે હવે એવી શક્યતાઓ છે કે, નવા મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિત કુલ 27 મંત્રી હોઈ શકે છે. જે ધારાસભ્યોને નવા મંત્રીમંડળમાં સામેલ કરાશે, તેમને ફોનના માધ્યમથી માહિતી આપી દેવાઈ હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.

સૂત્રોના અનુસાર, સૂત્રોના અનુસાર, અગાઉ 75 ટકા મંત્રીઓની બાદબાકી થવાની શક્યતાઓ હતી. પરંતુ હવે અનેક જૂના મંત્રીઓને ફરી તક મળવાની સંભાવના છે. જૂનાને રિપીટ કરીને નવા સાથે સમાવવા આવે તો મંત્રીમંડળનું કદ વધે તેવી શક્યતા છે. 10 જેટલા નવા મંત્રીઓને સ્થાન મળે તેવી શક્યતાઓ છે, જ્યારે નાયબ મુખ્યમંત્રી બનાવવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે. જેમાં કોંગ્રેસથી ભાજપમાં આવેલા કેટલાક ધારાસભ્યોને પણ મંત્રી બનાવવામાં આવી શકે છે. જોકે આ અંગે સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

ચૂંટણી પહેલા સરકારમાં મોટા ફેરફાર!

આ પગલું ગુજરાતમાં આગામી મહત્ત્વપૂર્ણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને 2027ની વિધાનસભા ચૂંટણીઓ પહેલા પક્ષના સંગઠન અને શાસનમાં નવી ઊર્જા અને નવા ચહેરાઓને તક આપવાની વ્યૂહરચનાના ભાગ રૂપે જોવામાં આવે છે. આ સાથે આ મોટો ફેરફાર ભાજપ હાઈકમાન્ડ રાજ્યમાં સત્તાવિરોધી લહેરને ઘટાડવા અને જ્ઞાતિ અને પ્રાદેશિક સંતુલનને જાળવવા માટે કરી રહ્યું છે.

જણાવી દઈએ કે, જૂના મંત્રીઓએ સરકારી કાર પરત જમા કરાવી દીધી છે. નવા મંત્રીઓ માટે કેબિનોમાં સાફસફાઈ અને રંગરોગાન પણ કરી દેવાયા છે. આ સિવાય નવા મંત્રીઓ માટે PA અને PSની નિમણૂકો પણ કરી દેવાઈ છે.

કયા નવા ચહેરાઓને તક મળી શકે? 

જીતુ વાઘાણી 

અર્જુન મોઢવાડિયા 

ડૉ. પ્રદ્યુમન 

નરેશ પટેલ 

રિવાબા જાડેજા

અલ્પેશ ઠાકોર 

પ્રવીણ માળી 

અનિરુદ્ધ દવે/ અમિત ઠાકોર 

રમેશ સોલંકી 

ઉદય કાનગઢ 

જયરામ ગાવિત 

પી.સી.બરંડા 

કાંતિ અમૃતિયા 

દર્શના વાઘેલા 

જાણો કોના રિપીટ થવાની શક્યતા? 

ઋષિકેશ પટેલ

કનુ દેસાઈ 

કુંવરજી બાવળિયા 

બલવંત સિંહ રાજપૂત 

હર્ષ સંઘવી 

પ્રફુલ્લ પાનસેરિયા

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દમણના દરિયામાં શંકાસ્પદ બોટ દેખાતા મચી દોડધામ: મેગા સર્ચ ઓપરેશન બાદ 2 શખસ ઝડપાતા થયો મોટો ખુલાસો | d…
GUJARAT

દમણના દરિયામાં શંકાસ્પદ બોટ દેખાતા મચી દોડધામ: મેગા સર્ચ ઓપરેશન બાદ 2 શખસ ઝડપાતા થયો મોટો ખુલાસો | d…

May 22, 2026
ડેટિંગ એપ્સ પર ‘નકલી PSI’ બની યુવતીઓને ફસાવી લાખો રૂપિયા પડાવનાર ઝડપાયો, AIથી બનાવતો હતો ખોટા ID | a…
GUJARAT

ડેટિંગ એપ્સ પર ‘નકલી PSI’ બની યુવતીઓને ફસાવી લાખો રૂપિયા પડાવનાર ઝડપાયો, AIથી બનાવતો હતો ખોટા ID | a…

May 22, 2026
ઊંઝામાં ખોરાક – ઔષધ નિયમન તંત્ર ની મોટી કાર્યવાહી: કલર ભેળવેલી ૩,૫૪૮ કિ.ગ્રા વરિયાળી અને ૧૪૦ કિ.ગ્રા…
GUJARAT

ઊંઝામાં ખોરાક – ઔષધ નિયમન તંત્ર ની મોટી કાર્યવાહી: કલર ભેળવેલી ૩,૫૪૮ કિ.ગ્રા વરિયાળી અને ૧૪૦ કિ.ગ્રા…

May 22, 2026
Next Post
PE અને VC ઇન્વેસ્ટમેન્ટ્સ ત્રણ વર્ષની ટોચે પહોંચ્યું | PE and VC investments hit three year high

PE અને VC ઇન્વેસ્ટમેન્ટ્સ ત્રણ વર્ષની ટોચે પહોંચ્યું | PE and VC investments hit three year high

સુરેન્દ્રનગરમાં પ્રેમલગ્નના કાયદામાં સુધારો કરવાની માંગ સાથે જનક્રાંતિ મહારેલી | Janakranti Maharall…

સુરેન્દ્રનગરમાં પ્રેમલગ્નના કાયદામાં સુધારો કરવાની માંગ સાથે જનક્રાંતિ મહારેલી | Janakranti Maharall...

2017ના SGBના રૂ. 2866ના ઇશ્યુ ભાવ સામે રિડમ્પશન ભાવ રૂ.12567 | The redemption price of 2017 SGB is R…

2017ના SGBના રૂ. 2866ના ઇશ્યુ ભાવ સામે રિડમ્પશન ભાવ રૂ.12567 | The redemption price of 2017 SGB is R...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજભવન ગાંધીનગર ખાતે “ગીતાભૂષણ” એવોર્ડથી જીગરભાઈ ભટ્ટ (શ્રી હરિ:)ને કરાયા સન્માનિત

રાજભવન ગાંધીનગર ખાતે “ગીતાભૂષણ” એવોર્ડથી જીગરભાઈ ભટ્ટ (શ્રી હરિ:)ને કરાયા સન્માનિત

2 months ago
ફાઇનાન્સીયલ એડવાઇઝરને ડીજીટલ એરેસ્ટ કરીને ૫૮ લાખ પડાવી લેવાયા | Ahmedabad cyber crime branch reporte…

ફાઇનાન્સીયલ એડવાઇઝરને ડીજીટલ એરેસ્ટ કરીને ૫૮ લાખ પડાવી લેવાયા | Ahmedabad cyber crime branch reporte…

8 months ago
જનેતાનો હત્યારો પુત્ર: વલસાડમાં દવા પીવા મુદ્દે તકરાર થતા પાપી પુત્રએ ત્રિકમના ઘા ઝીંકી માતાની હત્યા…

જનેતાનો હત્યારો પુત્ર: વલસાડમાં દવા પીવા મુદ્દે તકરાર થતા પાપી પુત્રએ ત્રિકમના ઘા ઝીંકી માતાની હત્યા…

3 months ago
પંચમહાલમાં ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો | Doctor with homeopathy degree caught pres…

પંચમહાલમાં ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો | Doctor with homeopathy degree caught pres…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News