Delhi News: દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને રાજ નિવાસ માર્ગ પર નવા સત્તાવાર બંગલા નંબર 1 મળ્યો હતો. તેના રિનોવેશન અને સજાવવા માટે 60 લાખ રૂપિયાના ખર્ચનું ટેન્ડર જાહેર કરાયું હતું. હવે માહિતી મળી રહી છે કે, આ ટેન્ડરને લોક નિર્માણ વિભાગ તરફથી રદ કરી દેવાયું છે. ટેન્ડરને રદ કરવાનું કારણ, વહીવટી કારણ જણાવાયું છે.
બંગલાના સુશોભન અને ફર્નિશિંગ માટે 60 લાખ રૂપિયા ખર્ચ કરવાના હતા.